gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફ વોરના વાદળો વચ્ચે અમેરિકાની આયાતમાં ચીનના ભોગે ભારતને લાભ | Amidst the clouds of tariff war In…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in Business
0 0
0
ટેરિફ વોરના વાદળો વચ્ચે અમેરિકાની આયાતમાં ચીનના ભોગે ભારતને લાભ | Amidst the clouds of tariff war In…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકાની આયાતમાં ભારતના હિસ્સામાં વધારો થયો છે જ્યારે ચીનનો હિસ્સો ઘટી રહ્યાનું જોવા મળી રહ્યું છે. અમેરિકાના સેન્સ બ્યુરો ડેટા પ્રમાણે વર્તમાન વર્ષના મે સુધીમાં અમેરિકાની આયાતમાં ભારતનો હિસ્સો જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૨.૯૦ ટકા હતો તે વધી ૩.૧૦ ટકા પહોંચી ગયો છે. ચીનના હિસ્સામાં ૨.૭૦ ટકા ઘટાડો જોવા મળ્યો છે. ઈલેકટ્રોનિકસ, ટેકસટાઈલ તથા એડવાન્સ ટેકનોલોજીમાં ભારતનો હિસ્સો વધી રહ્યો છે.

હાલમાં ચાલી રહેલી ટેરિફ વોરને કારણે અમેરિકાની આયાતમાં ચીનના ભોગે ભારતને લાભ થઈ રહ્યો છે ખાસ કરીને ભારતના ટેકસટાઈલ તથા ઈલેકટ્રોનિકસ ક્ષેત્રને લાભ જોવા મળી રહ્યો છે. 

એડવાન્સ ટેકનોલોજી પ્રોડકટમાં ચીનનું પ્રભુત્વ ઘટી રહ્યું છે. અમેરિકાના એડવાન્સ ટેકનોલોજી પ્રોડટકસની આયાતમાં ચીનનો હિસ્સો જે ૨૦૨૪ના મે સુધીમાં ૧૪.૫૦ ટકા  રહ્યો હતો તે ૨૦૨૫ના આ ગાળા સુધીમાં નોંધપાત્ર ઘટી ૫.૮૦ ટકા પર આવી ગયો છે. બીજી બાજુ ભારતનો આ પ્રોડકટસનો હિસ્સા આ ગાળામાં ૨.૩૦ ટકા પરથી સહેજ વધી ૩.૫૦ ટકા પર આવી ગયો છે. 

ઈલેકટ્રોનિકસ માલસામાનમાં પણ ચીનના ભોગે ભારતને મોટો લાભ જોવા મળ્યો છે. અમેરિકાની ઈલેકટ્રોનિકસ માલસામાનની આયાત જૂન થી મેના ગાળામાં જોરદાર ઘટી ૧૧ ટકા પર આવી ગઈ છે જ્યારે આ સેગમેન્ટમાં ભારતનો હિસ્સો ૩.૫૦ ટકાથી વધી ૭.૨૦ ટકા  રહ્યો છે. 

અમેરિકામાં ભારત ખાતેથી મોબાઈલ ફોન્સ તથા સોલાર સેલ્સની નિકાસમાં વધારો જોવા મળ્યો છે. ભારતની જેમ  વિયેતનામ તથા મેક્સિકો પણ અન્ય લાભકર્તા દેશ બની રહ્યા છે. ટેકસટાઈલમાં ભારતનો હિસ્સો આ ગાળામાં ૯ ટકા પરથી વધી ૧૨ ટકા પર પહોંચી ગયો છે જ્યારે ચીનનો હિસ્સો ૨૭ ટકા પરથી ઘટી ૧૪ ટકા પર આવી ગયો છે. 

અમેરિકન બજાર ભાવની બાબતમાં એકદમ સંવેદનશીલ હોવાનું ટેકસટાઈલની નિકાસમાં ભારતના હિસ્સામાં થયેલા વધારા અને ચીનના હિસ્સામાં થયેલા ઘટાડા પરથી કહી શકાય એમ છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકન પ્રમુખ દ્વારા શરૂ કરાયેલી ટેરિફ વોરનું ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી આમ છતાં અમેરિકાના આયાતકારો પોતાના પરંપરાગત પૂરવઠેદારો ઉપરાંત નવા પૂરવઠેદારોની અત્યારથી શોધમાં જોવા મળી રહ્યા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…
Business

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…

May 14, 2026
Next Post
ભાટ તલાવડી- લુણેજ કાંસ પરનો બ્રિજ ડિસેમ્બર સુધી બંધ | Bhat Talawadi Lunej Kans bridge closed till De…

ભાટ તલાવડી- લુણેજ કાંસ પરનો બ્રિજ ડિસેમ્બર સુધી બંધ | Bhat Talawadi Lunej Kans bridge closed till De...

વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં તેજી જળવાઈ રહેતા ઘરઆંગણે પણ વિક્રમી આગેકૂચ જારી | Gold and silver contin…

વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં તેજી જળવાઈ રહેતા ઘરઆંગણે પણ વિક્રમી આગેકૂચ જારી | Gold and silver contin...

ખેડા જિલ્લામાં 45 મીટરનો બેટાવાડા બ્રિજ 60 મીટર લંબાઈનો બનાવાશે | The 45 meter Betawada Bridge in Kh…

ખેડા જિલ્લામાં 45 મીટરનો બેટાવાડા બ્રિજ 60 મીટર લંબાઈનો બનાવાશે | The 45 meter Betawada Bridge in Kh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની સઘન કામગીરી હાથ ધરાઈ

પંચમહાલ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની સઘન કામગીરી હાથ ધરાઈ

10 months ago
આજે પશ્ચિમરેલવે અનેસાંસદોની સમીક્ષા બેઠક યોજાશે | A review meeting of Western Railway and MPs will b…

આજે પશ્ચિમરેલવે અનેસાંસદોની સમીક્ષા બેઠક યોજાશે | A review meeting of Western Railway and MPs will b…

6 months ago
ચેક રિટર્ન કેસમાં નડિયાદ મનપાના દબાણ અધિકારીને એક વર્ષની કેદ | Nadiad Municipal Corporation pressure…

ચેક રિટર્ન કેસમાં નડિયાદ મનપાના દબાણ અધિકારીને એક વર્ષની કેદ | Nadiad Municipal Corporation pressure…

6 months ago
કાળાતળાવ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા | Two men arrested with a car loaded w…

કાળાતળાવ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા | Two men arrested with a car loaded w…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News