gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગજબ થઈ ગયું! ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાંથી ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ | Smriti Ira…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in INDIA
0 0
0
ગજબ થઈ ગયું! ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાંથી ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ | Smriti Ira…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Smriti Irani Amethi Voter List Missing 2026 : ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં પંચાયત ચૂંટણીને લઈને જાહેર કરવામાં આવેલી આખરી મતદાતા યાદી(Final Voter List)માંથી પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Smriti Irani)નું નામ ગાયબ હોવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ હાઇપ્રોફાઇલ રાજકીય ઘટનાને કારણે સમગ્ર જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે, વિધાનસભા મતવિસ્તારની સામાન્ય મતદાતા યાદીમાં તેમનું નામ હજુ પણ નોંધાયેલું છે.

મળતી વિગતો અનુસાર, સ્મૃતિ ઈરાનીએ વર્ષ 2021માં અમેઠીના ગૌરીગંજ હેઠળ આવતા મેદન મવઈ ગામમાં 11 વીઘા જમીન ખરીદી હતી. ત્યારબાદ 29 જુલાઈ 2021 ના રોજ તેમના પુત્ર જોહર ઈરાનીએ આ જમીન પર ભૂમિપૂજન કરીને આવાસ નિર્માણનો પાયો નાખ્યો હતો. ઘર સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ 22 ફેબ્રુઆરી 2024ના રોજ તેમણે ગૃહપ્રવેશ કર્યો હતો. આ નવા ઘરના આધારે જ તેમનું નામ ગામના ‘લીલા ટિકરા’ બૂથની મતદાતા યાદીમાં નોંધાયું હતું, અને તેમણે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં આ જ બૂથ પર મતદાન પણ કર્યું હતું. આ પહેલાં તેઓ મુંબઈ ઉત્તર-પશ્ચિમ સંસદીય ક્ષેત્રના મતદાતા હતા.

પંચાયત યાદીમાં નામ કેમ નથી? ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની સ્પષ્ટતા

આ સમગ્ર વિવાદ અંગે અમેઠીના જિલ્લાધિકારી (DM) સંજય ચૌહાણે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું કે, ‘પંચાયત ચૂંટણીની મતદાતા યાદીમાં નામ સામેલ કરાવવા માટે સામાન્ય ચૂંટણી કરતાં અલગથી નિયમ મુજબનું અરજીપત્રક ભરવું પડે છે. પ્રશાસન દ્વારા અત્યારે આ મામલે કાયદેસરની તપાસ કરવામાં આવી રહી છે, અને જૂના રૅકોર્ડ્સની ચકાસણી ચાલુ છે. અમે એ વાતની તપાસ કરાવી રહ્યા છીએ કે, પંચાયત ચૂંટણી માટેનું જરૂરી અરજીપત્રક સમયસર જમા કરવામાં આવ્યું હતું કે નહીં. જો સત્તાવાર તપાસમાં અરજી મળી આવશે, તો નિયમાનુસાર તેમનું નામ પંચાયતની મતદાતા યાદીમાં તાત્કાલિક ઉમેરી દેવામાં આવશે. તપાસ અહેવાલ આવ્યા બાદ જ સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.’

10 જૂને જાહેર થયું છે યુપી પંચાયતનું ફાઇનલ વોટર લિસ્ટ

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણી માટેની આખરી મતદાતા યાદી 10 જૂન 2026ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ નવી યાદી અનુસાર, ઉત્તર પ્રદેશમાં હવે પંચાયત ચૂંટણીના કુલ મતદાતાઓની સંખ્યા 12 કરોડ 58 લાખ 51 હજાર 570 (12,58,51,570) પર પહોંચી ગઈ છે. વર્ષ 2021માં આ સંખ્યા 12 કરોડ 29 લાખ 50  હજાર 052 (12,29,50,052) હતી, જેની સરખામણીએ આ વર્ષે 29 લાખ 01 હજાર 518 (29,01,518) મતદારોનો મોટો વધારો નોંધાયો છે. ચૂંટણી પંચના વિશેષ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આ વખતે 2 કરોડ 32 લાખ 24  હજાર 805 (2,32,24,805) નવા નામ ઉમેરવામાં આવ્યા છે, જ્યારે મૃત્યુ પામેલા કે અપાત્ર એવા 2 કરોડ 03 લાખ 23 હજાર 287 (2,03,23,287) નામો યાદીમાંથી હટાવવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વિપક્ષનો મેગા પ્લાન! કોંગ્રેસમાં ભળી જશે તૃણમૂલ અને શરદ પવારની પાર્ટી? રાઉત અને સુપ્રિયા સુલેનું નિવ…

વિપક્ષનો મેગા પ્લાન! કોંગ્રેસમાં ભળી જશે તૃણમૂલ અને શરદ પવારની પાર્ટી? રાઉત અને સુપ્રિયા સુલેનું નિવ...

સેન્સેક્સ 1695 પોઇન્ટ વધ્યો, રોકાણકારો માલામાલ, એક જ દિવસમાં રૂ.10 લાખ કરોડની કમાણી | India Stock Ma…

સેન્સેક્સ 1695 પોઇન્ટ વધ્યો, રોકાણકારો માલામાલ, એક જ દિવસમાં રૂ.10 લાખ કરોડની કમાણી | India Stock Ma...

VIDEO| અમરેલી: ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, વન વિભાગ સામે ભારે રોષ, પરિવારનો …

VIDEO| અમરેલી: ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, વન વિભાગ સામે ભારે રોષ, પરિવારનો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્નની પહેલી તસવીર આવી સામે, જુઓ Photos | The first picture of Arv…

અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્નની પહેલી તસવીર આવી સામે, જુઓ Photos | The first picture of Arv…

1 year ago
શનિવારથી ભાવનગરમાં 50 ઇ-બસ 8 રૂટ પર દોડશે | 50 e buses will run on 8 routes in Bhavnagar from Saturd…

શનિવારથી ભાવનગરમાં 50 ઇ-બસ 8 રૂટ પર દોડશે | 50 e buses will run on 8 routes in Bhavnagar from Saturd…

6 months ago
હવે ભગવંત માનના ખાસને ત્યાં ED ત્રાટકી, નોટો ભરેલા બેગ મળ્યા, દરોડાની કાર્યવાહી યથાવત્ | Punjab ED t…

હવે ભગવંત માનના ખાસને ત્યાં ED ત્રાટકી, નોટો ભરેલા બેગ મળ્યા, દરોડાની કાર્યવાહી યથાવત્ | Punjab ED t…

3 months ago
વડોદરાના યુવકને ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગનાર દિલ્હીની ઓનલાઇન ઠગ ગેંગ પકડાઇઃ 5 લેપટોપ- 24 મોબાઇલ કબજે |…

વડોદરાના યુવકને ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગનાર દિલ્હીની ઓનલાઇન ઠગ ગેંગ પકડાઇઃ 5 લેપટોપ- 24 મોબાઇલ કબજે |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News