gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા સબજેલની બેરેક નં. 7 માંથી મોબાઈલ મળ્યા | Mobiles found in Barrack No 7 of Dhrangadhra Sub…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા સબજેલની બેરેક નં. 7 માંથી મોબાઈલ મળ્યા | Mobiles found in Barrack No 7 of Dhrangadhra Sub…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જેલ પ્રશાસનની સલામતી વ્યવસ્થા સામે સવાલ

– બાથરૂમમાં ડોલ નીચેથી મોબાઈલ મળતા કેદી સામે કાર્યવાહી : અગાઉ ફોન ઝડપાયા હતા

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા સબજેલ એકવાર ફરી વિવાદોના ઘેરામાં આવી છે. સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ) દ્વારા હાથ ધરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન જેલમાંથી પ્રતિબંધિત મોબાઈલ ફોન ઝડપાઈ જતાં જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

એસ.ઓ.જી.ની ટીમે જેલના કુલ ૦૮ બેરેકમાં રહેલા ૬૪ જેટલા કાચા કામના કેદીઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન બેરેક નંબર ૦૭ના બાથરૂમમાં રાખેલી ડોલની નીચેના ભાગેથી એક સ્માર્ટફોન મળી આવ્યો હતો. આ અંગે જ્યારે બેરેકમાં રહેલા કેદીઓની પૂછપરછ કરવામાં આવી, ત્યારે કોઈએ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. અંતે, પોલીસે એક કેદી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આ જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી ચૂકી છે.

સબજેલમાંથી વારંવાર મોબાઈલ અને અન્ય સામગ્રી મળી આવતા સ્થાનિક જેલ કર્મચારીઓની મિલીભગતની આશંકા સેવાઈ રહી છે. લોકમુખે એવી ચર્ચાઓએ જોર પકડયું છે કે, શું જેલમાં કેદીઓને નાણાંના જોરે સુખ-સાહેબી અને પ્રતિબંધિત વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે? આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જેલની કડક સુરક્ષા અને કર્મચારીઓની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…
GUJARAT

May 16, 2026
વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…

અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…

Next Post
રામોલમાં પેટા આરોગ્ય કેન્દ્રના મકાનનું લોકાર્પણ ન થતા ખંડેર | Sub health center building in Ramol re…

રામોલમાં પેટા આરોગ્ય કેન્દ્રના મકાનનું લોકાર્પણ ન થતા ખંડેર | Sub health center building in Ramol re...

થાનના વેલાળમાં ખરાબામાંથી કોલસાના 10 કૂવા મળી આવ્યા

તળાજા અને નવી કામરોળના શખ્સોને એક-એક વર્ષની સજા | One year sentence each for Talaja and Navi Kamrol …

તળાજા અને નવી કામરોળના શખ્સોને એક-એક વર્ષની સજા | One year sentence each for Talaja and Navi Kamrol ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરોડોનો ખર્ચ છતાં નબળું શિક્ષણ ધરાવતા ટોપ 50 જિલ્લામાં ગુજરાતના 8, કેન્દ્રનો રિપોર્ટ | Govt Report: …

8 months ago
LPG સિલિન્ડર બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, સંગ્રહખોરી રોકવા માટે સરકારનો નિર્ણય | iran israel us war…

2 months ago
ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…

1 month ago
ગોંડલમાં ધોધમાર વરસાદે લોકમેળાની મજા બગાડી, મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા રાઇડ્સ બંધ | gondal rain l…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News