gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા તાલુકામાં ખનિજ ચોરી બેફામ, તંત્ર સદંતર નિષ્ફળ હોવાની ફરિયાદ | Mineral theft rampant in Dh…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા તાલુકામાં ખનિજ ચોરી બેફામ, તંત્ર સદંતર નિષ્ફળ હોવાની ફરિયાદ | Mineral theft rampant in Dh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગેરકાયદેસર
રેતીના વોશ પ્લાન્ટ અને પથ્થર ખનન છતાં તંત્ર મૌન

વારંવાર
રજૂઆતો બાદ પણ પગલાં નહીંથ શંકાસ્પદ ભૂમિકાની ચર્ચા

ધ્રાંગધ્રા
– ધ્રાંગધ્રા તાલુકામાં રેતી અને પથ્થરનું ખુલ્લેઆમ ખનન ચાલી રહ્યું છે. ભરાડા
, ધુ્રમઠ અને બાવળી જેવા
ગામોમાં ગેરકાયદેસર રેતી ખનન અને વોશ પ્લાન્ટ સામે સ્થાનિકો અને આગેવાનોએ અનેક વખત
રજૂઆતો કરી છે
, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી
કરવામાં આવી નથી.

અગાઉ
રેઇડમાં સીલ કરાયેલા મુદ્દામાલનો પણ ભૂમાફિયાઓ બીજા જ દિવસે ગેરકાયદેસર ખનનમાં
ઉપયોગ કરી નિયમોની ઉલ્લંઘન કરતા માલુમ પડયા હતા. બાવળી ગામે રેતીના વોશ પ્લાન્ટમાં
ઓવરલોડ ડમ્પરો ચાલવાથી નવો બનેલો રોડ પણ બિસ્માર થઈ ગયો છે.

ધ્રાંગધ્રા
પંથકના રાજગઢ
, સત્તાપર, ઘનશ્યામગઢ, રાજપર,
કંકાવટી સહિતના ગામોમાં પથ્થરનું ગેરકાયદેસર ખનન થતું હોવાની પણ
ફરિયાદો છે. આ ખનનને કારણે પ્રકૃતિને મોટું નુકસાન થઈ રહ્યું છે
, છતાં પ્રકૃતિપ્રેમીઓની લેખિત અને મૌખિક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ
પગલાં લેવાયા નથી. તંત્રની આ શંકાસ્પદ ભૂમિકા અંગે ચર્ચાઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય
છે કે
, છેલ્લા
એક વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારીની જગ્યા ખાલી છે
અને ઇન્ચાર્જ અધિકારી દ્વારા વહીવટ ચાલતો હોવાથી સમગ્ર જિલ્લામાં ખનીજ ચોરીએ માજા
મૂકી દીધી હોય તેવું લાગી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
પહેલીવાર અમેરિકન ડૉલર સામે રૂપિયો 90ને પાર, ભારતીય કરન્સી ઓલ ટાઈમ લૉ લેવલ પર પહોંચી | Indian rupee r…

પહેલીવાર અમેરિકન ડૉલર સામે રૂપિયો 90ને પાર, ભારતીય કરન્સી ઓલ ટાઈમ લૉ લેવલ પર પહોંચી | Indian rupee r...

કેરળમાં ભાજપે ‘સોનિયા ગાંધી’ને ચૂંટણી મેદાને ઉતાર્યા, કોંગ્રેસ સહિત મતદારો પણ વિચારમાં પડી ગયા! | ke…

કેરળમાં ભાજપે 'સોનિયા ગાંધી'ને ચૂંટણી મેદાને ઉતાર્યા, કોંગ્રેસ સહિત મતદારો પણ વિચારમાં પડી ગયા! | ke...

‘તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | after…

'તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે...', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | after...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંસદમાં વાયુ પ્રદૂષણની ચર્ચા કરવા રાહુલ ગાંધીનો પડકાર, સરકારે કહ્યું- અમે તૈયાર | rahul gandhi raise…

9 months ago
વિવાદે ચડેલો બાજવા-છાણીનો રોડ રસ્તો અંતે મંજૂર થતા આક્ષેપ-પ્રતિઆક્ષેપ | Controversy over Bajwa Chhan…

10 months ago
કેનેડાની કોલેજમાં ફી ભરવાના બહાને ૨૪ લાખ પડાવી લીધા | 24 lakhs were taken on the pretext of paying f…

1 year ago
હની ટ્રેપ જેવા ગુનાના વધુ પાંચ આરોપીઓ ઝડપી પાડતી શિનોર પોલીસ | Shinor police arrest five more accuse…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News