gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ અને આણંદ સહિત ચરોતરના રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા | Passengers stranded at railway station…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ અને આણંદ સહિત ચરોતરના રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા | Passengers stranded at railway station…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમદાવાદના વટવા પાસે બુલેટ ટ્રેનની કામગીરીમાં દુર્ઘટના બાદ

– પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર નડિયાદ સુધી ટ્રેનમાં આવ્યા ; મુસાફરોએ ખાનગી વાહનોનો સહારો લીધો

નડિયાદ : અમદાવાદ નજીક વટવા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી આકસ્મિક રીતે લપસી ગઈ અને દુર્ઘટના સર્જાઈ હતી. જેના કારણે ચરોતરમાં આણંદ અને નડિયાદ સહિતના રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા હતા. ત્યારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર નડિયાદ સુધી ટ્રેનમાં આળ્યા બાદ ત્યાંથી કાફલા સાથે રોડ માર્ગે અમદાવાદ ગયા હતા. 

વટવા રેલવે ટ્રેક નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી આકસ્મિક રીતે પડી જતા વટવા નજીક રેલવેને નુકસાન થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તેના કારણે અમદાવાદથી નડિયાદ થઈ વડોદરા તરફ જતો ટ્રેનોનો આખા રૂટમાં અસર થઈ હતી. ખાસ કરીને વડોદરા તરફની ૨૫ ટ્રેનો આકસ્મિક રદ કરવાની ફરજ પડી હતી. જેથી છેક વટવાથી માંડી ચરોતરમાં નડિયાદ અને આંણદ સહિતના મોટા રેલવે સ્ટેશનો પર મુસાફરો અટવાયા હતા. અમદાવાદ તરફની ટ્રેનો નડિયાદ અને આણંદ સ્ટોપ કરી દેવાઈ હતી. તો આ તરફ અમદાવાદથી પણ ટ્રેનો રદ કરાઈ હતી. જેના પગલે મુસાફરો રેલવે સ્ટેશનો પર અટવાયા હતા. નડિયાદના જય માનવ સેવા પરીવાર દ્વારા રેલવે સ્ટેશન પર ચ્હા અને નાસ્તાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ તો અમદાવાદ નજીક ક્રેન ધસી પડવા મામલે તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ ટ્રેનો નિયમિત થઈ નથી. જેના કારણે લોકોને ખાનગી વાહનો મારફતે પણ જવાની ફરજ પડી રહી છે.

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર એ.કે મિશ્રા ઘટના સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. દરમિયાન તેઓ નડિયાદ સુધી ટ્રેન મારફતે પહોંચ્યા હતા અને જ્યાં ટ્રેન રોકાવી અને ૧૦થી ૧૨ ગાડીઓના કાફલા સાથે રોડ માર્ગે વટવા જવા માટે રવાના થયા હતા. ઘટનાની ગંભીરતા જોતા તેઓએ સ્પેશિયલ ટ્રેનને નડિયાદ રોકાવી અને રોડ માર્ગે જવાની પસંદગી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
‘USCIRF પોતે જ ચિંતાનો વિષય’, ભારત સરકારે ફગાવ્યો લઘુમતીઓ સાથે ભેદભાવનો અહેવાલ | India Slams USCIRF’…

'USCIRF પોતે જ ચિંતાનો વિષય', ભારત સરકારે ફગાવ્યો લઘુમતીઓ સાથે ભેદભાવનો અહેવાલ | India Slams USCIRF’...

એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી

એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી

ભારતમાં અમેરિકાની વ્હિસ્કી અને મોટરસાયકલ થશે સસ્તી, ટેરિફ ઘટાડવા વિચારણા | india may cut duties on h…

ભારતમાં અમેરિકાની વ્હિસ્કી અને મોટરસાયકલ થશે સસ્તી, ટેરિફ ઘટાડવા વિચારણા | india may cut duties on h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોળીયા ગામે જીઆરડી જવાનના કબ્જામાંથી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor was seized from the …

ડોળીયા ગામે જીઆરડી જવાનના કબ્જામાંથી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor was seized from the …

10 months ago

કોવિડ 19ના લીધે સ્પર્મ પર પણ નકારાત્મક અસર, ચેપગ્રસ્ત પુરુષોએ સંતાનોને વારસામાં ચિંતા અને ડર આપ્યા | COVID 19 May Alter Sperm Affecting Future Generations’ Mental Health: Study

9 months ago
તાપી નદી પર બનેલા ચોક-અડાજણને જોડતા બ્રિજ પર ગાબડાંમાંથી દેખાતા સળીયા | The roads damage on the brid…

તાપી નદી પર બનેલા ચોક-અડાજણને જોડતા બ્રિજ પર ગાબડાંમાંથી દેખાતા સળીયા | The roads damage on the brid…

11 months ago
ડીસા અગ્નિકાંડનો રોષ ઠારવા સરકારનું ફરી ‘SIT’ નું નાટક, સહાય જાહેર કરી હાથ ખંખેર્યા | Government’s S…

ડીસા અગ્નિકાંડનો રોષ ઠારવા સરકારનું ફરી ‘SIT’ નું નાટક, સહાય જાહેર કરી હાથ ખંખેર્યા | Government’s S…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News