gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ મનપાનો સ્ટન્ટ : ગેરકાયદે બાંધકામ અટકાવ્યું પણ સ્લેબ સહિતનો સામાન યથાવત્ | NMC stunt: Illegal …

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ મનપાનો સ્ટન્ટ : ગેરકાયદે બાંધકામ અટકાવ્યું પણ સ્લેબ સહિતનો સામાન યથાવત્ | NMC stunt: Illegal …
0
VIEWS
Share on FacebookShare on Twitter

લોકોનો વિરોધ ટાળવા કબ્રસ્તાન ચોકડી પાસે થોડો સામાન હટાવી સંતોષ

મનપાની જમીન પર પાયાથી સ્લેબ સુધીનું ગેરકાયદે બાંધકામ થઈ જવા છતાં તંત્ર ઊંઘતું રહ્યું : મનપાના અધિકારીઓ અને ભૂમાફિયાઓના મેળાપીપણાથી શહેરમાં સરકારી જમીનો ઉપર દબાણો વધ્યા

નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકાએ કબ્રસ્તાન ચોકડી પાસે ગેરકાયદે દુકાનોનું બાંધકામ તો અટકાવ્યું પરંતુ, આ સ્થાને હજૂ સ્લેબ ભરવા માટે લગાવાયેલો સામાન દૂર કરાયો નથી. મેળાપીપણાના કારણે રાતોરાત સ્લેબ ભરવાની હિલચાલ બાદ મનપાએ થોડો સામાન હટાવી સ્ટન્ટ કર્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

નડિયાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કબ્રસ્તાન ચોકડીની સામે કેટલાક શખ્સો દ્વારા મનપાની જ જગ્યામાં ગેરકાયદે દુકાનોનું બાંધકામ શરૂ કરી દેવાયું હતું. આ મામલો સામે આવ્યા બાદ મનપાની ટીમે થોડો સામાન હટાવી સંતોષ માન્યો હતો. આ સ્થળે હજુ પણ દુકાનોમાં સ્લેબ ફોર્મવર્ક માટે લગાવાયેલા ટેકા અને પ્લેટો સહિત તમામ સામાન યથાવત્ છે. અગાઉ આ જ પ્રકારે તત્કાલીન નગરપાલિકાની ટીમ દ્વારા સાંસદ સુવિધા કેન્દ્રની સામેની દુકાનોનું કામ અટકાવ્યું હતું. આ કામગીરીમાં પણ સ્લેબ ફોર્મવર્ક માટે ટેકા અને પ્લેટો લગાવેલી હતી. કામ બંધ કરાવ્યાના થોડા દિવસો બાદ જ રાતોરાત સ્લેબ ફોર્મવર્ક પુરું કરી દેવાયું હતું.  કબ્રસ્તાન ચોકડીની સામેની દુકાનોમાં હાલમાં પણ સ્લેબ ફોર્મવર્ક માટેનો સામાન તોડી નહીં પડાતા આગામી સમયમાં અધિકારીઓ સાથે સોગઠાં ગોઠવી સ્લેબ ભરી દેવામાં આવશે, તેવી શક્યતાઓ છે. આ અંગે ત્વરિત સ્થળ પરથી સ્લેબનો તમામ સામાન હટાવી ગેરકાયદે ઉભું કરાયેલું બાંધકામ દૂર કરવામાં આવે તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે.  નડિયાદ મનપા તંત્રની બેદરકારીના કારણે વારંવાર શહેરમાં સંખ્યાબંધ સ્થાનોએ ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે. સરકારી જગ્યાઓમાં મોટા પાયે દબાણ છે, પરંતુ તંત્રના અધિકારીઓની આળસના કારણે આ પ્રકારની ગંભીર સમસ્યાઓ સામે કાર્યવાહી થઈ રહી નથી. નડિયાદ શહેરમાં દબાણો સંદર્ભે તંત્ર યોગ્ય નિર્ણય લે તેવી માંગ પ્રબળ બની છે. 

