gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોળના સોયલ ગામની યુવતીના પ્રેમ સંબંધ બાબતે પિતાને જાણ થઈ જતાં યુવતિનો ગળાફાંસા દ્વારા આપઘાત | youn…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
ધ્રોળના સોયલ ગામની યુવતીના પ્રેમ સંબંધ બાબતે પિતાને જાણ થઈ જતાં યુવતિનો ગળાફાંસા દ્વારા આપઘાત | youn…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. ત્યાં રહેતી ભરવાડ પરિવારની એક યુવતીએ પોતાના પ્રેમ સંબંધની પિતાને જાણ થઈ જતાં તેણીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પોતાના પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. જે દરમિયાન અચાનક પિતા આવી જતાં પોતાનો પ્રેમી ભાગ્યો હતો, જેનો પિતાએ પીછો કર્યો હતો. દરમિયાન પાછળથી પુત્રીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે બનાવને લઈને ભારે ચર્ચા જાગી છે.

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના સોયલ ગામમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. જ્યાં રહેતા સિંધાભાઈ હરજીભાઈ ઝાપડા (ઉં.વ. 49)ગઈકાલે પોતાના ઘેર આવ્યા, ત્યારે તેમની પુત્રી હેતલબેન (ઉંમર 20 વર્ષ) ઘરમાં હાજર હતી. તે સમયે હેતલબેને પોતાના ઓળખીતાને (પ્રેમી)ને ઘરે બોલાવ્યો હતો. દરમિયાન પિતા અચાનક ઘરે આવી જતાં તે યુવક ત્યાંથી ભાગી ગયો, અને પિતા તેની પાછળ ગયા હતા. જે દરમિયાન હેતલબેનને લાગ્યું કે તેમના પ્રેમ સંબંધ અંગે તેમના પિતાને જાણ થઈ ગઈ છે. આ વાતને કારણે માનસિક તણાવમાં આવી હેતલબેને પોતાના રૂમમાં પંખા સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ દ્વારા અકસ્માત મોત તરીકે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
રાજકોટના સોની વેપારીની રૂપિયા અઢી લાખની સોનાની બંગડીની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો : અન્ય બે આરોપીઓ…

રાજકોટના સોની વેપારીની રૂપિયા અઢી લાખની સોનાની બંગડીની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો : અન્ય બે આરોપીઓ...

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil...

પંચમહાલના ઘોઘંબામાં ચાઈલ્ડ હેલ્પલાઈને બાળલગ્ન અટકાવ્યા, પરિવારની આ રીતે પોલ ખુલી | Panchmahal: Child…

પંચમહાલના ઘોઘંબામાં ચાઈલ્ડ હેલ્પલાઈને બાળલગ્ન અટકાવ્યા, પરિવારની આ રીતે પોલ ખુલી | Panchmahal: Child...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકિય અદાવતમાં અડાલજમાં સરપંચના ઘર ઉપર ટોળાંનો હુમલો | Mob attacks Sarpanch’s house in Adalaj amid …

1 year ago
કંપનીની બસમાંથી ઉતરી ઘરે જતાં શ્રમિકનું અજાણ્યા વાહન અડફેટે મોત | Worker dies after being hit by unk…

બરેલી હિંસા બાદ UPમાં મોટી કાર્યવાહી: મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, 40ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ …

ચૂંઇ ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા માટે અદાલતે વધુ ૪૧ દિવસનો સમય આપ્યો | Court gives 41 more days to …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News