gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા | bhuj madhap…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in GUJARAT
0 0
0
ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા | bhuj madhap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Food Poisoning In Bhuj: ભુજ નજીક આવેલા માધાપરના ઐશ્વર્યા નગર વિસ્તારમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં આયોજિત બટુક ભોજનમાં છાશ પીવાના કારણે 45થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ભોજન લીધાના થોડા જ સમયમાં બાળકોની તબિયત એકાએક બગડતાં તમામને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અધિક માસની પૂર્ણાહુતિના પ્રસંગે બની ઘટના

મળતી માહિતી અનુસાર, માધાપરના ઐશ્વર્યા નગર સ્થિત એક મંદિરમાં અધિક માસની પૂર્ણાહુતિ નિમિત્તે ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો માટે સામૂહિક બાલ ભોજન રાખવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારના 50થી વધુ બાળકો ઉત્સાહભેર પ્રસાદ લેવા એકઠા થયા હતા. જોકે, આ ભોજન દરમિયાન પીરસવામાં આવેલી છાશ બાળકો માટે હાનિકારક સાબિત થઈ હતી.

છાશ પીધાના થોડા જ સમયમાં બાળકોની તબિયત લથડી

પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, છાશ બનાવવા માટે મોટી માત્રામાં દહીં બહારથી મંગાવવામાં આવ્યું હતું. ચાલુ ઉનાળાની અતિશય ગરમી અને ભેજયુક્ત વાતાવરણના કારણે આ દહીં લાંબો સમય ફ્રિજ વગર બહાર ખુલ્લું રહ્યું હોવાના લીધે અથવા તે પહેલેથી જ વાસી હોવાના કારણે બગડી ગયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: નર્મદા: સુશાસનના 12 વર્ષ કાર્યક્રમમાં વિવાદ, પ્રોટોકોલ ન જળવાતા ભાજપના મહિલા ધારાસભ્ય વોકઆઉટ બાદ ધરણા પર બેઠા

આ દહીંમાંથી બનેલી છાશ પીધાના થોડા જ સમયમાં બાળકોને પેટમાં સખત દુ:ખાવો, ચક્કર આવવા અને સામૂહિક ઉલ્ટી-ઝાડાની તકલીફ શરૂ થઈ ગઈ હતી. એકસાથે આટલી મોટી સંખ્યામાં માસૂમ બાળકોની સ્થિતિ બગડતાં જ આયોજકો અને વાલીઓમાં ભારે નાસભાગ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની ગંભીરતાને પગલે આયોજકો અને વાલીઓએ ખાનગી વાહનો તેમજ એમ્બ્યુલન્સ મારફતે તમામ અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક ભુજની સરકારી જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલ પ્રશાસન દ્વારા તાકીદની પરિસ્થિતિને ધ્યાને રાખીને બાળરોગ નિષ્ણાતોની વિશેષ ટુકડીને તાત્કાલિક તૈનાત કરી ઇમરજન્સી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યાનુસાર, સદનસીબે સમયસર તબીબી સહાય મળી જતાં હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે અને તેઓ જોખમથી બહાર હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં | Surat: After a long…

સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં | Surat: After a long...

VIDEO: જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર પર હુમલો, અભિજીત દીપકેને યુવકે માર્યા લાફા | cockroach …

VIDEO: જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર પર હુમલો, અભિજીત દીપકેને યુવકે માર્યા લાફા | cockroach ...

મમતા દીદી બાદ હવે ઉદ્ધવ ઠાકરેનો વારો? બંગાળમાં ‘ખેલા’ બાદ મહારાષ્ટ્રમાં મંડરાયું સંકટ | tmc rebellio…

મમતા દીદી બાદ હવે ઉદ્ધવ ઠાકરેનો વારો? બંગાળમાં 'ખેલા' બાદ મહારાષ્ટ્રમાં મંડરાયું સંકટ | tmc rebellio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NMACCના ‘ઈન્ડિયા વીકેન્ડ’ માટે ટિકિટ બુકિંગ શરૂ: ન્યૂયોર્કમાં ફેશન, ફૂડ, મ્યુઝિક, થિયેટર અને ભારતીય …

NMACCના ‘ઈન્ડિયા વીકેન્ડ’ માટે ટિકિટ બુકિંગ શરૂ: ન્યૂયોર્કમાં ફેશન, ફૂડ, મ્યુઝિક, થિયેટર અને ભારતીય …

1 year ago
અમદાવાદ: નિકોલમાં બેફામ BMW ચાલકે AMTS બસ સ્ટેન્ડને મારી ટક્કર અને રિક્ષાને ફંગોળી | ahmedabad nikol…

અમદાવાદ: નિકોલમાં બેફામ BMW ચાલકે AMTS બસ સ્ટેન્ડને મારી ટક્કર અને રિક્ષાને ફંગોળી | ahmedabad nikol…

5 months ago
દ્વારકામાં સોસાયટીના પાણીના ટાંકામાંથી મળ્યો સગીરનો મૃતદેહ, ત્રણ દિવસથી હતો ગુમ | Dwarka Minor boy Body Found in Society Water Tank Missing for Three Days

દ્વારકામાં સોસાયટીના પાણીના ટાંકામાંથી મળ્યો સગીરનો મૃતદેહ, ત્રણ દિવસથી હતો ગુમ | Dwarka Minor boy Body Found in Society Water Tank Missing for Three Days

1 year ago
દેશમાં આજે કોરોનાના 16 નવા કેસ, બેંગલુરૂ અને થાણેમાં એક-એક મોત, કુલ એક્ટિવ કેસ 350ને પાર

દેશમાં આજે કોરોનાના 16 નવા કેસ, બેંગલુરૂ અને થાણેમાં એક-એક મોત, કુલ એક્ટિવ કેસ 350ને પાર

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News