gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ મનપા દ્વારા 185 કોમર્શિયલ મિલકતો સીલ, રૂ. 60 લાખની રિકવરી | Nadiad Municipal Corporation seal…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ મનપા દ્વારા 185 કોમર્શિયલ મિલકતો સીલ, રૂ. 60 લાખની રિકવરી | Nadiad Municipal Corporation seal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મિલકત વેરા વસૂલાત માટે આકરી કાર્યવાહી

– 34 જેટલા મિલકત ધારકોએ બાકી વેરો જમા કરાવતા પાલિકા દ્વારા કબજો પરત સોંપાયો

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન પાલિકાની ટીમોએ અત્યાર સુધીમાં કુલ ૧૮૫ જેટલી કોમર્શિયલ મિલકતોને સીલ મારી દીધા છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં જે મિલકત ધારકો લાંબા સમયથી વેરો ભરવામાં આનાકાની કરી રહ્યાં હતા તેમની સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પાલિકાના ટેક્સ વિભાગની આ કાર્યવાહીને પગલે અનેક વેપારીઓએ સીલિંગથી બચવા માટે સ્થળ પર જ બાકી વેરાની ચુકવણી કરવાની ફરજ પડી હતી.

ટેક્સ વિભાગના આંકડા મુજબ, જે મિલકતો સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી તેમનો કુલ બાકી વેરો ૮૨.૩૮ લાખ જેટલો થવા જાય છે. આ મોટી રકમ વસૂલવા માટે જપ્તીની પ્રક્રિયા અમલમાં મૂકતા જ ૩૪ જેટલા મિલકત માલિકોએ તાત્કાલિક પોતાનો બાકી વેરો જમા કરાવી દીધો હતો. વેરો ભરાઈ જતાં પાલિકા દ્વારા આ મિલકતોના સીલ ખોલીને કબજો પરત સોંપવામાં આવ્યો હતો. મિલકત માલિકો દ્વારા સીધા પાલિકાની કચેરીમાં અંદાજે ૧૮ લાખની રકમ ટેક્સ પેટે જમા કરાવાઈ હતી, જ્યારે સીલિંગની કામગીરી દરમિયાન ફિલ્ડમાં જ ૬૦ લાખથી વધુની રકમ વસૂલવામાં આવી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વ્યાપારી મિલકતોમાં વેરાની બાકી રકમનું પ્રમાણ વધુ જણાતા પાલિકાની ટીમોએ ત્યાં વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જપ્તીના ડરથી અનેક વેપારીઓએ સ્થળ પર જ ચેક અથવા રોકડ દ્વારા નાણાંની ચૂકવણી કરી હતી. મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મિલકત ધારકોનો વેરો હજુ પણ બાકી છે તેમની સામે નોટિસ બાદ હવે સીધું મિલકત સીલ કરવાનું વલણ અપનાવવામાં આવતા ટેક્સ વસૂલાતની કામગીરીમાં ગતિ જોવા મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…
GUJARAT

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…

April 11, 2026
ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…
GUJARAT

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

April 11, 2026
કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …
GUJARAT

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

April 11, 2026
Next Post
સિંજીવાડા ગામમાં લગ્ન બાદ ફાટી નીકળેલા રોગચાળા પાછળ ગટરયુક્ત પાણી જવાબદાર | Sewage contaminated wate…

સિંજીવાડા ગામમાં લગ્ન બાદ ફાટી નીકળેલા રોગચાળા પાછળ ગટરયુક્ત પાણી જવાબદાર | Sewage contaminated wate...

અમદાવાદમાંથી ૧૭૩ કિલોગ્રામ એનાલોગ પનીરનો જથ્થો સ્થગિત | Deceiving the consumer by presenting analog …

અમદાવાદમાંથી ૧૭૩ કિલોગ્રામ એનાલોગ પનીરનો જથ્થો સ્થગિત | Deceiving the consumer by presenting analog ...

AMC માં વર્ગ-૧થી ૩ની મોટા પગારવાળી ૪૫૨૪ જગ્યા ખાલી | Mental stress no one is ready to do a job like …

AMC માં વર્ગ-૧થી ૩ની મોટા પગારવાળી ૪૫૨૪ જગ્યા ખાલી | Mental stress no one is ready to do a job like ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિફટી 319 પોઈન્ટ ઉછળીને 25112 | Nifty jumps 319 points to 25112

નિફટી 319 પોઈન્ટ ઉછળીને 25112 | Nifty jumps 319 points to 25112

10 months ago
ધ્રાંગધ્રા શહેરમાં રૃ.1.23 લાખના સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ | Woman caught with dried ganja worth R…

ધ્રાંગધ્રા શહેરમાં રૃ.1.23 લાખના સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ | Woman caught with dried ganja worth R…

1 month ago
ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન

ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન

2 months ago
આંગડીયા પેઢીના નામે ઓનલાઇન છેતરપિંડી ઃ યુવાને ૬.૨૦ લાખ ગુમાવ્યા | Online fraud in the name of Angadi…

આંગડીયા પેઢીના નામે ઓનલાઇન છેતરપિંડી ઃ યુવાને ૬.૨૦ લાખ ગુમાવ્યા | Online fraud in the name of Angadi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News