gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નબળી પ્રિમોન્સુન કામગીરીને કારણે સુરત મ્યુનિ. કમિશનર અકળાયા : સસ્પેન્ડ કે ફરજિયાત નિવૃત્તિ સુધીના પગ…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
નબળી પ્રિમોન્સુન કામગીરીને કારણે સુરત મ્યુનિ. કમિશનર અકળાયા : સસ્પેન્ડ કે ફરજિયાત નિવૃત્તિ સુધીના પગ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત પાલિકાની કેટલીક કામગીરી ઝોન અને વિભાગ વચ્ચે થતી નથી તેવા કિસ્સામાં જવાબદારીમાંથી બહાનાં કાઢી એક બીજા પર જવાબદારી નાંખનારા અધિકારીઓ સામે મ્યુનિ. કમિશનર વરસી પડ્યા હતા. જવાબદારીમાં ખો આપનારા અધિકારીઓની ઝાટકણી કાઢી આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી માંડી ફરજિયાત નિવૃત્તિ સુધીના પગલાં ભરવાની ચીમકી આપતા અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. આ ઉપરાંત ખાડી સફાઈની કામગીરીમાં દબાણ હટાવાતા નથી તેથી તે કામગીરી પણ ઝડપી કરવા માટે મ્યુનિ. કમિશ્નરે સૂચના આપી હતી. 

સુરત મ્યુનિ. કમિશનર એમ.નાગરાજને થોડા સમય પહેલાં બીઆરટીએસ રૂટનો રાઉન્ડ લીધો હતો. તેમાં કેટલીક ખામીઓ કાઢી તેને સુધારવા માટે તાકીદ કરી હતી. બીઆરટીએસના બોર્ડની આસપાસ વૃક્ષોની ડાળીઓ, રાત્રે ઓછો પ્રકાશ સહિતના મુદ્દાઓ અંગે તેમણે બીઆરટીએસ વિભાગના કાર્યપાલક ઈજનેર માનસિંહ ચૌધરીને ટકોર કરી હતી. જોકે, ચૌધરીએ આ કામગીરી ઝોન લેવલે થતી હોવાનું કહી જવાબદારી ટાળવાનો પ્રયાસ કર્યો હતો. કામગીરીમાં જવાબદારી એક બીજા પર ઢોળવાના પ્રયાસ સામે મ્યુનિ. કમિશનર અકળાયા હતા. આવી બહાનાબાજી સામે તેઓએ કડક વલણ અપનાવ્યું હતું અને ઝાટકણી કાઢી હતી. તેઓએ અધિકારીઓને સ્પષ્ટ કહી દીધું હતું કે, આ રીતે જવાબદારી એક બીજા પર ઢોળવી હોય તો સસ્પેન્સન કરે ફરજિયાત નિવૃત્તિ માટે તૈયાર રહો. મ્યુનિ. કમિશનરના આવા વલણના કારણે અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. 

આ ઉપરાંત બેઠકમાં પ્રિમોન્સુન કામગીરી નબળી થઈ રહી છે તેની સામે પણ ઝાટકણી કાઢી હતી. ચોમાસુ આવે તે પહેલાં ખાડીની સફાઇ કરવા તથા ખાડી પરના દબાણ દૂર કરવા માટે સૂચના આપી હતી. આ દબાણ હજી સુધી કેમ દૂર કરાયા નથી કોની રાહ જોવામાં આવે છે તેવા પ્રશ્ન સાથે તાકીદે દબાણ દુર કરવા માટે સૂચના આપી હતી. સાથે સાથે તેઓએ સાત દિવસની અંદર ખાડીઓ પરના દબાણો દૂર કરવા અને અંદર સુધી પહોંચી સંપૂર્ણ સફાઈ કરવા માટે સ્પષ્ટ એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ આપ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…
GUJARAT

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

October 14, 2026
રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન
GUJARAT

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

October 14, 2026
Next Post
ખાંભામાં ‘નકલી પોલીસ’નો ખેલ ખતમ: કારના ગુપ્ત ખાનામાંથી મળ્યો દારૂ, હનીટ્રેપ કેસમાં હતો ફરાર | Amreli…

ખાંભામાં ‘નકલી પોલીસ’નો ખેલ ખતમ: કારના ગુપ્ત ખાનામાંથી મળ્યો દારૂ, હનીટ્રેપ કેસમાં હતો ફરાર | Amreli...

માંજલપુરની પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રે આગ, સિનિયર સિટીઝન દંપતીનું રેસ્ક્યુ | Fire breaks out in Ma…

માંજલપુરની પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રે આગ, સિનિયર સિટીઝન દંપતીનું રેસ્ક્યુ | Fire breaks out in Ma...

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

અંબાજીમાં બાબા શ્યામની ભવ્ય શોભાયાત્રા નીકળી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે રૂ. 10 લાખની કેશલેસ સારવાર | gujarat governm…

ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે રૂ. 10 લાખની કેશલેસ સારવાર | gujarat governm…

1 year ago
દ્વારકાધીશ મંદિરે સમગ્ર અધિક પુરૂષોત્તમ માસમાં ઉત્સવો ઉજવાશે | Festivals will be celebrated througho…

દ્વારકાધીશ મંદિરે સમગ્ર અધિક પુરૂષોત્તમ માસમાં ઉત્સવો ઉજવાશે | Festivals will be celebrated througho…

5 months ago
કચ્છ: મુન્દ્રાના જ્વેલર્સમાં લૂંટના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાયો, માસ્ટર માઈન્ડથી ધરપકડ, જાણો વિગતે |…

કચ્છ: મુન્દ્રાના જ્વેલર્સમાં લૂંટના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાયો, માસ્ટર માઈન્ડથી ધરપકડ, જાણો વિગતે |…

8 months ago
કર્ણાટકના વેપારી સાથે સસ્તું સોનું ના નામે ઠગાઇના બનાવમાં ડૂપ્લિકેટ પોલીસ પકડાયો | duplicate police …

કર્ણાટકના વેપારી સાથે સસ્તું સોનું ના નામે ઠગાઇના બનાવમાં ડૂપ્લિકેટ પોલીસ પકડાયો | duplicate police …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News