gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નકલી સાધુઓને પકડવા માટે ઉત્તરાખંડનું ઓપરેશન ‘કાલનેમિ’, 50 પકડાયા, 6 વિધર્મી નીકળ્યા | Uttarakhand go…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in INDIA
0 0
0
નકલી સાધુઓને પકડવા માટે ઉત્તરાખંડનું ઓપરેશન ‘કાલનેમિ’, 50 પકડાયા, 6 વિધર્મી નીકળ્યા | Uttarakhand go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Kalnemi In Uttarakhand : ઉત્તરાખંડમાં શ્રાવણ મહિનામાં કાવડ યાત્રાને શુદ્ધ અને સુરક્ષિત બનાવવાની સાથે નકલી સાધુઓને પકડવા માટે સરકારે ઓપરેશન ‘કાલનેમિ’ શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ હરિદ્વાર પોલીસ દ્વારા નકલી સાધુઓ, ભિખારીઓ અને ઠગ પર દેખરેખ રાખીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓપરેશનના પહેલા જ દિવસે 50થી વધુ શંકાસ્પદ શખ્સો પકડાયા છે. જેમાં 6 જેટલા મુસ્લિમ પણ જોવા મળ્યા છે, જેઓ ભગવો પહેરીને ભિક્ષા માંગતા હતા. 

AI-ફેસ રિકૉગ્નિશન કેમેરાથી પોલીસની બાજ નજર

હરિદ્વાર પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ફેસ રિકૉગ્નિશન કેમેરાનો ઉપયોગ કરીને શંકાસ્પદ શખ્સની ઓળખ કરી રહ્યા છે. કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં 350થી વધુ કેમેરા દ્વારા સમગ્ર હરિદ્વારમાં દેખરેખ રાખવામાં આવી રહી છે. હર કી પૌડી ખાતે ડ્રોન અને સીસીટીવી કેમેરાની મદદથી દેખરેખ રાખવામાં આવી રહી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તાર એમ પોલીસની 2 ટીમો દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.

50 શંકાસ્પદ પકડાયા, 6 મુસ્લિમ નીકળ્યા

આ અભિયાન હેઠળે કલિયર પોલીસે 6 નકલી બાબાઓને ઝડપી પાડ્યા છે. આ બાબાઓ મુસ્લિમ હોવા છતાં ભગવો ધારણ કરીને ભિક્ષા માંગતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કોતવાલી નગરમાં 13, શ્યામપુરમાં 18 અને કનખલમાં 8 શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે. જેમાં ધરપકડ કરાયેલા લોકોમાં રફીક અંસારી (રહે. ભાગલપુર), મહેબૂબ (રહે. બરેલી), અહેમદ (રહે. હરદોઈ), રાશિદ (રહે. રાજગઢ), ઈમરાન (રહે. કોલકાતા), ઝૈનુદ્દીન (રહે. બિહાર)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: રાજસ્થાનના આ ગામડામાં રહેતા લોકોને દેશ આઝાદ થયાના 78 વર્ષ બાદ હવે વીજળી મળી

પોલીસની માહિતી અનુસાર, ઘણાં સમયથી નકલી સાધુઓ દ્વારા તંત્ર-મંત્ર, ચમત્કાર અને ખોટા આશીર્વાદ આપીને ભોળા લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. કેટલાક કિસ્સામાં તો આરોપી દ્વારા ગુનાઇત પ્રવૃત્તિને પણ અંજામ આપવામાં આવ્યો છે. તેવામાં શ્રાવણ અને કાવડ યાત્રા દરમિયાન યાત્રાધામ નગરીની ધાર્મિક ગરિમા જાળવવા અને શ્રદ્ધાળુઓનું રક્ષણ કરવા માટે આ અભિયાનને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…
INDIA

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…

February 13, 2026
બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…
INDIA

બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…

February 13, 2026
જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …
INDIA

જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …

February 13, 2026
Next Post
વિમાન ક્રેશ દુર્ઘટનામાં સરાહનીય કામગીરી કરનાર કર્મચારીઓનું સિવિલ હોસ્પિટલ દ્વારા સન્માન કરાયું

વિમાન ક્રેશ દુર્ઘટનામાં સરાહનીય કામગીરી કરનાર કર્મચારીઓનું સિવિલ હોસ્પિટલ દ્વારા સન્માન કરાયું

‘દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ’, અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પાયલટ એસોસિયેશનના આરોપ | pilots as…

'દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ', અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પાયલટ એસોસિયેશનના આરોપ | pilots as...

શું એક પણ રાઈડ વગર યોજાશે રાજકોટનો લોક મેળો? ત્રીજી મુદત પૂર્ણ થઈ છતાં નથી ભરાયું એક પણ ફોર્મ | Rajk…

શું એક પણ રાઈડ વગર યોજાશે રાજકોટનો લોક મેળો? ત્રીજી મુદત પૂર્ણ થઈ છતાં નથી ભરાયું એક પણ ફોર્મ | Rajk...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક બે બાઈક સામસામે ટકરાતાં એક દંપત્તિ ઘાયલ | A couple was injured when …

જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક બે બાઈક સામસામે ટકરાતાં એક દંપત્તિ ઘાયલ | A couple was injured when …

7 months ago
શેરબજારમાં વોલેટિલિટીને પરિણામે નવા ડીમેટ ખાતાનો ઉમેરો મંદ પડયો | Volatility in the stock market has…

શેરબજારમાં વોલેટિલિટીને પરિણામે નવા ડીમેટ ખાતાનો ઉમેરો મંદ પડયો | Volatility in the stock market has…

4 months ago
નવા લેબર કોડથી ટેક હોમ સેલેરીમાં નહીં થાય ઘટાડો: સરકારે દૂર કરી ગેરસમજ, સમજો ગણિત | Take Home Salary…

નવા લેબર કોડથી ટેક હોમ સેલેરીમાં નહીં થાય ઘટાડો: સરકારે દૂર કરી ગેરસમજ, સમજો ગણિત | Take Home Salary…

2 months ago

100 વર્ષ જીવવાનું આ છે અસલ સીક્રેટ, 5 વીકલી ટેવ તમારું આયુષ્ય લાંબુ કરશે! | longevity weekly routines common among people who live to 100

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News