gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોલના વાંકીયા ગામમાં બે ખેડૂતોને ત્યાં તાજેતરમાં થયેલી જીરુંની ચોરીનો ભેદ ઉકેલાયો : ચાર તસ્કરોની અ…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
ધ્રોલના વાંકીયા ગામમાં બે ખેડૂતોને ત્યાં તાજેતરમાં થયેલી જીરુંની ચોરીનો ભેદ ઉકેલાયો : ચાર તસ્કરોની અ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Theft Case : ધ્રોળ તાલુકાના વાંકીયા ગામમાં રહેતા એક ખેડૂતના મકાનના ફળિયામાંથી કોઈ તસ્કરો 16 ગુણી જીરુંની ચોરી કરી ગયાના બનાવ બાદ વાંકીયા ગામમાં જ વધુ એક ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી લઇ અંદરથી રૂપિયા અડધા લાખની કિંમતનું 16 મણ જીરું ચોરી કરી ગયાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવાઈ હતી. જે બંને ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે, અને ધ્રોળ પોલીસે રાજકોટ અને ગોંડલના ચાર તસ્કરોની અટકાયત કરી લઈ બે કાર, તથા રોકડ રકમ સહિત 11.26 લાખની માલમતા કબજે કરી છે.

ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં એક ખેડૂતના મકાનના ફળિયામાંથી તાજેતરમાં રૂપિયા 1,68,000ની કિંમતની 16 ગુણી જીરુંની ચોરી થઈ હતી. ત્યારબાદ વાંકિયા ગામમાં જ વધુ એક ગોદામમાંથી 5 ગુણી જીરુંની ચોરી થયાની ફરિયાદ થઈ હતી.

ઉપરોક્ત બંને ચોરી અંગે ધ્રોલ પોલીસે જુદા જુદા સીસીટીવી કેમેરાઓ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને અગાઉ ચોરીમાં પકડાઈ ચૂકેલા રીઢા તસ્કર રાજકોટમાં ભગવતી પરામાં રહેતા વિજય ઉર્ફે બેડિયો મુકેશભાઈ સોલંકી તેમજ રાજકોટમાં ગુલાબ નગર શેરી નંબર 21 માં રહેતા રાકેશ ઉર્ફે રાહુલ મુકેશભાઈ સોલંકી ઉપરાંત ગોંડલમાં રહેલા સુનીલ ભીખુભાઈ પરમાર અને રાજકોટના રૂખડીયાપરામાં રહેતા સંજય ઉર્ફે મુકેશ ઝીણાભાઈ સોલંકીની અટકાયત કરી લીધી હતી.

ઉપરોક્ત ચારેય તસ્કરોએ ધ્રોળના વાકિયા ગામમાં ખેડૂતના તૈયાર કરીને રખાયેલા જીરુંના જથ્થાને અલગ-અલગ બે કારમાં ચોરી કરી લઈ ગયા હોવાનું અને તેનું બારોબાર વેચાણ કરી નાખ્યાનું ધ્યાનમાં આવ્યું હતું. પોલીસે ચારે આરોપીઓ પાસેથી જીજે 11 સી.8315 નંબરની રૂપિયા પાંચ લાખની કિંમતની સ્વીફ્ટ કાર, ઉપરાંત જી.જે.3 એન.કે.3239  નંબરની રૂપિયા પાંચ લાખની કિંમતની બલેનો કાર, ત્રણ નંગ મોબાઈલ પણ ઉપરાંત જીરુંના બંને ચોરીના વેચાણ થકી મેળવેલી રૂપિયા 1,20,000 ની રોકડ રકમ સહિત કુલ 11.26 લાખની માલમતા કબજે કરી લીધી છે. ઉપરોક્ત બન્ને ચોરીમાં પાંચમાં આરોપી રાજકોટમાં રહેતા રોનક રાજેશભાઈ ભટ્ટ પણ સંડોવાયેલો છે, અને હાલ પોતે ભાગી છૂટ્યો છે, જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

