gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુપર બેકરી ત્રણ રસ્તા પાસે કારની ટક્કરે સાયકલ સવાર વૃદ્ધનું મોત | Elderly cyclist dies after being h…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
સુપર બેકરી ત્રણ રસ્તા પાસે કારની ટક્કરે સાયકલ સવાર વૃદ્ધનું મોત | Elderly cyclist dies after being h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરમાં વધુ એક અકસ્માતમાં વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. સુપર બેકરી ત્રણ રસ્તા પાસે સાયકલ સવાર વૃદ્ધને કાર ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. 

શહેરના કિશનવાડી વિસ્તારના વીર ભગતસિંહ ચોક ખાતે રહેતા 62 વર્ષીય જેસીંગભાઇ પરમાર શાકભાજીની લારી ચલાવતા હતા. ગત શનિવારે રાત્રે 8 કલાકે  તેઓ પોતાની સાઇકલ લઇ કામ અર્થે બહાર નીકળ્યા હતા. ત્યારબાદ નવ વાગ્યાની આસપાસ સુપર બેકરી ત્રણ રસ્તાથી કિશનવાડી તરફ વળાંક લેતા સમયે પુરપાટ ઝડપે ઘસી આવેલ કારે સાયકલ સવાર જેસીંગભાઇને અડફેટે લેતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબો હોય તેમને મૃત જાહેર કર્યા હતા. પુત્રીની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક મનોજ સુશીલ રસ્તોગી (રહે- ધ શાઇન હરણી સમા રીંગ રોડ સિગ્નસ સ્કુલની પાછળ ) વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Next Post
ફતેપુરામાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો દેખાવો | Protest by residents in Fatehpura over dri…

ફતેપુરામાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો દેખાવો | Protest by residents in Fatehpura over dri...

‘અંગ્રેજીમાં સહી કરો છો, ત્યારે ક્યાં જાય છે તમિલ પર ગર્વ’, વડાપ્રધાન મોદીના CM સ્ટાલિન પર પ્રહાર | …

'અંગ્રેજીમાં સહી કરો છો, ત્યારે ક્યાં જાય છે તમિલ પર ગર્વ', વડાપ્રધાન મોદીના CM સ્ટાલિન પર પ્રહાર | ...

મધ્ય પ્રદેશની હૉસ્પિટલમાં મોટું કૌભાંડ? નકલી ડૉક્ટરે 15 દર્દીના ઓપરેશન કર્યા, સાતના મોત | MP Hospita…

મધ્ય પ્રદેશની હૉસ્પિટલમાં મોટું કૌભાંડ? નકલી ડૉક્ટરે 15 દર્દીના ઓપરેશન કર્યા, સાતના મોત | MP Hospita...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં કુલ 37.99 લાખ મતદારો, બે વૉર્ડ એવા જ્યાં પુરુષની સરખામણીએ મહિલા મતદારો વધુ | Ahmedabad Po…

5 months ago
સુરતમાં વરસાદી માહોલમાં સાયક્લોથોનનું આયોજન: મોટી સંખ્યામાં સાયકલિસ્ટ જોડાયા

1 year ago
ભારત-યુકે વચ્ચે ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી, જાણો કયા કયા ઉત્પાદનો પર ટે…

તેજસ વિમાનની બ્રેક ફેલ થતાં વિમાનના ફુરચા ઉડ્યા, એરફોર્સે લીધો તાત્કાલિક મોટો નિર્ણય | india suffers…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News