gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ મનપા વિસ્તારમાં પ્રથમ દિવસે 15 થી વધુ પશુ પાંજરે પુરાયા | More than 15 animals were killed in…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ મનપા વિસ્તારમાં પ્રથમ દિવસે 15 થી વધુ પશુ પાંજરે પુરાયા | More than 15 animals were killed in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મુખ્યમંત્રીના કાર્યક્રમ પૂર્વે રખડતા ઢોર સામે ઝુંબેશ

– શહેરના મુખ્ય માર્ગો, બસ સ્ટેન્ડથી વાણિયાવાડ સુધી કાર્યવાહી કરાતા પશુ માલિકોમાં ફફડાટ

નડિયાદ : રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સરકારની નવી એસઓપી નડિયાદ મહાનગરપાલિકામાં પણ લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. ત્યારે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રીના આગામી કાર્યક્રમ પૂર્વે ઢોર પકડવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે. આજે ઢોર વિભાગની ટીમે ૧૫થી વધુ રખડતા પશુઓને પાંજરે મોકલી આપ્યા હતા. 

ઢોર વિભાગના અધિકારીઓએ આજથી નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરોને પકડવા માટે ટીમો ઉતારી છે. વહેલી સવારથી જ શહેરના મુખ્ય માર્ગો બસ સ્ટેન્ડથી વાણિયાવાડ સુધીના મુખ્ય વિસ્તારોમાંથી રખડતા ઢોરોને દૂર કરવાની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

આ કાર્યવાહીના પ્રથમ દિવસે જ મોડી સાંજ સુધીમાં ૧૫થી વધુ રખડતા ઢોરોને પકડીને ઢોર ડબ્બામાં મોકલી દેવામાં આવ્યા હતા. મનપાની આ આકરા પગલાંથી પશુ માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આગામી સમયમાં એસઓપી મુજબ કડક અમલવારી કરવા માટે ઢોર માલિકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. 

લાંબા સમયથી શહેર માટે માથાના દુઃખાવા સમાન બની ગયેલી રખડતા ઢોરની સમસ્યાનો હવે અંત આવે તેવી નગરજનોમાં આશા જાગી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
ભારતમાં વધતો ક્રિપ્ટો ક્રેઝ: એક જ વર્ષમાં ટેક્સ વસૂલાત 63 ટકા વધી, સરકારે રૂ.437 કરોડ વસૂલ્યા | indi…

ભારતમાં વધતો ક્રિપ્ટો ક્રેઝ: એક જ વર્ષમાં ટેક્સ વસૂલાત 63 ટકા વધી, સરકારે રૂ.437 કરોડ વસૂલ્યા | indi...

રૃ.1.08 કરોડના દારૃ પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું | Police bulldozer overturns liquor worth Rs 1 08…

રૃ.1.08 કરોડના દારૃ પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું | Police bulldozer overturns liquor worth Rs 1 08...

મિલીભગત કરી લોકોને લૂંટતા બિલ્ડર અને બૅન્ક કર્મચારીઓ વિરુદ્ધ એક્શન લેશે CBI, સુપ્રીમ કોર્ટે આપી મંજૂ…

મિલીભગત કરી લોકોને લૂંટતા બિલ્ડર અને બૅન્ક કર્મચારીઓ વિરુદ્ધ એક્શન લેશે CBI, સુપ્રીમ કોર્ટે આપી મંજૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિહોરમાં ગેરકાયદે ધમધમતી મટનની દુકાનોને બંધ કરાવવામાં તંત્રને આળસ! | The administration is lazy in c…

1 year ago
ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ…

2 months ago
દિવ્યાંગોના નામે વાહનો ખરીદી ઠગાઇ અને બોગસ PSI કેસમાં મોબિન સોદાગરની જામીન નામંજુર | Mobin Sodagar’s…

3 weeks ago
રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, ટોલ ટેક્સમાં 25 ટકાનો ઘટાડો, સ્થાનિકોનું આંદોલન ફળ્યું | T…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News