gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરિણીતાના પતિને ધમકી આપતા ફાઇનાન્સર સામે ગુનો દાખલ | Case registered against financier who threatene…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
પરિણીતાના પતિને ધમકી આપતા ફાઇનાન્સર સામે ગુનો દાખલ | Case registered against financier who threatene…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,વડોદરાની પરિણીતા સાથે વાત કરતા સુરતના ફાઇનાન્સરે વડોદરા આવી  પરિણીતાના પતિને ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

 ૩૯ વર્ષની પરિણીતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ ડ્રાઇવિંગ કરે છે. ચાર વર્ષ અગાઉ હું ઘરેથી ૧૦  હજારથી ૧ લાખ સુધીની લોન અપાવવાનું કામ કરતી હતી. વર્ષ – ૨૦૨૧ માં લોનના કામથી મારે ફાઇનાન્સનું કામ કરતા સંજય મનુભાઇ પાનસુરીયા (રહે. સગુન ફ્લેટ, બાપા સીતારામ ચોક, કામરેજ, સુરત) નો  સંપર્ક થયો હતો. ત્યારબાદ અમે કામ માટે અવારનવાર મળતા હતા.તેની જાણ સંજયભાઇના  પત્નીને થતા તેમણે મારા પતિ સાથે વાત કરી હતી. ગઇકાલે સવારે સંજયભાઇએ મારા પતિને કોલ કરીને ગાળો બોલી કહેતા હતા કે, હું માંજલપુર આવી ગયો છું. તારા ઘરની બહાર મહાદેવનું મંદિર છે ત્યાં બેઠો છું. હિંમત  હોય તો બહાર આવ. આ અંગે માંજલપુર  પોલીસે  ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Next Post
વડોદરામાં 30 વર્ષ દરમિયાન ગુનાખોરીમાં સંડોવાયેલા હોય તેવા 600 જણાનું વેરિફિકેશન, 300નું ડોઝિયર તૈયાર…

વડોદરામાં 30 વર્ષ દરમિયાન ગુનાખોરીમાં સંડોવાયેલા હોય તેવા 600 જણાનું વેરિફિકેશન, 300નું ડોઝિયર તૈયાર...

અપહરણ અને ખંડણી કેસમાં પકડાયેલો જેલનો કર્મચારી સસ્પેન્ડ | Jail employee arrested in kidnapping and e…

અપહરણ અને ખંડણી કેસમાં પકડાયેલો જેલનો કર્મચારી સસ્પેન્ડ | Jail employee arrested in kidnapping and e...

અકોટા બ્રિજ પર યુવકનું મોત નીપજાવનાર કાર ચાલક કલ્પ અને સૃષ્ટિની કારમાં ગાંજો હતોઃFSL નો રિપોર્ટ આવતા…

અકોટા બ્રિજ પર યુવકનું મોત નીપજાવનાર કાર ચાલક કલ્પ અને સૃષ્ટિની કારમાં ગાંજો હતોઃFSL નો રિપોર્ટ આવતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લંડનમાં મહાવીર જન્મ કલ્યાણકનું ભવ્ય આયોજન, શાંતિ અને એકતાનો સંદેશ પાઠવ્યો | Mahavir Swami Janma Kaly…

5 months ago
વર્તમાન અને નવા ઈલેક્ટ્રીક વાહનો માટે નવી નીતિ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, નોટિફિકેશન જાહેર | E…

12 months ago
મોબાઇલમાં અંતિમ ચિઠ્ઠી લખી યુવકે આપઘાત કર્યો | Youth commits suicide by writing final note on mobile

1 year ago
બહેનપણીને મદદ કરવું પરિણીતાને ભારે પડ્યું,પતિ સાથે રંગે હાથ પકડાઇ | Girlfriend caught having an affa…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News