gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નકલી નોટોના કૌભાંડમાં હૈદરની હૈદરાબાદ જેલમાંથી ધરપકડ | duplicae currency racket haider arrested from…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
નકલી નોટોના કૌભાંડમાં હૈદરની હૈદરાબાદ જેલમાંથી ધરપકડ | duplicae currency racket haider arrested from…
3
VIEWS
Share on FacebookShare on Twitter

દાહોદ તા.૧૫ રાજસ્થાન તેમજ દાહોદ પોલીસે સરહદી વિસ્તારમાં ચાલતા નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ કરી વધુ તપાસ કરતાં તેલંગાણાની નિઝામાબાદ જેલમાં બંધ હૈદર સિદ્દીકી પીરની માસ્ટર માઈન્ડ તરીકેની ભૂમિકા બહાર આવી છે. રાજસ્થાન અને દાહોદ પોલીસે આ કૌભાંડમાં કુલ ૧૭ શખ્સોની ધરપકડ કરી છે.

રાજસ્થાન ઉપરાંત દાહોદ પોલીસની તપાસમાં પણ નકલી નોટોના રેકેટમાં તેલંગાણાના હૈદર પીરની માસ્ટર માઈન્ડ તરીકે સંડોવણી બહાર આવી હતી. દાહોદ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેલંગાણાના નિઝામાબાદ જેલમાં બંધ હૈદર પીરની કસ્ટડી લેવાની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન તા.૧૧ એપ્રિલના રોજ બાસવાડા પોલીસે હૈદર પીરની હૈદરાબાદ જેલમાંથી કસ્ટડી લઈ બાસવાડા લઈ આવી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

દાહોદ જિલ્લા પોલીસે ઝડપી પાડેલા હરીશચંદ્ર ઉર્ફે વિષ્ણુભાઈ પંચાલ તેમજ તેના ભાઇની મુખ્ય ભૂમિકા સામે આવી છે. ફતેપુરાના દંપતિ સહિતના શખ્સોને માસ્ટર માઈન્ડ હૈદર પીર સાથે મુલાકાત કરાવનાર હરિશશ્ચંદ્ર પંચાલ જ હતો. એટલું જ નહીં આનંદપુરીમાં પકડાયેલા નકલી નોટોના રેકેટમાં પણ વિષ્ણુ પંચાલની સંડોવણી સામે આવી છે. હરિશ ઉર્ફે  વિષ્ણુ પંચાલના ભાઇની પણ નકલી નોટોના કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસ તેને પણ શોધી રહી છે. 

જૂના સિક્કા અને નોટો ઉપર તાંત્રિક વિધિ દ્વારા નોટોનો વરસાદ કરવાના હતાં

નકલી નોટોના કૌભાંડમાં પકડાયેલા ફતેપુરાના લીંબડીયા ગામના દંપતી તેમજ ઝાલોર અને વાગડના યુવકને એકના ડબલ કરવાની લાલચ આપી પંચાલ બંધુઓએ બનાવટી નોટોના રેકેટમાં સામેલ કર્યા હતા. આ પહેલા દંપતિ અને બંને યુવકો ૧૯૩૮ માં ચલણમાં આવેલા રાણી વિક્ટોરિયાના ચાંદીના સિક્કા, તેમજ બે હરણવાળી પાંચની નોટોની શોધમાં હતા. તાંત્રિક વિધિ કરી નોટોનો વરસાદ કરવાની ફિરાકમાં હતા. દરમિયાન એકના ડબલ કરવાની લાલચમાં ફસાયા અને બનાવટી નોટોના રેકેટમાં સામેલ થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
બેન્કમાં નોકરી કરતા યુવકની લાશ પી.જી.ના રૃમમાંથી મળી | The body of a young man working in a bank was…

બેન્કમાં નોકરી કરતા યુવકની લાશ પી.જી.ના રૃમમાંથી મળી | The body of a young man working in a bank was...

મુંબઇમાં બે ફ્લેટનો સોદો કરી 34લાખ પડાવનાર વડોદરાના બે યુવકો પકડાયા

મુંબઇમાં બે ફ્લેટનો સોદો કરી 34લાખ પડાવનાર વડોદરાના બે યુવકો પકડાયા

1500 વર્ષ કરતાં પણ વધુ જૂનું માંડવી મુગલ કાળમાં લાકડાનું સ્ટ્રક્ટર હતું,વડોદરાની ચડતી-પડતીનું હમસફર …

1500 વર્ષ કરતાં પણ વધુ જૂનું માંડવી મુગલ કાળમાં લાકડાનું સ્ટ્રક્ટર હતું,વડોદરાની ચડતી-પડતીનું હમસફર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક વ્યક્તિને 3થી વધુ સિમકાર્ડ નહીં મળે, બાળકોના મોબાઇલ ઉપયોગ અંગે SOP બનાવો: જોધપુર હાઇકોર્ટ | Jodhp…

એક વ્યક્તિને 3થી વધુ સિમકાર્ડ નહીં મળે, બાળકોના મોબાઇલ ઉપયોગ અંગે SOP બનાવો: જોધપુર હાઇકોર્ટ | Jodhp…

9 months ago
રિક્ષાના ભાડામાં વધારાના મુદ્દે યુનિયનમાં મતભેદ | Disagreement in union over increase in rickshaw fa…

રિક્ષાના ભાડામાં વધારાના મુદ્દે યુનિયનમાં મતભેદ | Disagreement in union over increase in rickshaw fa…

2 months ago
દિલ્હીમાં સામૂહિક આપઘાતની હચમચાવતી ઘટના, માતા અને બે પુત્રો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં | Delhi …

દિલ્હીમાં સામૂહિક આપઘાતની હચમચાવતી ઘટના, માતા અને બે પુત્રો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં | Delhi …

8 months ago
અમદાવાદ સિવિલની કિડની ઈન્સ્ટિટ્યૂટે બનાવ્યો નવો વિક્રમ, 2025માં 500 કિડનીનું કર્યું સફળતાપૂર્વક ટ્રા…

અમદાવાદ સિવિલની કિડની ઈન્સ્ટિટ્યૂટે બનાવ્યો નવો વિક્રમ, 2025માં 500 કિડનીનું કર્યું સફળતાપૂર્વક ટ્રા…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News