gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના ટુંડેલ ગામે યુવકના બીભત્સ પ્રદર્શન મામલે 11 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against 11 …

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના ટુંડેલ ગામે યુવકના બીભત્સ પ્રદર્શન મામલે 11 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against 11 …
1
VIEWS
Share on FacebookShare on Twitter

બે ડી.જે.ની હરીફાઈમાં શિષ્ટાચારને શર્મસાર કરતી ઘટના

પરવાનગી વગર તીવ્ર અવાજે ડી.જે. વગાડવા બદલ ઢુંણાદરાના અને ભેટાસીના સંચાલક સામે પણ ગુનો

નડિયાદ: નડિયાદ તાલુકાના ટુંડેલ ગામે લગ્ન પ્રસંગમાં બે ડી.જે. વચ્ચેની હરીફાઈમાં જાહેર મર્યાદાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. વરઘોડામાં એક યુવકે નિર્લજ્જ બની નગ્નતા પ્રદશત કરી અશ્લીલ હરકતો કરતા તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે વસો પોલીસે જાતે ફરિયાદી બની મુખ્ય સૂત્રધાર મહેશ વાઘેલા સહિત ૧૧ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ તાલુકાના ટુંડેલ ગામે એક લગ્ન પ્રસંગમાં માનવતા અને જાહેર શિષ્ટાચારને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ટુંડેલ ગામના વખતપુરા સીમ વિસ્તારમાં ગત ૫ ફેબુ્રઆરીના રોજ આયોજિત એક લગ્ન પ્રસંગમાં ડી.જે.ના વરઘોડા દરમિયાન બે જૂથો વચ્ચે સંગીતના અવાજ બાબતે હરીફાઈ જામી હતી. આ દરમિયાન નશામાં કે ઉત્તેજનામાં આવી ગયેલા મહેશ વિક્રમ વાઘેલા નામના યુવકે જાહેર માર્ગ પર જ પોતાનું પેન્ટ ઉતારી દઈને બીભત્સ ચેનચાળા કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વસો પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યોે છે.

વસો પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રકુમાર ધનજીભાઈને સોશિયલ મીડિયા એપ મારફતે એક વિડીયો પ્રાપ્ત થયો હતો. આ વિડીયોમાં બે ડી.જે. સામસામે ઉભેલા જોવા મળતા હતા અને તેના પર સવાર માણસો ઉશ્કેેરાટમાં આવીને એકબીજાને હાથના બીભત્સ ઈશારાઓ કરતા નજરે પડતા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ બનાવ ૫ ફેબુ્રઆરીના રોજ ટુંડેલ ગામના વખતપુરા સીમ વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઈ મણીભાઈ વાઘેલાની દીકરીના લગ્ન પ્રસંગનો હતો. 

આ પ્રસંગે ‘બંકો’ ડી.જે. મંગાવવામાં આવ્યું હતું, જ્યારે જાન પક્ષ તરફથી ‘મહાકાલ’ ડી.જે. લાવવામાં આવ્યું હતું. બપોરના ૩થી ૪ વાગ્યાના સમયગાળામાં બંને ડી.જે. સામસામે આવી જતાં તીવ્ર અવાજે સંગીત વગાડવાની હરીફાઈ શરૂ થઈ હતી. આ સ્પર્ધામાં ઉશ્કેરાઈ ગયેલા મહેશ વાઘેલાએ બંકો ડી.જે. પર ચઢી જઈને જાહેરમાં અશ્લીલ વર્તન કર્યું હતું. પોલીસે મહેશ વાઘેલાની પૂછપરછ કરતા તેણે આ ગુનાની કબૂલાત કરી હતી અને તેની સાથે આ કૃત્યમાં સામેલ અન્ય મિત્રોના નામ પણ આપ્યા હતા. આ મામલે પોલીસે મહેશ વિક્રમ વાઘેલા, હસમુખ વિષ્ણુ વાઘેલા, વિશાલ અશોક વાઘેલા, હેમેન્દ્ર સુરેશ વાઘેલા, રમેશ કનુ પરમાર, જીતેન્દ્ર અરવિંદ વાઘેલા, હરેશ વાઘેલા અને હિતેન નરેન્દ્ર વાઘેલા વિરુદ્ધ નામજોગ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત પરવાનગી વગર તીવ્ર અવાજે ડી.જે. વગાડવા બદલ બંકો ડી.જે. ઢુંણાદરાના સંચાલક અને મહાકાલ ડી.જે. ભેટાસીના સંચાલક તેમજ તેના પર સવાર અન્ય અજાણ્યા શખ્સો સામે પણ કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1…

આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1...

નડિયાદના મહોળેલ અને કંજરીમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with foreign l…

નડિયાદના મહોળેલ અને કંજરીમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with foreign l...

નિયમભંગ માટે રેડિમેઈડ કપડાના વેપારીને રુપિયા 20 લાખનો દંડ | Readymade garment trader fined Rs 20 lak…

નિયમભંગ માટે રેડિમેઈડ કપડાના વેપારીને રુપિયા 20 લાખનો દંડ | Readymade garment trader fined Rs 20 lak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

6 months ago
ભારત-અમેરિકાના તણાવથી સાઉદી અરેબિયાને થયો મોટો ફાયદો, તેલના ખેલમાં રશિયાને ઝટકો | India US Trade Dea…

ભારત-અમેરિકાના તણાવથી સાઉદી અરેબિયાને થયો મોટો ફાયદો, તેલના ખેલમાં રશિયાને ઝટકો | India US Trade Dea…

6 months ago
દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ | Stra…

દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ | Stra…

6 months ago
જામનગર પાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં ઓનલાઇનની ટેન્ડર પ્રક્રિયા બાદ આજે ઓફ લાઇન ટેન્ડર ખોલાયા | Off…

જામનગર પાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં ઓનલાઇનની ટેન્ડર પ્રક્રિયા બાદ આજે ઓફ લાઇન ટેન્ડર ખોલાયા | Off…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News