gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા શહેરમાં જડેશ્વર બ્રિજ પરથી આધેડ નીચે પટકાતા મોત | Middle aged man dies after falling from…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા શહેરમાં જડેશ્વર બ્રિજ પરથી આધેડ નીચે પટકાતા મોત | Middle aged man dies after falling from…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસે દોડી આવીને તપાસ હાથ ધરી 

– મૂળ મહારાષ્ટ્રના હાલમાં ધ્રાંગધ્રાના દેપાળાના ચોરા પાસે આધેડ રહેતા હોવાનું ખૂલ્યું 

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરમાં આવેલા જડેશ્વર બ્રિજ પરથી એક આધેડ અચાનક નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થતાં મોત નિપજ્યું હતું. આ બનાવને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

 ધ્રાંગધ્રા શહેરના જડેશ્વર બ્રિજ ઉપરથી એક આધેડ નીચે પટકાયા હોવાનું સ્થાનિક રાહદારીઓને માલુમ પડતા તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બેભાન હાલતમાં પડેલા આધેડને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે આધેડની તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા આધેડની ઓળખની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક આધેડનું નામ દેવીદાસ ઈટકલે ચંદ્રેશભાઈ (ઉં.વ. ૭૫ વર્ષ) હોવાનું સામે આવ્યું હતું. મૃતક મૂળ મહારાષ્ટ્રના વતની હતા અને હાલ ધ્રાંગધ્રાના દેપાળાના ચોરા પાસે રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું. 

આ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી અવ્યા હતા. જ્યારે આધેડના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો જે બનાવને લઈને ધ્રાંગધ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આધેડ કેવી રીતે બ્રિજ પરથી નીચે પટકાયા ? તે અંગે પણ તપાસ શરૂ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

Next Post
સુરેન્દ્રનગર અને વઢવાણમાંથી પસાર થતી ભોગાવો નદીમાં જળકુંભી વેલનું સામ્રાજ્ય | The kingdom of the Jal…

સુરેન્દ્રનગર અને વઢવાણમાંથી પસાર થતી ભોગાવો નદીમાં જળકુંભી વેલનું સામ્રાજ્ય | The kingdom of the Jal...

નડિયાદમાં રખડતા ઢોર પકડવા ગયેલી મનપાની ઉપર હુમલો કરવાની કોશિશ | Attempt to attack a police officer w…

નડિયાદમાં રખડતા ઢોર પકડવા ગયેલી મનપાની ઉપર હુમલો કરવાની કોશિશ | Attempt to attack a police officer w...

લખતરની વલ્લભીપુર શાખાની ડી-1 કેનાલની સફાઇ કરવાની ખેડૂતોની માગણી | Farmers demand cleaning of D 1 can…

લખતરની વલ્લભીપુર શાખાની ડી-1 કેનાલની સફાઇ કરવાની ખેડૂતોની માગણી | Farmers demand cleaning of D 1 can...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર, GSSSBએ આપી માહિતી | Revenue Talati preliminary exam d…

1 year ago
‘જીવલેણ’ કફ સિરપને લઈને WHO ટેન્શનમાં, પૂછ્યું – શું બીજા દેશોમાં સપ્લાય કરાઈ હતી? | world health or…

11 months ago
સોનામાં આગેકૂચ જળવાતા રૂ.163000પહોંચ્યું ઃ ચાંદી પણ વધી રૂ.260000 | Gold continues to advance reache…

6 months ago
2025ના પ્રથમ છ મહિનામાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં 26,770નાં મોત | 26 770 deaths in accidents on Nati…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News