gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા શહેરમાં રૃ.1.23 લાખના સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ | Woman caught with dried ganja worth R…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા શહેરમાં રૃ.1.23 લાખના સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ | Woman caught with dried ganja worth R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસે
એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર
એસઓજી પોલીસે મહિલા પાસેથી ૨.૪૬ કિલો ગાંજો જપ્ત કર્યો

ધ્રાંગધ્રા
– ધ્રાંગધ્રા શહેરમાં રૃ.૧.૨૩ લાખના સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ છે. સુરેન્દ્રનગર
એસઓજી પોલીસે મહિલા પાસેથી ૨.૪૬ કિલો ગાંજો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર
એસઓજી પોલીસે ધ્રાંગધા શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન બાતમીના
આધારે ધ્રાંગધ્રા શહેરના માન મેલાત વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી સુકા ગાંજાના
જથ્થા સાથે મહિલા નાઝમીનબેન કુરેશીને સુકા ગાંજાનો જથ્થો ૨.૪૬ કિલો કિંમત રૃ.૧.૨૩ લાખના
મુદામાલ સાથે ઝડપી પાડી હતી અને જેની વધુ પૂછપરછ કરતા પોતે સુકા ગાંજાનું વેચાણ કરતી
હોવાની કબુલાત કરતી હતી. આથી ઝડપાયેલ મહિલા વિરુદ્ધ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે નાર્કોટિકસ
એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે ઝડપાયેલ મહિલા સુકા ગાંજાનો જથ્થો
ક્યાંથી અને કોની પાસેથી લાવતી હતી
?
અન્ય કેટલા શખ્સો આમાં સંડોવાયેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

July 13, 2026
रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

Next Post
ચાંદીમાં ₹5800નો ઘટાડો, સોનું ₹1.60 લાખની નીચે, શેરબજારે પણ રોકાણકારોને મુંઝવ્યાં | Gold Silver Pric…

ચાંદીમાં ₹5800નો ઘટાડો, સોનું ₹1.60 લાખની નીચે, શેરબજારે પણ રોકાણકારોને મુંઝવ્યાં | Gold Silver Pric...

માફી માંગવાથી નહીં ચાલે, કાવતરા પાછળ કોનો હાથ છે?’, પુસ્તક વિવાદ પર NCERTને ફરી સુપ્રીમ કોર્ટની ફટકા…

માફી માંગવાથી નહીં ચાલે, કાવતરા પાછળ કોનો હાથ છે?', પુસ્તક વિવાદ પર NCERTને ફરી સુપ્રીમ કોર્ટની ફટકા...

જામનગરમાં રહેણાંક મકાનમાંથી 468 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો પોલીસ પકડી પાડ્યો | Police seize 46…

જામનગરમાં રહેણાંક મકાનમાંથી 468 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો પોલીસ પકડી પાડ્યો | Police seize 46...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના…

11 months ago
ચોટીલાની સત્યજીવન હોસ્પિટલનું સોનોગ્રાફીનું રજીસ્ટ્રેશન કાયમી રદ | Sonography registration of Satyaj…

4 months ago
અમદાવાદ: 35 વર્ષ બાદ ઘાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટી ગેરકાયદેસર જાહેર, બિલ્ડરના પાપે 25 પરિવારો પર આફ…

7 months ago
રૂપિયા 100 અને 200ની નોટો મુદ્દે મોટો નિર્ણય, RBIએ બેન્કોને આપ્યા કડક નિર્દેશ | rbi on rs 100 and rs…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News