gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાતે ભારે ગાજવીજ સાથે સાર્વત્રિક એકથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો | Jamn…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાતે ભારે ગાજવીજ સાથે સાર્વત્રિક એકથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો | Jamn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Rain : જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાત્રે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને ભારે ગાજવીજ સાથે એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જામનગર શહેરમાં ગઈ રાત્રે પડેલા વરસાદના કારણે અનેક સ્થળે પાણી ભરાયા હતા, ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. 

જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે 9.15 વાગ્યા બાદ હવામાન પલટાયું હતું, અને સૌપ્રથમ વિજળીના ચમકારા જોવા મળ્યા હતા. ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો હતો, અને મોડી રાત્રે સુધી ચાલુ રહ્યો હતો. જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવાયા અનુસાર જામનગર શહેરમાં 54 મી.મી. વરસાદ નોંધાયો હતો, જયારે જોડીયામાં 24 મી.મી., ધ્રોલમાં 34 મી.મી., કળાવડમાં 15 મી.મી., લાલપુરમાં 38 મી.મી. જ્યારે જોડીયામાં 38 મી.મી., જામજોધપુરમાં 15 મી.મી. વરસાદ નોંધાયો છે.

જામનગર શહેરના અનેક વિસ્તારોમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત અનેક ફીડરમાં વિજ પુરવઠો પણ ખોરવાયો હતો. જેના કારણે ગરબી મંડળના સંચાલકોએ ભારે દોડધામ કરવાનો વારો આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મળેલા આંકડા અનુસાર જામનગર તાલુકાના વસઈ ગામમાં ધોધમાર 73 મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે અલિયાબાડામાં 62 મી.મી., લાખાબાવળમાં 40 મી.મી વરસાદ નોંધાયો હતો. જોડીયા તાલુકાના પીઠડ ગામમાં 45 મી.મી., જ્યારે લાલપુરના પડાણા ગામમાં 62 મી.મી. વરસાદ નોંધાયો હતો. જામજોધપુરના વાંસજાળીયામાં પણ પચાસ મી.મી પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

જોકે આજે વહેલી સવારથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે, પરંતુ આકાશ વાદળોથી ઘેરાયેલું છે, અને હજુ પણ વરસાદ પડી શકે તેવી સંભાવના છે હવામાન ખાતા દ્વારા પણ હજુ બે દિવસ વરસાદી વાતાવરણ બનેલું રહે તેવી આગાહી કરવામાં આવી હોવાથી ગરબા મંડળના આયોજકો પણ ચિંતિત બન્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
સુરત: હજીરામાં AMNS પ્લાન્ટમાં દુર્ઘટના: ક્રેન તૂટતાં એક કામદારનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત | surat hazir…

સુરત: હજીરામાં AMNS પ્લાન્ટમાં દુર્ઘટના: ક્રેન તૂટતાં એક કામદારનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત | surat hazir...

એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત : સુરતમાં દીક્ષા લેતી યુવતીની આમંત્રણ પત્રીકા લખવા જતા કાર ટ્રક સાથે અથડા…

એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત : સુરતમાં દીક્ષા લેતી યુવતીની આમંત્રણ પત્રીકા લખવા જતા કાર ટ્રક સાથે અથડા...

RBI ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી | government appoints sc m…

RBI ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી | government appoints sc m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગઢડામાં થયેલ જૂથ અથડામણમાં આધેડનું મોત, બનાવ હત્યામાં પરિણમ્યો | Middle aged man dies in group clash…

ગઢડામાં થયેલ જૂથ અથડામણમાં આધેડનું મોત, બનાવ હત્યામાં પરિણમ્યો | Middle aged man dies in group clash…

8 months ago
બંગાળમાં ફરી જઘન્ય અપરાધ! MBBS વિદ્યાર્થિની સાથે કેમ્પસમાં જ સામૂહિક દુષ્કર્મ | MBBS student gang Mi…

બંગાળમાં ફરી જઘન્ય અપરાધ! MBBS વિદ્યાર્થિની સાથે કેમ્પસમાં જ સામૂહિક દુષ્કર્મ | MBBS student gang Mi…

12 months ago
અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

5 months ago
જામનગરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકા દ્વારા બંધ કરાયેલો પાણી પુરવઠો પૂન: શરૂ કર…

જામનગરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકા દ્વારા બંધ કરાયેલો પાણી પુરવઠો પૂન: શરૂ કર…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News