gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયો | Man Caught with Pis…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in GUJARAT
0 0
0
ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયો | Man Caught with Pis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર હથિયારો, જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ શ્રી નિર્લિપ્ત રાય (આઈપીએસ) તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (આઈપીએસ)ના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ અંતર્ગત એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. ખેર અને એલ.સી.બી. સ્ટાફે અસામાજિક તત્વોની હિલચાલ અંગે બાતમીઓ એકત્રિત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઈ તલાવડિયા, મયુરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા અને ઋષિરાજસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધ્રોલ-રાજકોટ હાઇવે પર મોડપર ગામના પાટિયા નજીક વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાંથી વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા (રહે. ખાખરાબેલા- તા. પડધરી, જી. રાજકોટ)ને ઝડપી લેવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન તેની પાસેથી લાયસન્સ કે પરવા વગરની એક પિસ્ટલ કિંમત રૂ. 25,000 એક જીવતો કાર્ટૂસ કિંમત રૂ. 100 અને એક મોબાઇલ ફોન કિંમત રૂ.-5000 મળી કુલ રૂ. 30,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ અંગે એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. ખેર દ્વારા હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધુ તપાસ માટે કેસ ધ્રોલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં હથિયાર મધ્યપ્રદેશના અનિલ ભુરીયા નામના વ્યક્તિ દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા હથિયાર સપ્લાયરને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. ખેર તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં | Surat: After a long…
GUJARAT

સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં | Surat: After a long…

June 15, 2026
ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા | bhuj madhap…

માત્ર આઠ મહિનામાં જ પાલિકાના વિકાસના દાવાની દિવાલમાં તિરાડ: રાંદેર ઝોનની આંગણવાડીમાં ભ્રષ્ટાચારના ખા…

Next Post

માત્ર આઠ મહિનામાં જ પાલિકાના વિકાસના દાવાની દિવાલમાં તિરાડ: રાંદેર ઝોનની આંગણવાડીમાં ભ્રષ્ટાચારના ખા...

ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા | bhuj madhap…

ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા | bhuj madhap...

સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં | Surat: After a long…

સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં | Surat: After a long...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાના કૌકા ગામે લગ્ન પ્રસંગમાં 38 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ | More than 38 people suffer food poi…

5 months ago
હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

2 months ago
પંચમહાલ: 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્ન અટકાવ્યા, તંત્રની કડકાઈ છતાં યથાવત રહેલા દૂષણે ચિંતા વધારી | C…

1 month ago
જામનગરમાં વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી હાલાઇ મેમણ સમાજના સમૂહ લગ્નમાં 18 દુલ્હા-દુલ્હન લગ્નગ્ર…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News