gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના ભુમેલમાં તમારો હક નથી કહી હુમલો કરી જમીન પચાવી પાડી | In Nadiad Bhumel people attacked and …

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના ભુમેલમાં તમારો હક નથી કહી હુમલો કરી જમીન પચાવી પાડી | In Nadiad Bhumel people attacked and …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બે સગા ભાઈઓ સહિત 25 વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો

– ઉત્તરસંડાના જમીન માલિક અને ભાણેજ વાવેતર કરવા ગયા ત્યારે ‘જમીનમાં પ્રવેશવું નહીં’નું બોર્ડ લાગેલું હતું

નડિયાદ : નડિયાદના ઉત્તરસંડાના ખેડૂત ભૂમેલ સીમમાં પોતાની જમીનમાં વાવેતર કરવા ગયા ત્યારે સીમમાં રહેતા શખ્સોએ જમીનમાં તમારો હક નથી કહી હથિયારોથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી જમીન પચાવી પાડી હતી. આ અંગે કલેક્ટરના હુકમ બાદ વડતાલ પોલીસે બે સગાભાઈ સહિત ૨૫ શખ્સો વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે. 

નડિયાદ તાલુકાના ઉત્તરસંડામાં સપનાબેન પટેલ રહે છે. તેમના દિયરો તેમજ અન્ય સગા સંબંધીઓ અમેરિકામાં સ્થાયી થયેલા છે. તેઓની ખેતીની જમીન ભૂમેલ સીમમાં આવેલ છે. તા.૨૧/૭/૨૦૨૪ના રોજ સપનાબેન અને તેમના ભાણેજ હર્ષ સૂર્યકાંત પટેલ (મૂળ રહે. શિવરાજપુર, પંચમહાલ હાલ રહે. જુના ડુમરાલ રોડ, નડિયાદ) ખેતરમાં ડાંગર બાજરીનું વાવેતર કરવા ગયા હતા. ત્યારે તેમના ખેતરમાં પ્રવેશવાના રસ્તા પર આ જમીનમાં પ્રવેશ કરવો નહીં તેવું મનુભાઈ છોટાભાઈ વાઘેલાએ બોર્ડ લગાવ્યું હતું. જેથી તેઓ સામાવાળાની પાસે જતા મનુભાઈ વાઘેલા તેમજ તેમના સંબંધીઓએ આ જમીનમાં તમારો કોઈ હકક દાવો નથી તેમ કહી હથિયારોથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ ભૂમેલમાં રહેતા મનુભાઈ છોટાભાઈ વાઘેલા અને તેમના સંબંધીઓએ જમીન પચાવી પાડી હતી. આ અંગે હર્ષ સૂર્યકાંત પટેલે પાવર ઓફ એટર્નીના આધારે ન્યાય મેળવવા કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. જે અંગે કલેકટરે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધવા હુકમ કર્યો હતો. આ અંગે હર્ષ સૂર્યાકાંત પટેલની ફરિયાદના આધારે વડતાલ પોલીસે મનુભાઈ છોટાભાઈ વાઘેલા, રમણભાઈ છોટાભાઈ વાઘેલા સહિત ૨૫ શખ્સો સામે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
નડિયાદમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદે દુકાનોનું બાંધકામ તંત્રએ અટકાવ્યું | The administration stopped …

નડિયાદમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદે દુકાનોનું બાંધકામ તંત્રએ અટકાવ્યું | The administration stopped ...

હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ

ગઢડા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ | Groundnut procurement begins at support…

ગઢડા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ | Groundnut procurement begins at support...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની વોર્ડ વિઝાર્ડ મેડિકેરના CEO ડો સંતોષ સામે 28 કરોડની છેતરપિંડીની ફરિયાદ | FIR against Ward W…

6 months ago
ખાંડ નિકાસ કવોટા બાબત આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા | Decision on sugar export quota l…

10 months ago
મહેસૂલી મંડળે સરકાર સામે બાંયો ચડાવી : નાયબ મામલતદારોની જિલ્લા ફેર બદલી રદ કરવા માંગણી | Revenue Emp…

1 year ago
વસ્ત્રાલ રીંગ રોડ પર કારમાં છુપાવેલો 19 કિલો ચરસનો જથ્થા સાથે ડ્રગ્સનો કારોબાર કરતા બે યુવકોની ધરપકડ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News