gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં નાણાકીય તકલીફથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો | A young man hanged himself in Nadiad after …

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં નાણાકીય તકલીફથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો | A young man hanged himself in Nadiad after …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– યુવાનને માનસિક બીમારીની દવા ચાલતી હતી

– આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં ગમગીની, પોલીસે વધુ તપાસ હાથ ધરી 

નડિયાદ : નડિયાદ શહેરમાં એક યુવકે માનસિક બીમારીથી પરેશાન થઈને અને બીએસએનએલનું બિલ ન ભરાતા નાણાકીય તકલીફથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં યુવકના પિતાએ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે.

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી મંગલમ્ ટાઉનશીપમાં રહેતા મહેશભાઈ દયાળભાઈ પટેલે તેમના પુત્ર સંદીપભાઈ પટેલના આત્મહત્યાના મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૪થી ૫ વર્ષથી સંદીપભાઈને માનસિક બીમારી રહેતી હતી, જેની દવા ચાલતી હતી. આ બીમારીના કારણે તેઓ ઘણા સમયથી નોકરી પણ કરી શકતા નહોતા. સાથે જ, બીએસએનએલ બીએસએનએલનું રૂ. ૩૦,૦૦૦નું બિલ પણ બાકી હતું. માનસિક બીમારી અને નાણાકીય તકલીફથી કંટાળીને સંદીપભાઈએ આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મૃતકના પિતાની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Next Post
બુલેટના બાકીના રૂપિયા નહીં આપી યુવાન સાથે રૂ. 30 હજારની છેતરપિંડી | Youth cheated of Rs 30 thousand …

બુલેટના બાકીના રૂપિયા નહીં આપી યુવાન સાથે રૂ. 30 હજારની છેતરપિંડી | Youth cheated of Rs 30 thousand ...

28 કલાક રોકાશે, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર… જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો

28 કલાક રોકાશે, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર... જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો

વિદ્યાર્થીને માર મારી જાતિ વિષયક અપમાન કરનાર સહપાઠી અને આચાર્યની સામે ગુનો | Crime against classmate…

વિદ્યાર્થીને માર મારી જાતિ વિષયક અપમાન કરનાર સહપાઠી અને આચાર્યની સામે ગુનો | Crime against classmate...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાલોલના ચંદ્રપુરા પાસે સ્ક્રેપ ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | Fire breaks ou…

9 months ago
રાજકોટ મનપાનું બુલડોઝર ગરજ્યું, ભીમનગરમાં 33 ગેરકાયદે મિલકતો જમીનદોસ્ત | Bulldozer Action in Rajkot:…

2 months ago
જામનગરમાં ચાર માસના ગલુડિયા પર લાકડી વડે હુમલો, ઘટના CCTVમાં કેદ, વીડિયો વાઈરલ થતાં પશુપ્રેમીઓમાં રો…

2 weeks ago
પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી કંટાળીને રસ ઘર ચલાવતા પિતાનો આપઘાત | Tired of being harassed by his son…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News