gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પશ્ચિમ રેલ્વે વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway to run eight more …

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
પશ્ચિમ રેલ્વે વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway to run eight more …
2
VIEWS
Share on FacebookShare on Twitter

તહેવારની
સિઝનને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ
ટ્રેનો દોડાવશે. જે પૈકી ચાર જોડી ટ્રેનોનું વડોદરા સ્ટેશન ઉપર રોકાણ રહેશે. જેમાં
વલસાડ-બરૌની
, ઉધના-સમસ્તીપુર,
પ્રતાપનગર – જયનગર ફેશિયલ અને
પ્રતાપનગર – કટિહાર ટ્રેનોનો સમાવેશ થાય છે.
 
વલસાડ –
બરૌની દરરોજ વલસાડથી બપોરે ૧૨
: ૫૦ કલાકે ઉપડશે. અને ત્રીજા દિવસે સવારે 6:05 કલાકે બરૌની પહોંચશે. આ ટ્રેન ૧૪થી ૨૭ઓક્ટોબર સુધી કાર્યરત
રહેશે. તેવી જ રીતે બરીની -વલસાડ દરરોજ સવારે ૧૧થ૦૦ કલાકે બરૌનીથી ઉપડશે. અને
ત્રીજા દિવસે સવારે ૪થ૩૦ કલાકે વલસાડ પહોંચશે. આ ટ્રેન ૧૯થી ૨૯ ઓક્ટોબર સુધી
કાર્યરત રહેશે. તેમજ ઉધના – સમસ્તીપુર દરરોજ ઉધનાથી રાત્રે ૧૧ કલાકે ઉપડશે. અને
ત્રીજા દિવસે સવારે ૧૧
:૩૫ કલાકે સમસ્તીપુર પહોંચશે. આ ટ્રેન ૧૪ થી ૨૭ ઓક્ટોબર સુધી
કાર્યરત રહેશે. તેવી જ રીતે સમસ્તીપુર -ઉધના દરરોજ બપોરે ર
:૩૦ કલાકે સમસ્તીપુરથી ઉપડશે. અને શનિવારે સવારે ૪ :૩૦ કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન ૧૬થી ૨૯ ઓક્ટોબર સુધી
કાર્યરત રહેશે. જ્યારે પ્રતાપનગર – કટિહાર સાપ્તાહિક તા.૧૫ અને ૨૨ ઓક્ટોબરે પ્રતાપ
નગરથી ઉપડશે. અને શુક્રવારે સવારે ૦૭
:૧૫ કલાકે કટિહાર પહોંચશે. તેવી જ રીતે કટિહાર – પ્રતાપનગર
સાપ્તાહિક તા. ૧૭ અને ૨૪ ઓક્ટોબરે સવારે ૧૧
:૧૫ કલાકે
કટિહારથી ઉપડશે. અને રવિવારે રાત્રે ર
:૩૦ કલાકે પ્રતાપનગર પહોંચશે. તથા પ્રતાપનગર-જયનગર સ્પેશિયલ
સાપ્તાહિક તા. ૧૯ અને ૨૬ ઓક્ટોબરે સાંજે ૪
:૩૫ કલાકે
પ્રતાપનગરથી ઉપડશે. અને મંગળવારે સવારે ૧૦
:૦૦ કલાકે
જયનગર પહોંચશે. તેવી જ રીતે જયનગર – પ્રતાપનગર સ્પેશિયલ સાપ્તાહિક તા.૨૧ અને ૨૮
ઓક્ટોબરે જયનગરથી ઉપડશે અને ગુરુવારે સવારે ૦૫
:૩૦ કલાકે
પ્રતાપનગર પહોંચશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
વડોદરા એસટી વિભાગે સુરતને ૧૨૦ બસો ફાળવી | Vadodara ST department allocates 120 buses to Surat

એક્તાનગરમાં પાણીજન્ય રોગોના કેસોમાં ઉછાળો | Surge in water borne disease cases in Ektanagar

ભાજપના પ્રદેશ પ્રમુખનો આજે વડોદરામાં અભિવાદન સમારોહ | BJP state president’s felicitation ceremony in…

ભાજપના પ્રદેશ પ્રમુખનો આજે વડોદરામાં અભિવાદન સમારોહ | BJP state president's felicitation ceremony in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.ની આર્ટસ- સાયન્સ સહિતની ફેકલ્ટીઓમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરુ ના થઈ | admission proces…

3 months ago
ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય, જાણો અરજી કરવાની પ્રક્રિયા | Assis…

11 months ago
ભરૂચના હાંસોટ ખાતે અજાણ્યો શખ્સ ઘર નજીક બાંધેલ બે પશુઓની ચોરી કરી ફરાર | person stole two cattle tie…

1 year ago
અમદાવાદ પણ ‘જળકાંડ’ ની અણીએ, 150થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ, બજેટની જોગવાઈઓ કાગળ પર જ રહી…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News