gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના મિશન રોડ ઉપર આવેલું સિંચાઈ વિભાગનું મકાન જર્જરિત | The Irrigation Department building on Mi…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના મિશન રોડ ઉપર આવેલું સિંચાઈ વિભાગનું મકાન જર્જરિત | The Irrigation Department building on Mi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પ્રવેશદ્વાર, દાદરા, પિલરોમાં તિરાડોથી જોખમ

– શોપિંગ સેન્ટરને જોખમી ગણી ડિમોલેશન કરતા તંત્રની સરકારી ઈમારતની જાળવણીમાં ઉપેક્ષા

નડિયાદ : નડિયાદ શહેરમાં મિશન રોડ પર મહી સિંચાઈ વર્તુળની કચેરીમાં પ્રવેશ દ્વાર તેમજ દાદર સહિત ઠેર ઠેર તિરાડો પડી ગયેલી છે. નડિયાદમાં શોપિંગ સેન્ટરની દુકાનોને જોખમી ગણાવી ડિમોલેશન કરતું તંત્ર સરકારી ઇમારતોની દેખરેખ અને જાળવણી રાખવામાં ઉપેક્ષા કરી રહ્યું છે. 

નડિયાદ શહેરમાં સ્ટેશન રોડ ઉપર વર્ષો જૂની કચેરીઓ આવેલી છે. જેમાંથી શ્રમ આયુક્ત તેમજ સીટી સર્વે કચેરી જર્જરિત હાલતમાં ફેરવાતા તેનું સરદાર ભવનમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે નડિયાદ મહાનગરપાલિકાનું મકાન કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે.

 આવી જ રીતે થોડા વર્ષો અગાઉ નડિયાદ રામ તલાવડી સામે મીશન રોડ પર મહી સિંચાઈ વર્તુળની ત્રણ માળની કચેરીનું મકાન બનાવવામાં આવ્યું હતું.

 ત્યારે કચેરીના પ્રવેશ દ્વાર પરના સ્લેબના પોપડા ઉખડી ગયા છે. એટલું જ નહીં કાટ ખાધેલા લોખંડના સળિયા પણ બહાર આવી ગયા છે. 

ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપરના માળે જવા માટેના દાદરામાં તિરાડો પડી ગયેલી છે. આ કચેરીની દીવાલોમાં ઠેર ઠેર તિરાડો તેમજ સ્લેબના પોપડા ઉખડી જતા ઈમારત જર્જરિત હાલતમાં ફેરવાઈ રહી છે. ત્યારે સત્તાધીશો આ ઇમારતની દેખરેખ અને જાળવણી રાખવામાં ભારે ઉદાસીનતા દાખવી રહ્યા છે. જેથી કર્મચારીઓની સલામતી જોખમમાં મુકાઈ છે. ત્યારે સત્તાધીશો દ્વારા મહી સિંચાઈ વર્તુળની કચેરીનું વહેલી તકે સમારકામ કરાય તેવી માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
ધોળકાની બજારોમાં લારીઓના દબાણથી ગ્રાહકો પરેશાન

સાસુ-નણંદના મેણાંટોણાં અને ત્રાસથી પરિણીતાનો આપઘાત | Married woman commits suicide due to harassment…

સાસુ-નણંદના મેણાંટોણાં અને ત્રાસથી પરિણીતાનો આપઘાત | Married woman commits suicide due to harassment...

વણસર સીમમાં વાહનની ટક્કરે રોડ ક્રોસ કરતા યુવકનું મોત | A young man died after being hit by a vehicle…

વણસર સીમમાં વાહનની ટક્કરે રોડ ક્રોસ કરતા યુવકનું મોત | A young man died after being hit by a vehicle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક સભ્યનો મોબાઇલ હેક કરી ગ્રુપમાં RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી! | A member’s mobile was hacked and the…

9 months ago
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

5 months ago
કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ત્રણ ટકાના વધારા સાથે 58 ટકા થયું

11 months ago
વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News