પોલીસે પકડેલા ચાર આરોપીઓ પૈકી બે આરોપી સામે અડધો ડઝનથી વધુ ગુના નોંધાયા છે

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસે વાંકીયા ગામમાંથી જીરુંના બે ખેડૂતના મકાન તેમજ ગોદામમાંથી જીરુંની ચોરી કરી જવા અંગે ચાર આરોપીઓને પકડ્યા હતા, જે પૈકી વિજય મુકેશભાઈ સોલંકી કે જેની સામે ગોંડલ, જેતપુર અને રાજકોટમાં અલગ અલગ 6-ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, અને અગાઉ જીરું સહિતના માલ સામાનની ચોરીમાં તેની અટકાયત થઈ ચૂકી છે.

તે જ રીતે બીજા આરોપી રાકેશ ઉર્ફે રાહુલ મુકેશભાઈ સોલંકી કે જેની સામે પણ ગોંડલ જેતપુર જુનાગઢ રાજકોટ અને જામનગરમાં અલગ અલગ સાત જેટલા ચોરીના ગુના દાખલ થઈ ચૂક્યા છે, અને તેમાં તેની સંડોવણી સામે આવી છે. હાલ પોલીસ દ્વારા ચારેય આરોપીઓની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…
GUJARAT

માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

March 29, 2026
સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…
GUJARAT

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

March 29, 2026
Next Post
‘મને ખોટો જ ફસાવ્યો…’ સૈફ અલી ખાન પર હુમલો કરનારા શરીફુલે કોર્ટમાં માગ્યા જામીન | Shariful islam w…

'મને ખોટો જ ફસાવ્યો...' સૈફ અલી ખાન પર હુમલો કરનારા શરીફુલે કોર્ટમાં માગ્યા જામીન | Shariful islam w...

જામનગરમાં ખાણીપીણીના પાંચ ધંધાર્થીઓ અને એક ફાઇનાન્સર વચ્ચે પાણી ઢોળવા તેમજ ટેબલ ગોઠવવા બાબતે બબાલ | …

જામનગરમાં ખાણીપીણીના પાંચ ધંધાર્થીઓ અને એક ફાઇનાન્સર વચ્ચે પાણી ઢોળવા તેમજ ટેબલ ગોઠવવા બાબતે બબાલ | ...

થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે | pm modi visit…

થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે | pm modi visit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંકલ્પસિદ્ધ મંડળીનાં ચેરમેન સહિત બે સામે નોંધાતો ગુનો | Crime registered against two including the c…

સંકલ્પસિદ્ધ મંડળીનાં ચેરમેન સહિત બે સામે નોંધાતો ગુનો | Crime registered against two including the c…

3 months ago
અમરેલીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત, ખેડૂતોમાં ખુશી અને શહેરમાં જળબંબાકારની સ્થિતિ | Rain in Am…

અમરેલીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત, ખેડૂતોમાં ખુશી અને શહેરમાં જળબંબાકારની સ્થિતિ | Rain in Am…

7 months ago
प्रांजल पाटिल ने मिस और सैंड्रा परेरा ने जीता मिसेज एवरग्रीन इंडिया 2025 का खिताब, कौर दी टौर ने भरा…

प्रांजल पाटिल ने मिस और सैंड्रा परेरा ने जीता मिसेज एवरग्रीन इंडिया 2025 का खिताब, कौर दी टौर ने भरा…

4 months ago
પાણીગેટ ભદ્ર કચેરીની પાછળના સ્ક્રેપના ગોડાઉનમાં આગ | Fire breaks out in scrap godown behind Panigate…

પાણીગેટ ભદ્ર કચેરીની પાછળના સ્ક્રેપના ગોડાઉનમાં આગ | Fire breaks out in scrap godown behind Panigate…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News