gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોલના સુમરા ગામમાં માતા-પુત્રો સહિત પાંચેય મૃતકોનું પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ મૃતક મહિલાના ભ…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
ધ્રોલના સુમરા ગામમાં માતા-પુત્રો સહિત પાંચેય મૃતકોનું પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ મૃતક મહિલાના ભ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Suicide Case : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં ગઈકાલે કાળજુ કંપાવી નાખે તેવો કરુણાજનક કિસ્સો બન્યો હતો. ભરવાડ પરિવારની એક મહિલાએ પોતાના ચાર માસુમ સંતાનો સાથે કુવામાં ઝંપલાવી સામુહિક રીતે આત્મહત્યા કરી લીધી હતી, જે મામલામાં ધ્રોલ પોલીસે મૃતક મહિલાના ભાઈ તેમજ પતિ વગેરેના નિવેદનો નોંધ્યા છે, તેમજ પાંચેય મૃતદેહોનો કબજો તેના ભાઈને સોંપી આપ્યો છે. આ બનાવની પાછળ આર્થિક સંકળામણ હોવાની પ્રબળ આશંકા વર્તાઈ રહી છે.

 જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતી ભાનુબેન જીવાભાઇ ટોરીયા નામની 32 વર્ષની મહિલાએ પોતાના ચાર સંતાનો જેમાં આયુષ (ઉંમર 10), આજુ (ઉંમર વર્ષ 8), આનંદી (ઉંમર વર્ષ 4) તેમજ ઋત્વિક (ઉંમર વર્ષ 3) વગેરેને સાથે લઈને કુવામાં ઝંપલાવી સામુહિક આત્મહત્યા કરી લીધી હતી. 

જે ઘટનાના સમગ્ર ધ્રોલ પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને ધ્રોલ પોલીસે પાંચેય મૃતદેહોનો કબજો સંભાળી આજે સવારે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયા હતા, જ્યારે મૃતદેહો મૃતક મહિલા ભાનુબેનના ભાઈ રાજકોટમાં ગોંડલ રોડ પર રહેતા નારણભાઈ ભલાભાઇ ચાવડીયાને બોલાવીને તેને સોંપી દીધા હતા.

 આ સમગ્ર મામલામાં ધ્રોલ પોલીસે ભાનુબેનના ભાઈનું નિવેદન નોંધ્યું હતું, જોકે તેમાં ભાનુબેનને કોઈ પણ પ્રકારનો ત્રાસ વગેરે હોવાની વાત મળી ન હતી, અને ભાનુબેન સંયુક્ત કુટુંબમાં રહેતી હતી.

 ભાનુબેનના પતિ જીવાભાઈ ટોરીયા કે જે સુમરા ગામમાં રહીને પશુપાલનનો વ્યવસાય કરે છે, અને 50 થી વધુ ઘેટાંની સારસંભાળ રાખે છે. પોલીસે તેનું પણ નિવેદન નોંધ્યું છે. ભાનુબેનના સાસુ ખૂબ બીમાર રહે છે તેમજ ઘરમાં પણ સંયુક્ત અને મોટો પરિવાર હોવાથી આર્થિક તંગી હોવાના કારણે તેઓએ પોતાના ચાર સંતાનો સાથે આ અંતિમ પગલું ભરી લીધું હોવાની પોલીસ દ્વારા આશંકા સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
જામનગરમાં વિદ્યાર્થી સહિત બે શખ્સો ઇંગ્લિશ દારૂ સાથે પકડાયા : સપ્લાયરનું નામ ખુલ્યું | Two people in…

જામનગરમાં વિદ્યાર્થી સહિત બે શખ્સો ઇંગ્લિશ દારૂ સાથે પકડાયા : સપ્લાયરનું નામ ખુલ્યું | Two people in...

જામનગરના બેડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ દબાવેલી રૂ.10 કરોડથી વધુ કિંમતની 5,000 ચોરસ મીટર જમીન ખુલ્લ…

જામનગરના બેડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ દબાવેલી રૂ.10 કરોડથી વધુ કિંમતની 5,000 ચોરસ મીટર જમીન ખુલ્લ...

સુરતના ઉમરપાડામાં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીનું રહસ્યમય સંજોગોમાં મોત, પરિજનોનો ગંભીર આક્ષેપ | 14…

સુરતના ઉમરપાડામાં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીનું રહસ્યમય સંજોગોમાં મોત, પરિજનોનો ગંભીર આક્ષેપ | 14...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બાળકને બચાવું ત્યાં સુધીમાં પત્ની ગુમ…’, કિશ્તવાડના પીડિતોની વેદના સાંભળી હૈયું કંપી જશે | kishtw…

‘બાળકને બચાવું ત્યાં સુધીમાં પત્ની ગુમ…’, કિશ્તવાડના પીડિતોની વેદના સાંભળી હૈયું કંપી જશે | kishtw…

1 year ago
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અકસ્માતની હાર માળા: ગઈકાલે રાત્રે જુદા-જુદા ૩ અકસ્માત સર્જાયા | 3…

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અકસ્માતની હાર માળા: ગઈકાલે રાત્રે જુદા-જુદા ૩ અકસ્માત સર્જાયા | 3…

12 months ago
ગેરકાયદે ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પર ઝડપાયાં – 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | 9 dumpers loaded wi…

ગેરકાયદે ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પર ઝડપાયાં – 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | 9 dumpers loaded wi…

12 months ago
નવરાત્રિમાં ગુજરાતમાં વાહન અકસ્માતનો આંકડો વધ્યો, દરરોજ સરેરાશ 405 વ્યક્તિ ઈજાગ્રસ્ત | Navratri Road…

નવરાત્રિમાં ગુજરાતમાં વાહન અકસ્માતનો આંકડો વધ્યો, દરરોજ સરેરાશ 405 વ્યક્તિ ઈજાગ્રસ્ત | Navratri Road…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News