gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ મનપા કચેરીની બહાર આવેલી જર્જરિત 4 દુકાનો તોડી પડાઇ | 4 dilapidated shops outside Nadiad Munic…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ મનપા કચેરીની બહાર આવેલી જર્જરિત 4 દુકાનો તોડી પડાઇ | 4 dilapidated shops outside Nadiad Munic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાડૂઆતોએ દુકાનો પર કબજો જમાવ્યો હતો 

– મહાનગરપાલિકાએ નોટિસ આપીને દુકાનો ખાલી કરાવ્યા બાદ જેસીબીથી જમીનદોસ્ત કરાઇ 

 નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાની દબાણ ટીમે આજે મનપા સંકુલના મુખ્ય ગેટની પાસે આવેલી ચાર દુકાનો તોડી પડાઇ છે. મનપા દ્વારા નોટિસ આપીને દુકાનો ખાલી કરાવ્યા બાદ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

નડિયાદ શહેરમાં મનપા દ્વારા ગેરકાયદે બાંધકામો અને જૂના અને જર્જરિત બનેલા મકાનો તોડવાની કામગીરી હાથ ધરાઇ છે. 

આ દુકાનો ૨૦૦૨ માં બનાવવામાં આવી હતી. વર્ષો જૂની દૂકો પૂર્વ પ્રમુખ કુમાર મેઘરાજના કાર્યકાળમાં બની હતી. શ્રેયળ ગરનાળા પાસે જે તે સમયે દબાણમાં આવતી કેટલીક દુકાનો તોડી પાડવામાં આવી હતી. તે વખતે આ દુકાનો ભાડાપટ્ટે આપવામાં આવી હતી. 

પરંતુ લાંબા સમયથી ભાડાપટ્ટાની અવધિ પૂર્ણ થઇ જતા ભાડાઆતો અને પેટા બાડુઆતોનો કબજો હતો. આ દુકાનો હાલ જર્જરિત હોવાથી અને મનપાની બહાર જ મુખ્ય પ્રવેશદ્વાર પાસે હોવાથી તોડવાની કામગીરી શરૂ કરાઇ હતી અને આજે દબાણ વિભાગની ટીમે જેસીબી સહિતની મશીનરી સાથે ચાર દુકાનોનો જમીનદોસ્ત કરી હતી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ચાંદીમાં રૂ.6000 તથા સોનામાંં રૂ.2300નું ગાબડું નોંધાયું

બિહારમાં નવી સરકાર રચવા કવાયત, નીતિશ કુમાર રાજીનામું સોંપશે, 10મી વખત CM તરીકે ફાઈનલ! | Nitish Kumar…

બિહારમાં નવી સરકાર રચવા કવાયત, નીતિશ કુમાર રાજીનામું સોંપશે, 10મી વખત CM તરીકે ફાઈનલ! | Nitish Kumar...

રાજ રાજેશ્વરી સોસાયટી પાસે પોલીસે દરોડો પાડી 16 હજારથી વધુની રોકડ જપ્ત કરી | Police raided Raj Rajes…

રાજ રાજેશ્વરી સોસાયટી પાસે પોલીસે દરોડો પાડી 16 હજારથી વધુની રોકડ જપ્ત કરી | Police raided Raj Rajes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં ખાનગી બસ પલટી જતા 3ને ઈજા, કુકાવાવથી સુરત જતી વખતે બની દુર્ઘટના | 3 injured as private bus…

10 months ago
એપ્રિલમાં ભારતના ઉત્પાદન તથા નિકાસ અને રોજગાર ક્ષેત્રમાં સુધારો જોવાયો | India’s manufacturing expor…

1 year ago
નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપનું જુઠ્ઠાણું ખુલ્લું પાડીશું : કોંગ્રેસ પ્રમુખ | We will expose BJP’s lies…

ભાજપ નેતાએ પદ્મ શ્રી ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી કમી કરવા ફોર્મ ભરી દીધું, વિપક્ષે કહ્યું- …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News