gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેન્કમાં નોકરી કરતા યુવકની લાશ પી.જી.ના રૃમમાંથી મળી | The body of a young man working in a bank was…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
બેન્કમાં નોકરી કરતા યુવકની લાશ પી.જી.ના રૃમમાંથી મળી | The body of a young man working in a bank was…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,કેનેરા બેન્કમાં નોકરી કરતા બેંગલોરના યુવકની લાશ રૃમમાંથી મળી આવી હતી. જોેકે, મોતનું કારણ હજી જાણી શકાયું નથી. મૃતકનો મોબાઇલ ફોન પોલીસે તપાસ અર્થે કબજે લીધો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઠી ચાર રસ્તા પાસે સ્ટાન્ઝા લીવીંગ, ઓસ્લો હાઉસમાં પી.જી.તરીકે રહેતો ૨૫ વર્ષનો વેન્કટા શીવાકુમાર નવલે મૂળ બેંગલોરનો વતની છે. વડોદરામાં તે કેનેરા બેન્કમાં નોકરી કરતો હતો. ગઇકાલથી  પરિવારના સભ્યો તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા હતા.  પરંતુ, તે ફોન રિસિવ કરતો નહતો. જેથી, તેઓએ વોર્ડનને જાણ કરી હતી. વોર્ડને સિક્યુરિટી ગાર્ડને તપાસ કરવા મોકલ્યો હતો. પરંતુ, રૃમનો દરવાજો બંધ હતો.જેથી, ચાવી લઇ દરવાજો ખોલતા વેન્કટા રૃમની અંદર મરણ ગયેલી  હાલતમાં  ઉંધો પડેલો હતો. તેના મોંઢામાંથી ફીણ નીકળેલું હતું.  જે અંગે રાવપુરા  પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને મૃતદેહને પી.એમ. માટે સયાજી  હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. વેન્કટાએ ઝેરી દવા પીધી હોવાની ક્યાં પછી તેને અસ્થમાની બીમારી હોઇ દવાનો ઓવરડોઝ લેવાથી  તેનું મોત થયું હોવાની શક્યતા છે. જોકે, મોતનું કારણ પી.એમ.રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
મુંબઇમાં બે ફ્લેટનો સોદો કરી 34લાખ પડાવનાર વડોદરાના બે યુવકો પકડાયા

1500 વર્ષ કરતાં પણ વધુ જૂનું માંડવી મુગલ કાળમાં લાકડાનું સ્ટ્રક્ટર હતું,વડોદરાની ચડતી-પડતીનું હમસફર …

1500 વર્ષ કરતાં પણ વધુ જૂનું માંડવી મુગલ કાળમાં લાકડાનું સ્ટ્રક્ટર હતું,વડોદરાની ચડતી-પડતીનું હમસફર ...

સયાજીગંજમાં પીધેલાની ધમાલ,પોલીસને કહ્યું તારી વર્દી ઉતારી દઇશ..ખોટા કેસમાં ફસાવી દઇશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘એક ભારતીય હોવાના કારણે…’ કોંગ્રેસની ‘લક્ષ્મણ રેખા’વાળી ચેતવણીનો શશિ થરુરે આપ્યો જવાબ

1 year ago
ભાગ્યોદય હોટલમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થ રખાતા 50 હજારનો દંડ | 50 thousand fine for keeping food in th…

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…

4 months ago
ભારતનો જીડીપી 6.5 ટકા : ચાર વર્ષના તળિયે | India’s GDP growth at 6 5%: Four year low

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News