gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા હાઉસિંગ બોર્ડના કામમાં ભ્રષ્ટાચારની રાવ | Corruption in the work of Dhrangadhra Housing B…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા હાઉસિંગ બોર્ડના કામમાં ભ્રષ્ટાચારની રાવ | Corruption in the work of Dhrangadhra Housing B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કમ્પાઉન્ડ વોલના નબળા કામથી રોષ

પાયો ખોદ્યા વગર જ દીવાલ બનાવી દેવાઇ, પથ્થરો પણ નબળી ગુણવત્તાના વપરાયા

ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રા શહેરમાં રાજ્ય સરકારની આવાસ યોજના અંતર્ગત ગરીબ અને જરૃરિયાતમંદ પરિવારો માટે પ્લોટિંગની સુવિધા ઊભી કરવાના ભાગરૃપે ત્રણથી ચાર કિલોમીટરના વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જોકે, આ કામમાં સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, કેશોદની વચ્છરાજ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરીમાં દિવાલ માટે પૂરતો પાયો ખોદ્યા વગર જ સીધું ચણતર કરવામાં આવી રહ્યું છે. નાગરિકોના જણાવ્યા અનુસાર, કામમાં અત્યંત નબળી ગુણવત્તાના પથ્થરોનો ઉપયોગ થઈ રહ્યો છે અને સિમેન્ટનું પ્રમાણ પણ નહિવત રાખવામાં આવે છે. તેમજ, સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટરની હાજરી વગર માત્ર શ્રમિકો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં મોટી હોનારત નોતરી શકે છે.

આ ગંભીર બેદરકારી મામલે જાગૃત નાગરિકો દ્વારા હાઉસિંગ વિભાગ, ગાંધીનગરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમની માંગ છે કે આ કમ્પાઉન્ડ વોલના કામની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર આચરનાર એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે. જો તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરી નબળું કામ અટકાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ધ્રાંગધ્રાના નાગરિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

March 27, 2026
ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…

થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from aca…

Next Post
હિમાલયમાં હિમનો દુષ્કાળ! કેદારનાથ-બદ્રીનાથના પહાડોમાં હજુ સુધી સ્નો-ફૉલ નહીં | himalaya snow drought…

હિમાલયમાં હિમનો દુષ્કાળ! કેદારનાથ-બદ્રીનાથના પહાડોમાં હજુ સુધી સ્નો-ફૉલ નહીં | himalaya snow drought...

શરદ પવારના પુત્રી કેન્દ્ર સરકારમાં બનશે મંત્રી? દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ | …

શરદ પવારના પુત્રી કેન્દ્ર સરકારમાં બનશે મંત્રી? દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ | ...

પાલીતાણાની દીકરી ઇલા મકવાણા આર્મીની ટ્રેનની પૂર્ણ કરી પોતાના વતન પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…

પાલીતાણાની દીકરી ઇલા મકવાણા આર્મીની ટ્રેનની પૂર્ણ કરી પોતાના વતન પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં… મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી | Biha…

5 months ago
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતનો શ્રેય 6 દિગ્ગજોને | main pillars for nda landslide vic…

4 months ago
કેન્દ્ર સરકારના સોગંદનામા બાદ આજે વક્ફ મુદ્દે ફરી સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે | Supreme Court to …

11 months ago
પશ્ચિમ રેલ્વે વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway to run eight more …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News