gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ શહેરમાંથી જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા | 4 people caught gambling in Nadiad city

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ શહેરમાંથી જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા | 4 people caught gambling in Nadiad city
1
VIEWS
Share on FacebookShare on Twitter

– હારજીતનો જુગાર રમતા હતા

– પોલીસે જુગારનું સાહિત્ય, રોકડ રકમ સહિતની મત્તા જપ્ત કરીને ગુનો નોંધ્યો

નડિયાદ : નડિયાદ પશ્ચિમ પોલીસે રવિવારે સાંજે માય મંદિર નજીક ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો જુગાર રમતા ચાર શખ્સોને જુગારનું સાહિત્ય તેમજ રોકડ રૂપિયા ૧૭૦૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ પશ્ચિમ પોલીસ રવિવારે સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, નડિયાદ માય મંદિર પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો પોતાના ફાયદા માટે પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે રેડ પાડતા જુગાર રમતા શખ્સો ચિરાગ ઉર્ફે સંજય ગણપતસિંહ યાદવ, અજયભાઇ ઉર્ફે કાળીયો કનુભાઇ વાઘેલા, લક્ષ્મણભાઇ ઉર્ફે લખો શંકરભાઈ ડાભી તેમજ જીજ્ઞોશભાઇ ઉર્ફે ભુરીયો નટુભાઈ તળપદા જુગાર રમવાનું સાહિત્ય તેમજ રોકડ રૂ.૧,૭૦૦ સાથે મળી આવ્યા હતા. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Next Post
કરમસદ-આણંદ મનપાનું વર્ષ 2026-27 નું રૂપિયા 1115.05 કરોડનું બજેટ રજૂ કરાયું | Karamsad Anand Municipa…

કરમસદ-આણંદ મનપાનું વર્ષ 2026-27 નું રૂપિયા 1115.05 કરોડનું બજેટ રજૂ કરાયું | Karamsad Anand Municipa...

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2.42 લાખ મતદારો મતદાન કરશે | 2 42 lakh voters will cast their votes …

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2.42 લાખ મતદારો મતદાન કરશે | 2 42 lakh voters will cast their votes ...

કોર્પોરેશનના કોન્ટ્રાકટરની બેદરકારી , કોન્ટ્રાકટરે ડિકેબીન અંડરપાસનો રોડ ધૂળીયો કર્યો,તંત્રના આંખ મિ…

કોર્પોરેશનના કોન્ટ્રાકટરની બેદરકારી , કોન્ટ્રાકટરે ડિકેબીન અંડરપાસનો રોડ ધૂળીયો કર્યો,તંત્રના આંખ મિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૂ, બાઇક સહિત 34 હજારનો મુદ્દામાલ જપ્ત : મેથાણના શખ્સ સામે ગુનો | Goods worth Rs 34000 seized incl…

8 months ago
ભારતે પાકિસ્તાનમાં 200 કિમી અંદર 6 સૈન્ય ઠેકાણા ધ્વસ્ત કર્યા, જુઓ લિસ્ટ | india destroys 6 pakistani…

1 year ago
મોગર અને મોગરી ગામ પાસેથી દેશી દારૂ, વોસ સાથે 5 મહિલા ઝડપાઈ | 5 women arrested with country liquor V…

7 months ago
કેડીસીસી બેંક સોજિત્રાના બાકીદારને ચેક રિટર્ન કેસમાં 6 માસ કેદની સજા | KDCC Bank Sojitra debtor sent…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News