– મરીડા ભાગોળ પાસે ટ્રસ્ટની જગ્યામાં દુકાનો બનાવી દેવાઈ

કબ્રસ્તાન ચોકડી પાસે જે ભૂમાફિયાઓ દ્વારા રાતોરાત સરકારી જગ્યામાં દુકાનો ઉભી કરી છે તેમણે જ મરીડા ભાગોળની ચોકડીથી વળાંક તરફ સરકારી છાત્રાલય અને ટ્રસ્ટની જગ્યામાં ગેરકાયદે દુકાનો અને ઓફિસોનું બાંધકામ કરી તેનો કોમર્શિયલ ઉપયોગ શરૂ કરી દીધો છે. આ સંદર્ભે ઉચ્ચકક્ષાએ તપાસ કરાય તો કૌભાંડ બહાર આવવાની સંભાવના છે.

– નોટિસનો જવાબ આવ્યા બાદ કાર્યવાહી કરાશે : ડેપ્યુટી કમિશનર

આ અંગે નડિયાદ મનપાના ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદળે જણાવ્યું હતું કે, કબ્રસ્તાન ચોકડી પાસે ગેરકાયદે દુકાનો બનાવવાનું કામ રાતના સમયે અટકાવ્યું હતું. મશીનરી પણ જપ્ત કરી હતી. તેના માટે વેરીફાય કરવા ટીમ મોકલી છે. ગેરકાયદે હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દુકાનો બનાવનારને આપેલી નોટિસોનો જવાબ આવ્યા બાદ કાર્યવાહી કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…
GUJARAT

વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

March 30, 2026
‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…
GUJARAT

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

March 30, 2026
Next Post
વર્ષ-૨૦૨૬ના જુન મહિના સુધીમાં મકરબા,હેબતપુર,સતાધાર ફલાયઓવરબ્રિજ કાર્યરત થઈ જશે | By June 2026

વર્ષ-૨૦૨૬ના જુન મહિના સુધીમાં મકરબા,હેબતપુર,સતાધાર ફલાયઓવરબ્રિજ કાર્યરત થઈ જશે | By June 2026

ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ પરથી આખરે રોકાણકારોના ઉપાડમાં ત્રણ ગણો વધારો | Investor withdrawals from dig…

ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ પરથી આખરે રોકાણકારોના ઉપાડમાં ત્રણ ગણો વધારો | Investor withdrawals from dig...

ચેક રિટર્ન કેસમાં ગાંધીપુરા ગામના વેપારીને 6 માસની કેદની સજા | Businessman from Gandhipura village s…

ચેક રિટર્ન કેસમાં ગાંધીપુરા ગામના વેપારીને 6 માસની કેદની સજા | Businessman from Gandhipura village s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: અમરેલીમાં પુલની રેલિંગ કારની આરપાર ઘૂસી ગઈ, 5 લોકોનો ચમત્કારિક બચાવ | The bridge railing pene…

VIDEO: અમરેલીમાં પુલની રેલિંગ કારની આરપાર ઘૂસી ગઈ, 5 લોકોનો ચમત્કારિક બચાવ | The bridge railing pene…

12 months ago
ગુજરાતમાં મેઘમહેર યથાવત: સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, આ જિલ્લાના ગામો એલર્ટ કરાયા | gujarat monsoon…

ગુજરાતમાં મેઘમહેર યથાવત: સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, આ જિલ્લાના ગામો એલર્ટ કરાયા | gujarat monsoon…

7 months ago
કેશોદના કારવાણી ગામે 30 વર્ષીય યુવકનો આપઘાત, માનસિક ત્રાસનો ગંભીર આક્ષેપ

કેશોદના કારવાણી ગામે 30 વર્ષીય યુવકનો આપઘાત, માનસિક ત્રાસનો ગંભીર આક્ષેપ

3 months ago
પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને દુર્ગાપુરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Western Railway will run …

પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને દુર્ગાપુરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Western Railway will run …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News