gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં નવી સરકાર રચવા કવાયત, નીતિશ કુમાર રાજીનામું સોંપશે, 10મી વખત CM તરીકે ફાઈનલ! | Nitish Kumar…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in INDIA
0 0
0
બિહારમાં નવી સરકાર રચવા કવાયત, નીતિશ કુમાર રાજીનામું સોંપશે, 10મી વખત CM તરીકે ફાઈનલ! | Nitish Kumar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election and CM Updates : બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલા પ્રચંડ બહુમત બાદ હવે નવી સરકારના ગઠનની ઔપચારિક પ્રક્રિયા આગામી 48 કલાકમાં શરૂ થઈ જશે. જેડીયુના એક વરિષ્ઠ પદાધિકારીએ પુષ્ટિ કરી છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર નવી NDA સરકારના ગઠનનો માર્ગ મોકળો કરવા માટે સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપશે. આ સાથે જ નીતિશ કુમારનું ફરીથી મુખ્યમંત્રી બનવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. તેઓ 10 મી વખત બિહારમાં સીએમ બનશે તેવું નક્કી મનાઈ રહ્યું છે. 

સરકાર રચનાની સમયરેખા

સોમવાર સવારે: નીતિશ કુમાર તેમની વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરશે.

સોમવારે બપોરે: કેબિનેટ બેઠક બાદ તેઓ રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપશે.

સોમવારે સાંજે: રાજીનામું આપ્યા બાદ, જેડીયુના 85 નવનિર્વાચિત ધારાસભ્યોની બેઠક યોજાશે, જેમાં આગળની રણનીતિ નક્કી થશે. આ બેઠક પછી NDAના તમામ ઘટક દળોની સંયુક્ત બેઠક યોજાશે, જેમાં નીતિશ કુમારને વિધિવત રીતે નેતા તરીકે ચૂંટવામાં આવશે.

બુધવાર/ગુરુવાર: નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ બુધવાર અથવા ગુરુવારે યોજાય તેવી પ્રબળ સંભાવના છે.

પટનાથી દિલ્હી સુધી બેઠકોનો દોર 

શનિવારથી જ પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસસ્થાને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ હતી. એલજેપી(આરવી)ના પ્રમુખ ચિરાગ પાસવાન, આરએલએમ પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા સહિત એનડીએના બે ડઝનથી વધુ વરિષ્ઠ નેતાઓએ તેમની સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ, દિલ્હીમાં પણ સરકારની રૂપરેખા નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેડીયુના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય કુમાર ઝા અને કેન્દ્રીય મંત્રી લલન સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે આ બેઠકમાં મંત્રાલયોની ફાળવણી અને નવી સરકારના માળખા પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.

લોકોને નીતિશ કુમાર પર ભરોસો : સંજય ઝા 

બેઠક બાદ સંજય ઝાએ કહ્યું, “બિહારની જનતાએ સુશાસન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને રાજ્યના લોકોને સૌથી વધુ ભરોસો નીતિશ કુમાર પર છે.” આ ચૂંટણીમાં 89 ધારાસભ્યો સાથે ભાજપ NDAમાં સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે, જ્યારે જેડીયુને 85 બેઠકો મળી છે. તેમ છતાં, ગઠબંધનના નેતા તરીકે નીતિશ કુમારના નામ પર સર્વસંમતિ સધાઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજ રાજેશ્વરી સોસાયટી પાસે પોલીસે દરોડો પાડી 16 હજારથી વધુની રોકડ જપ્ત કરી | Police raided Raj Rajes…

રાજ રાજેશ્વરી સોસાયટી પાસે પોલીસે દરોડો પાડી 16 હજારથી વધુની રોકડ જપ્ત કરી | Police raided Raj Rajes...

હત્યાનો આરોપી, વૉર રૂમ ઈન્ચાર્જ… RJDમાં તિરાડ માટે જવાબદાર રમીઝ નેમત, રોહિણી એને ચપ્પલ મારવા તૈયાર…

હત્યાનો આરોપી, વૉર રૂમ ઈન્ચાર્જ... RJDમાં તિરાડ માટે જવાબદાર રમીઝ નેમત, રોહિણી એને ચપ્પલ મારવા તૈયાર...

મુળીના ભવાનીગઢમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, બુટલેગર ફરાર | Country liquor factory seized from Bhawa…

મુળીના ભવાનીગઢમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, બુટલેગર ફરાર | Country liquor factory seized from Bhawa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અડાલજ-ઝુંડાલ હાઇવે ઉપર ટ્રકની અડફેટે મોપેડ સવાર મહિલાનું મોત | Woman riding moped dies after being h…

અડાલજ-ઝુંડાલ હાઇવે ઉપર ટ્રકની અડફેટે મોપેડ સવાર મહિલાનું મોત | Woman riding moped dies after being h…

5 months ago
વડોદરા જિ.પંચાયતમાં હોદા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ | Sensation process conducted for posts in Va…

વડોદરા જિ.પંચાયતમાં હોદા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ | Sensation process conducted for posts in Va…

3 months ago
ભરૂચના વ્હોરવાડમાં લોહિયાળ ખેલ: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત | Bharuch : Br…

ભરૂચના વ્હોરવાડમાં લોહિયાળ ખેલ: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત | Bharuch : Br…

2 months ago
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની અસર | 150 to 200 people suffer from f…

લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની અસર | 150 to 200 people suffer from f…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News