gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરનુ બોરતળાવ છલકાયુ, ભીકડા કેનાલમાંથી પાણીની આવક યથાવત | The city Boratlav overflowed water inflow…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
શહેરનુ બોરતળાવ છલકાયુ, ભીકડા કેનાલમાંથી પાણીની આવક યથાવત | The city Boratlav overflowed water inflow…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– છેલ્લા 7 વર્ષમાં 5 વાર બોરતળાવ છલકાયુ, ગત વર્ષે બોરતળાવ છલકાયુ ના હતુ 

– વરસાદના પગલે બોરતળાવ ઓવરફલો, લોકોમાં આનંદની લાગણી : શેત્રુંજી બાદ હવે બોરતળાવ છલકાતા એક વર્ષ સુધી પાણી પ્રશ્ન નહીં રહે 

ભાવનગર : વરસાદના પગલે ભાવનગર શહેરના ગૌરીશંકર તળાવ (બોરતળાવ) આજે સોમવારે પાણીની આવક થઈ હતી, જેના પગલે વહેલી સવારે બોરતળાવ છલકાય ગયુ હતુ તેથી લોકોમાં આનંદની લાગણી ફરી વળી હતી. 

ભાવનગર શહેરમાં આવેલ ગૌરીશંકર તળાવ (બોરતળાવ) માં ઉપરવાસમાંથી ઘણા દિવસથી પાણીની સારી આવક શરૂ હતી પરંતુ ત્યારબાદ વરસાદ ન પડવાના કારણે પાણીની આવક ધીમી પડી ગઈ હતી, જેના પગલે બોરતળાવ છલકાવામાં વાર લાગી હતી. ગઈકાલે રવિવારે બોરતળાવ બે ઇંચ ખાલી હતુ પરંતુ રવિવારે મોડીરાત્રીના ભાવનગર શહેરમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના કારણે બોરતળાવમાં પાણીની આવક થઈ હતી અને આજે સોમવારે વહેલી સવારે ૪ કલાકના સમય આસપાસ બોરતળાવ છલકાય ગયુ હતુ તેથી લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. હાલ બોરતળાવમાં ધીમી ધારે પાણીની આવક યથાવત છે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે માહિતી આપતા જણાવેલ છે. 

ઉલ્લેખનીય છે કે, શેત્રુંજી ડેમ અને બોરતળાવ ભરાય જતા લોકોને એક વર્ષ સુધી પાણીની મૂશ્કેલી રહેશે નહી તેમ જાણવા મળેલ છે. છેલ્લા સાત વર્ષમાં બોરતળાવ પાંચ વાર છલકાયુ છે. ગત વર્ષ-ર૦રર અને ગત વર્ષ-ર૦ર૪ માં બોરતળાવ છલકાયુ ન હતું. બોરતળાવ છલકાતા લોકો ઉમટી પડયા હતા તેમજ કોંગ્રેસ, ભાજપ આગેવાનોએ નવા નીરના વધામણા કર્યા હતાં. 

બોરતળાવમાંથી વધુ 10 એમએલડી પાણી લેવાનુ શરૂ 

ભાવનગર શહેરના બોરતળાવમાંથી મહાપાલિકા દ્વારા અગાઉ ર૦ એમએલડી પાણી લેવામાં આવતુ હતુ અને ત્યારબાદ વધુ ર૦ એમએલડી પાણી લેવામાં આવતુ હતું. હવે બોરતળાવ છલકાય જતા વધુ ૧૦ એમએલડી પાણી મહાપાલિકાએ લેવાનુ શરૂ કર્યુ છે. 

ખોડીયાર તળાવની સપાટી 27.10 ફૂટે પહોંચી 

ભાવનગર જિલ્લાના રાજપરા ખોડીયાર તળાવ વિસ્તારમાં પણ વરસાદ નથી પરંતુ પાણીની ધીમી આવક શરૂ છે, જેના પગલે તળાવની સપાટીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. રાજપરા ખોડીયાર તળાવની કુલ સપાટી ૩૦.૦૬ ફૂટ છે અને હાલ ર૭.૧૦ ફૂટ સપાટી પહોંચી છે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશન, 500થી વધુ પોલીસકર્મીના કાફલા સાથે દબાણો દૂર કરાયા | Viram…
GUJARAT

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશન, 500થી વધુ પોલીસકર્મીના કાફલા સાથે દબાણો દૂર કરાયા | Viram…

June 1, 2026
દેવદર્શનમાં પણ VIP કલ્ચરનું દુષણ: ધર્મસ્થાનોને અધિકારીઓ-નેતાઓના રોફનો લુણો, ગુજરાતમાં પણ કોર્ટની ફટક…
GUJARAT

દેવદર્શનમાં પણ VIP કલ્ચરનું દુષણ: ધર્મસ્થાનોને અધિકારીઓ-નેતાઓના રોફનો લુણો, ગુજરાતમાં પણ કોર્ટની ફટક…

June 1, 2026
રિઝર્વેશન વિનાના મુસાફરો પાસેથી રેલવે વિભાગ દંડ વસૂલ કરી સંતોષ માને છે! મુસાફરો વચ્ચે જગ્યા મુદ્દે ત…
GUJARAT

રિઝર્વેશન વિનાના મુસાફરો પાસેથી રેલવે વિભાગ દંડ વસૂલ કરી સંતોષ માને છે! મુસાફરો વચ્ચે જગ્યા મુદ્દે ત…

June 1, 2026
Next Post
તળાવના ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત | A young man drowned while bathing in a lake

તળાવના ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત | A young man drowned while bathing in a lake

મહીસાગર બ્રિજને બંધ કર્યાના બે મહિના થવા છતાં કામ પૂર્ણ ના થયું | Even after two months of closure o…

મહીસાગર બ્રિજને બંધ કર્યાના બે મહિના થવા છતાં કામ પૂર્ણ ના થયું | Even after two months of closure o...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે પ્રથમ નોરતે ભક્તોનો ધસારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લામાં નર્મદા કેનાલના વધુ બે બ્રિજ જર્જરિત થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા | Two more bridges of…

જિલ્લામાં નર્મદા કેનાલના વધુ બે બ્રિજ જર્જરિત થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા | Two more bridges of…

11 months ago
વલભીપુર પાસે હિટ એન્ડ રનની કરુણ ઘટના: પીકઅપની ટક્કરે ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત | Fa…

વલભીપુર પાસે હિટ એન્ડ રનની કરુણ ઘટના: પીકઅપની ટક્કરે ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત | Fa…

6 months ago
ખેડૂતોને પાકની યોગ્ય કિંમત ન મળવા માટે વૈશ્વિક કારણો જવાબદાર, નીતિન ગડકરીનું સૂચક નિવેદન | nitin gad…

ખેડૂતોને પાકની યોગ્ય કિંમત ન મળવા માટે વૈશ્વિક કારણો જવાબદાર, નીતિન ગડકરીનું સૂચક નિવેદન | nitin gad…

8 months ago
કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…

કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News