gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ મનપા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા માટે અંતિમ નોટિસો | Nadiad Municipal Corporation iss…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ મનપા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા માટે અંતિમ નોટિસો | Nadiad Municipal Corporation iss…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હાઈકોર્ટની મુદત પૂર્ણ થતા મનપા તંત્ર એક્શન મોડમાં 

– દુકાનદારોને કશીભાઈ પાર્ક પાસેના પતરાંના શેડમાં ખસેડવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં આવેલા સરદાર ભવનની દુકાનો ખાલી કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી મુદત આજે પૂર્ણ થતા પાલિકા તંત્ર દ્વારા તમામ ૪૬ દુકાનદારોને તાત્કાલિક અસરથી જગ્યા ખાલી કરવા માટેની અંતિમ નોટિસો આપી દેવામાં આવી છે. પાલિકાએ આ દુકાનદારો માટે ડ્રોની પ્રક્રિયા પૂર્ણ કરી તેમને કશીભાઈ પાર્ક પાસે તૈયાર કરવામાં આવેલા પતરાંના શેડમાં વૈકલ્પિક જગ્યા ફાળવી દીધી છે.

નડિયાદના સરદાર ભવનના જર્જરિત બાંધકામ અને તેના પુનઃવિકાસના આયોજનને પગલે લાંબા સમયથી દુકાનદારો અને તંત્ર વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. આ મામલે કાયદાકીય લડત બાદ હાઈકોર્ટે દુકાનદારોને ચોક્કસ સમય મર્યાદા આપી હતી, જેની અવધિ આજે પૂરી થઈ છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉ જ પારદર્શક રીતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર ભવનના ૪૬ જેટલા દુકાનદારોને શહેરના કશીભાઈ પાર્ક વિસ્તારમાં પતરાના શેડ વાળી નવી દુકાનો ફાળવવામાં આવી છે. પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, જો દુકાનદારો સ્વૈચ્છાએ જગ્યા ખાલી નહીં કરે તો આગામી સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં મનપાના અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને દુકાનદારોને વહેલી તકે તેમનો સામાન ખસેડી લેવા અને નવી ફાળવવામાં આવેલી જગ્યાએ કાર્યરત થવા માટે મૌખિક અને લેખિત સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે વર્ષો જૂના સરદાર ભવનની દુકાનોના વિવાદનો અંત આવે તેવી શક્યતા જણાઈ રહી છે.

નોટિસ પાઠવવા ટેકનીકલ ટીમ હાજર ન રહી

નડિયાદ મહાનગરપાલિકામાંથી આજે દબાણ વિભાગના કર્મચારીઓ નોટિસો પાઠવવા માટે પહોંચ્યા હતા. દુકાનદારો અને તેમના પ્રતિનિધિઓ સાથે વારંવાર શાબ્દિક ઘર્ષણ થતું હોવા છતાં મહાનગરપાલિકાની ટેકનીકલ ટીમ સહિત અન્ય જવાબદાર કોઈ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં ન હતા.

મંગળવારે સવારે દુકાનો તોડવાનું શરૂ કરાશે 

સૂત્રોના જણાવ્યા મુજબ, મંગળવારે વહેલી સવારે આઠ વાગે દબાણ વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર દુકાનો ખાલી કરાવડાવી તત્કાલ દુકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ સમગ્ર ઘટનાક્રમ પર શહેરભરની નજર છે. જોકે બીજી તરફ મહાનગરપાલિકા પ્રશાસન હાઇકોર્ટના ડાયરેક્શનની રાહ જોશે કે, પછી તોડવાની કામગીરી શરૂ કરી દેશે તેની પર પણ મીટ મંડાયેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…
GUJARAT

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…

March 27, 2026
અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત
GUJARAT

અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

March 27, 2026
ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…
GUJARAT

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

March 27, 2026
Next Post
‘મેડમ, અંકલ મને એકલી જોઇ ખરાબ વાતો કરે છે, ફ્રેન્ડશીપ કરવાનું કહે છે’ | ‘Madam Uncle sees me alone a…

'મેડમ, અંકલ મને એકલી જોઇ ખરાબ વાતો કરે છે, ફ્રેન્ડશીપ કરવાનું કહે છે' | 'Madam Uncle sees me alone a...

અનેક સરકારી કચેરીઓ ધરાવતા કુબેર ભવનના પાર્કિગમાં લાઇટો બંધ ઃ અસામાજિત તત્વોને મોજ | darkness in kube…

અનેક સરકારી કચેરીઓ ધરાવતા કુબેર ભવનના પાર્કિગમાં લાઇટો બંધ ઃ અસામાજિત તત્વોને મોજ | darkness in kube...

વડોદરા પોલીસે વર્ષોથી ફરાર વધુ ત્રણ આરોપીને ઝડપી પાડયા | police nabbed three wanted accused from oth…

વડોદરા પોલીસે વર્ષોથી ફરાર વધુ ત્રણ આરોપીને ઝડપી પાડયા | police nabbed three wanted accused from oth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોળિયાક-નિષ્કલંક મહાદેવ રોડ પર એક વર્ષ પછી પણ બ્રિજ બન્યો નથી | Bridge not built on Koliyak Nishkala…

કોળિયાક-નિષ્કલંક મહાદેવ રોડ પર એક વર્ષ પછી પણ બ્રિજ બન્યો નથી | Bridge not built on Koliyak Nishkala…

8 months ago
ગુજરાતની ટોપ ટેન સ્કૂલમાં સુરત પાલિકાની સ્કૂલની બોલબાલા : મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યો…

ગુજરાતની ટોપ ટેન સ્કૂલમાં સુરત પાલિકાની સ્કૂલની બોલબાલા : મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યો…

12 months ago
ગાંધીનગર ડેપોને દિવાળી પર્વમાં રૃપિયા વીસ લાખની આવક | Gandhinagar Depot earns Rs 20 lakh during Diwa…

ગાંધીનગર ડેપોને દિવાળી પર્વમાં રૃપિયા વીસ લાખની આવક | Gandhinagar Depot earns Rs 20 lakh during Diwa…

5 months ago
મહિલાનો નગ્ન વીડિયો વાયરલ થવાની ઘટનામાં 21 મહિનાથી નાસતો ફરતો ખંડણીના ગુનાનો આરોપી છેવટે ઝડપાયો | Ex…

મહિલાનો નગ્ન વીડિયો વાયરલ થવાની ઘટનામાં 21 મહિનાથી નાસતો ફરતો ખંડણીના ગુનાનો આરોપી છેવટે ઝડપાયો | Ex…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News