gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માત, ભારદ ગામના પાટીયા પાસે કાર પુલ નીચે ખાબકતા 2ને ઈજા | car A…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માત, ભારદ ગામના પાટીયા પાસે કાર પુલ નીચે ખાબકતા 2ને ઈજા | car A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઇવે પર ભારદ ગામના પાટીયા પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માત, ભારદ ગામના પાટીયા પાસે કાર પુલ નીચે ખાબકતા 2ને ઈજા 2 - image

મળતી માહિતી મુજબ, ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા કારના ચાલકે ભારદ ગામ નજીકના પુલ પાસે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અકસ્માતના આ બનાવમાં કાર પુલ પરથી નીચે ખાબકી હતી. કારમાં સવાર માતા અને પુત્રને ઈજાઓ પહોંચી હતી. 

આ પણ વાંચો: વાડે ચિભડા ગળ્યા: સુરેન્દ્રનગરના ચોટીલામાં વનકર્મીએ સરકારી જમીન પર બનાવી દીધુ ગોડાઉન, તંત્રએ સીલ મારી ગુનો નોંધ્યો

બનાવની જાણ થતાં આસપાસથી પસાર થતાં વાહન ચાલકો સહિત સ્થાનિકોને થતાં ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત માતા અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતા દુર્ઘટના ટળી હતી. જોકે, અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયસંગગઢના પાટિયા પાસે બાઇક અને અજાણ્યું વાહન અથડાતા યુવાનનું મોત | A young man died after his bike …
GUJARAT

રાયસંગગઢના પાટિયા પાસે બાઇક અને અજાણ્યું વાહન અથડાતા યુવાનનું મોત | A young man died after his bike …

March 23, 2026
આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી | Milk trader from Kanjri cheate…
GUJARAT

આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી | Milk trader from Kanjri cheate…

March 23, 2026
સુરેન્દ્રનગરમાં અરજી મેળામાં 100 થી વધુ અરજદારોની અરજીઓ કરી | More than 100 applicants applied at th…
GUJARAT

સુરેન્દ્રનગરમાં અરજી મેળામાં 100 થી વધુ અરજદારોની અરજીઓ કરી | More than 100 applicants applied at th…

March 23, 2026
Next Post
‘SIR દરમિયાન 9 BLOનાં મોત, ગુજરાતમાં દરેક ચૂંટણીમાં 14 ટકા જેટલી વોટચોરી’, ગુજરાત કોંગ્રેસના ગંભીર આ…

'SIR દરમિયાન 9 BLOનાં મોત, ગુજરાતમાં દરેક ચૂંટણીમાં 14 ટકા જેટલી વોટચોરી', ગુજરાત કોંગ્રેસના ગંભીર આ...

મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન, વિજેતાઓને સન્માનિત કરાયા | Mini National Badminton Competitio…

મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન, વિજેતાઓને સન્માનિત કરાયા | Mini National Badminton Competitio...

જયુબિલી બાગ પાસે માર્ગ બંધ હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં | Traders in trouble as road near Jubilee Bagh…

જયુબિલી બાગ પાસે માર્ગ બંધ હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં | Traders in trouble as road near Jubilee Bagh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુરમાં નશામાં ધૂત બસ ચાલકની બેદરકારીથી અકસ્માત, સદ્નસીબે માતા-પુત્રનો બચાવ | Accident due to dr…

માંજલપુરમાં નશામાં ધૂત બસ ચાલકની બેદરકારીથી અકસ્માત, સદ્નસીબે માતા-પુત્રનો બચાવ | Accident due to dr…

4 months ago
સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ: રૂ.652 કરોડનું વીજબિલ બાકી, 28 લાખ કનેક્શનો પર તવાઈ | …

સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ: રૂ.652 કરોડનું વીજબિલ બાકી, 28 લાખ કનેક્શનો પર તવાઈ | …

4 weeks ago
સિંધુ ભવન ખાતે ‘અર્બન બિસ્રો’નો ભવ્ય શુભારંભ.

સિંધુ ભવન ખાતે ‘અર્બન બિસ્રો’નો ભવ્ય શુભારંભ.

3 months ago
યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન બન્યો | Young snooker player Partha Shah b…

યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન બન્યો | Young snooker player Partha Shah b…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News