gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોળ-જોડીયા ધોરી માર્ગ પર રેઢી પડેલી કારમાંથી 481 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો માતબર જથ્થો પકડાયો | 4…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
ધ્રોળ-જોડીયા ધોરી માર્ગ પર રેઢી પડેલી કારમાંથી 481 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો માતબર જથ્થો પકડાયો | 4…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Liquor Case : જામનગર જિલ્લાના ધ્રોલથી જોડિયા તરફ જવાના માર્ગે રેઢી પડેલી એક કારમાંથી 481 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો માતબર જથ્થો મળી આવ્યો છે. ધ્રોલ પોલીસે રૂપિયા 12.46 લાખની માલમતા કબજે કરી વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે.

ધ્રોળની પોલીસ ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી કે ધ્રોળ જોડીયા તરફના માર્ગે એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી છે, જેથી ગઈકાલે રાત્રિના સવા બારેક વાગ્યાના અરસામાં ધ્રોલની પોલીસ ટુકડી જોડિયા રોડ તરફ દોડી ગઈ હતી.

 જે દરમિયાન રસ્તામાં એચ.આર.70 જી. 6087 નંબરની એક ક્રેટા કાર રેઢી પડેલી મળી આવી હતી. જેથી પોલીસે કારની તલાસી લેતાં તેની અંદરથી 481 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર અને ઇંગ્લિશ દારૂ સહિત રૂપિયા 12,46,780 ની માલમતા કબજે કરી લીધી છે, જ્યારે વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે દારૂના ધંધાર્થી અથવા કાર માલિકની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ: ભાવનગર મંડળના લોકોપાયલટોએ 03 એશિયાઈ સિંહોનો જીવ બચાવ્યો
GUJARAT

November 23, 2026
કામરેજ વિધાનસભાના નૂતનવર્ષ સ્નેહમિલનમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો કાર્યકર્તાઓ સાથે આત્મીય સંવ…

સુરતના કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી ‘પલ્સ પોલિયો અભિયાન-૨૦૨૬’નો શુભારંભ કરાવતા આરોગ્ય રાજ્ય …

Next Post
જૂનાગઢ-બીલખા રોડ પર અચાનક સિંહ આવી ચડતાં વાહનચાલકો ગભરાયા, ટ્રાફિક જોઈ થંભી ગયો સાવજ | Lion Appears …

જૂનાગઢ-બીલખા રોડ પર અચાનક સિંહ આવી ચડતાં વાહનચાલકો ગભરાયા, ટ્રાફિક જોઈ થંભી ગયો સાવજ | Lion Appears ...

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સ્કુટી ચાલકની આડે કૂતરું ઉતરતાં આશાસ્પદ યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્ય…

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સ્કુટી ચાલકની આડે કૂતરું ઉતરતાં આશાસ્પદ યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્ય...

કાલાવડમાં પ્રેમ લગ્ન કરનાર યુવતિ અને તેણીના પ્રેમી પતિને પ્રેમિકાના માતા-પિતાએ માર માર્યાની પોલીસ ફર…

કાલાવડમાં પ્રેમ લગ્ન કરનાર યુવતિ અને તેણીના પ્રેમી પતિને પ્રેમિકાના માતા-પિતાએ માર માર્યાની પોલીસ ફર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અગ્નિ-5 મિસાઈલે ઉડાન વચ્ચે 90 ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો, દુનિયા ચોંકી, મિશન દિવ્યાસ્ત્રએ રચ્યો ઈતિહાસ…

1 year ago
ભાવનગરના ખ્યાતનામ તબીબનો પોતાના હોસ્પિટલમાં જ આપઘાત

સુરત પાલિકાની એક હજાર કરોડથી વધુનું બજેટ ધરાવતી શાળામાં સફાઈ માટે માંડ 4 હજાર સુધીનું જ બજેટ | Surat…

કચરાનો કડદોઃ જૂનાગઢનાં શંકાસ્પદ કૌભાંડના છેક ગાંધીનગરમાં પડઘા | Garbage scandal: Junagadh’s suspecte…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News