gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં બે કલાકમાં બે ઈંચ વરસાદઃ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા | Two inches of rain in two hours…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં બે કલાકમાં બે ઈંચ વરસાદઃ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા | Two inches of rain in two hours…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેડાના નડિયાદ તાલુકામાં સૌથી વધુ 3 ઈંચ

– શહેરમાં શ્રેયસ સહિતના ગરનાળાઓમાં પાણીમાં ગરકાવ : વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો અટવાયા

નડિયાદ : ખેડા જિલ્લામાં મેઘમહેર યથાવત છે. વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે નડિયાદ શહેરમાં અત્યાર સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા હતા.

ખેડા જિલ્લામાં આજે સવારે ૬ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. નડિયાદ શહેરમાં આશરે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે શહેરના રબારીવાડ, વીકેવી રોડ, શ્રેયસ ગરનાળા, માઈ મંદિર ગરનાળા અને ખોડિયાર ગરનાળા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 

રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ધીમો પડવા સાથે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. કાળા ડિબાંગ વાદળો અને સતત વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. પરિણામે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.

 જિલ્લામાં વરસાદની સ્થિતિને કારણે ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર વર્તાઈ હતી.

ખેડા જિલ્લામાં સવારે ૬થી બપોરે બે વાગ્યા સુધીના સમયગાળામાં ખેડા જિલ્લામાં સરેરાશ ૨૦.૩ મિ.મી. વરસાદ નોંધાયો છે. 

નડિયાદ તાલુકામાં સૌથી વધુ ૭૬ મિ.મી. જેમાંથી સવારે ૮થી ૧૦ વાગ્યા દરમિયાન ૫૦ મિ.મી. વરસાદ પડયો હતો. ઉપરાંત વસોમાં ૩૮ મિ.મી., ગળતેશ્વરમાં ૨૨ મિ.મી., મહુધામાં ૨૦ મિ.મી., મહેમદાવાદમાં ૧૩ મિ.મી., ઠાસરામાં ૧૦ મિ.મી., ખેડામાં ૯ મિ.મી., માતરમાં ૭ મિ.મી., કઠલાલમાં ૬ મિ.મી. અને કપડવંજમાં ૨ મિ.મી. વરસાદ નોંધાયો છે. 

આજના વરસાદ બાદ સમગ્ર જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ ૮૧૪.૪ મિ.મી. થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car
GUJARAT

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

March 28, 2026
હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…
GUJARAT

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

March 28, 2026
Next Post
હળવદના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદી પર બનેલો ચેકડેમ તુટયા | Check dam built on Brahmani river in Chadd…

હળવદના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદી પર બનેલો ચેકડેમ તુટયા | Check dam built on Brahmani river in Chadd...

મહારાષ્ટ્રના યુવાન સાથે છેતરપિંડી આચરનાર ભાવનગરના બે ગઠિયા ઝડપાયા | Two gangsters from Bhavnagar arr…

મહારાષ્ટ્રના યુવાન સાથે છેતરપિંડી આચરનાર ભાવનગરના બે ગઠિયા ઝડપાયા | Two gangsters from Bhavnagar arr...

રોડના મંથરગતિએ કામથી વડોલમાં વરસાદના પાણી ભરાતા હાલાકી | Vadol flooded with rainwater due to slow ro…

રોડના મંથરગતિએ કામથી વડોલમાં વરસાદના પાણી ભરાતા હાલાકી | Vadol flooded with rainwater due to slow ro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાઘોડિયા કોર્ટમાંથી સુરતનો દારૃના ગુનાનો આરોપી રફુચક્કર થઇ ગયો | accused absconder in waghodiya coar…

વાઘોડિયા કોર્ટમાંથી સુરતનો દારૃના ગુનાનો આરોપી રફુચક્કર થઇ ગયો | accused absconder in waghodiya coar…

1 month ago
રાજકોટમાં રૂડાનો નકલી મેપ, સીઈઓની પોલીસમાં ફરિયાદ | Fake map of Ruda in Rajkot CEO complains to poli…

રાજકોટમાં રૂડાનો નકલી મેપ, સીઈઓની પોલીસમાં ફરિયાદ | Fake map of Ruda in Rajkot CEO complains to poli…

12 months ago
વાયદા બજારમાં ઉથલપાથલ, છેલ્લા 24 કલાકમાં ચાંદી 14000 તો સોનું 4500 રૂપિયા મોંઘું | silver rose by Rs…

વાયદા બજારમાં ઉથલપાથલ, છેલ્લા 24 કલાકમાં ચાંદી 14000 તો સોનું 4500 રૂપિયા મોંઘું | silver rose by Rs…

1 month ago
ખાનગી બેન્કોમાં 10088 કરોડ જ્યારે સરકારીમાં 25667 કરોડ રૂપિયાની છેતરપિંડી, RBIનો રિપોર્ટ | RBI Annua…

ખાનગી બેન્કોમાં 10088 કરોડ જ્યારે સરકારીમાં 25667 કરોડ રૂપિયાની છેતરપિંડી, RBIનો રિપોર્ટ | RBI Annua…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News