gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના પીજ રોડ ઉપર યુદ્ધે ચઢેલા આખલાંઓએ વાહનોને અડફેટે લીધા | Bulls riding on a war like rampage h…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના પીજ રોડ ઉપર યુદ્ધે ચઢેલા આખલાંઓએ વાહનોને અડફેટે લીધા | Bulls riding on a war like rampage h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મનપાની પશુ પકડવાની કામગીરી સામે સવાલો

વિદ્યાર્થીઓના વાહનો પાડયા, કાર સાથે અથડાતા નુકસાન : જીવ બચાવવા લોકોની દોડધામ

નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પીજ રોડ પર જાહેર માર્ગ પર બે આખલાઓ બાખડયા હતા. ત્યારે રસ્તા પરથી પસાર થતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. આખલાની લડાઈમાં સંખ્યાબંધ વાહનોને નુકસાન થયું હતું. ત્યારે નડિયાદ મનપાની પશુ પકડવાની ટીમની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. 

નડિયાદ મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ ફરી શરૂ થયો છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલા પીજ રોડ પર આજે બપોરના સુમારે બે આખલાઓ જાહેરમાં યુદ્ધે ચઢ્યા હતા. પરિણામે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રસ્તા પરથી પીજ તરફ જતા માર્ગે મુસાફરી કરી રહેલા લોકોએ જીવ બચાવવા માટે દોડધામ કરવી પડી હતી. કેટલાક બાઈક સવારો માંડ માંડ આ આખલાઓની અડફેટે આવતા બચ્યા હતા. જાહેર માર્ગ પર આખલા યુદ્ધ જોવા માટે લોકોના ટોળા ઉમટયા હતા. પરિણામે થોડો સમય ટ્રાફિકજામ સર્જાયો હતો. આખલાઓ લડતા લડતા પટેલ સોસાયટી સામે આવેલા ટયુશન ક્લાસની બહાર ઊભેલી વિદ્યાર્થીઓની બાઈકો અને સાયકલો સાથે અથડાતા વાહનોને નોંધપાત્ર નુકસાન થયું હતું. રોડ પર ઊભેલી એક કાર પર પણ ચઢી જતા નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘટનામાં જાનહાનિ થઈ નહોતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પણ બિલોદરા ફાટક પાસે આવી જ રીતે આખલા યુદ્ધની ઘટના સામે આવી હતી. 

અગાઉ પણ પશ્ચિમ વિસ્તારમાં રખડતા ઢોરોની ચપેટમાં આવીને નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાના બનાવો નોંધાયા છે. તંત્રની પશુઓ પકડવાની ઢીલી નીતિ સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

Next Post
કુદરતનો કેર: આંધ્રમાં વાવાઝોડું ત્રાટકતા ભારે તારાજી

મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીનુ કાઉન્ટડાઉન શરુ, અમદાવાદના ૪૭ વોર્ડમાં વોર્ડ દીઠ એક OBC ઉમેદવાર ફરજિયા…

મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીનુ કાઉન્ટડાઉન શરુ, અમદાવાદના ૪૭ વોર્ડમાં વોર્ડ દીઠ એક OBC ઉમેદવાર ફરજિયા...

IDને કારણે રાજકોટમાં ક્રિકેટના કરોડોના સટ્ટાનાં વળતાં પાણી શરૂ | ID causes cricket betting worth cro…

IDને કારણે રાજકોટમાં ક્રિકેટના કરોડોના સટ્ટાનાં વળતાં પાણી શરૂ | ID causes cricket betting worth cro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાએ છેલ્લા અઢી મહિનામાં 240 પ્રોજેક્ટને આપી મંજૂરી : વર્તમાન નાણાકીય વર્ષમાં પેઈડ એફ.એસ.આઈ….

5 months ago
કાંસ ડાઇવર્ટ કરાશે તો વિપક્ષની આંદોલનની ચીમકી | Opposition threatens agitation if Kans is diverted

12 months ago
પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પ અંગેનો કાર્યક્રમ જાહેર | Program for district intra d…

4 months ago
VIDEO: 25 જવાનોએ મોતને હાથતાળી આપી, હેલિકોપ્ટથી રેસ્ક્યૂ પછી અમુક જ સેકન્ડમાં બિલ્ડિંગ ધરાશાયી

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News