gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં વરસાદી માહોલમાં ગટરના તૂટેલા ઢાંકણાને લીધે અકસ્માતનો ભય | Fear of accidents due to bro…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં વરસાદી માહોલમાં ગટરના તૂટેલા ઢાંકણાને લીધે અકસ્માતનો ભય | Fear of accidents due to bro…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગટરના
તૂટેલા ઢાંકણા બન્યા જોખમી

તુટેલા
ભૂગર્ભ ગટરના ઢાંકણાં પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો
, રાહદારીઓને નજરે નહીં
પડતા હાલાકી

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં પાલીકા તંત્ર દ્વારા લાખોના
ખર્ચે ભુગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે પરંતુ નિયમિત સફાઈ અને રિપેરિંગના
અભાવે શહેરના અનેક વિસ્તારોમાં ભુર્ગભ ગટરો ઉભરાતા તેના ગંદા પાણી સોસાયટી સહીત
મુખ્ય માર્ગોે પર ફરી વળતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

બીજી
બાજુ અમુક વિસ્તારોમાં ભુગર્ભ ગટરના ઢાંકણા પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.
જેમાં હળવદ રોડ પર રહેતા એક રાહદારી તુટેલા ભુગર્ભ ગટરના કારણે પડતા પડતા રહી જતા
સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યારે હાલ તાજેતરમાં પડી રહેલ કમોસમી વરસાદને કારણે
અનેક શહેરી વિસ્તારોમાં ભુગર્ભ ગટરના તુટેલા ઢાંકણા પર પાણી ફરી વળતા રાહદારીઓ અને
વાહન ચાલકોને ઢાંકણા નજરે નહી પડતા પડી જવાના કે અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો
છે. આ મામલે જાગૃત અને સામાજીક નાગરિકો દ્વારા અનેક વખત પાલિકા તંત્રને રજુઆત કરવા
છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ તે પહેલા
તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં તમામ તૂટેલા ભુગર્ભ ગટરના ઢાંકણાને બદલી નવા ઢાંકણા
નાખવામાં આવે તેમજ ભુગર્ભ ગટરની નિયમીત સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
તમિલનાડુમાં સરકારી નોકરી બદલ રૂ. 35 લાખ સુધીની લાંચનો ખુલાસો | Bribes of up to Rs 35 lakh for govern…

તમિલનાડુમાં સરકારી નોકરી બદલ રૂ. 35 લાખ સુધીની લાંચનો ખુલાસો | Bribes of up to Rs 35 lakh for govern...

શેરથા ગામથી કસ્તુરીનગરનો માર્ગ અકસ્માત ઝોન, કલેક્ટરને ફરિયાદ | Road accident zone from Shertha villa…

શેરથા ગામથી કસ્તુરીનગરનો માર્ગ અકસ્માત ઝોન, કલેક્ટરને ફરિયાદ | Road accident zone from Shertha villa...

ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત | Meeting between Indian and Chinese…

ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત | Meeting between Indian and Chinese...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રિંગ કેસમાં EDની કાર્યવાહી, રાહુલ-સોનિયા ગાંધી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ

1 year ago
સરકાર ઇલેક્ટ્રિકલ ઉપકરણો માટે QCO મુલતવી રાખે તેવી વકી | Government may postpone QCO for electrical …

અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોના અવર-જવરના ટાઈમિંગ બદલાયા | Western Railway Re…

9 months ago
મતદાર યાદી સુધારણાની કામગીરી માટે રવિવારે વિશેષ કેમ્પ | Special camp on Sunday for voter list revisi…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News