gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નભોઈ પાસે સાબરમતી નદીમાં નહાવા પડેલા ૭ સામે ગુનો દાખલ | Case registered against 7 people who took ba…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
નભોઈ પાસે સાબરમતી નદીમાં નહાવા પડેલા ૭ સામે ગુનો દાખલ | Case registered against 7 people who took ba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચોમાસામાં નદી તળાવમા નહીં જવાનો પ્રતિબંધ છતાં

વારંવાર ડૂબી જવાની ઘટનાઓને પગલે પોલીસ દ્વારા નદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને કડક કાર્યવાહી શરૃ કરવામાં આવી

ગાંધીનગર :  હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન નદી તળાવ કે અન્ય પાણીના ોતમાં
ડૂબી જવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા અહીં નહીં જવા ઉપર
પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેમ છતાં નભોઈ પાસે સાબરમતી નદીમાં નાહવા પડેલા
અમદાવાદના સાત જેટલા યુવાનો સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ચોમાસાની તુ દરમિયાન ખાડા ખાબોચિયામાં પાણી ભરાવાની સાથે
તળાવ અને નદીમાં પણ પાણીનો પ્રવાહ વધતો હોય છે. આ સ્થિતિમાં લોકો અહીં નાહવા પડતા
હોય છે અથવા તો તેની નજીક જઈને ફોટા પણ પડાવતા હોય છે. આ સ્થિતિમાં ઘણી વખત ડૂબી
જવાની પણ ઘટનાઓ બનતી રહે છે. જેના કારણે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા
જિલ્લામાં નદી તળાવ કેનાલ કે અન્ય પાણીના ોતમાં નહીં જવા તેમજ ત્યાં નજીક પહોંચીને
ફોટા નહીં પાડવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે જાહેરનામાને પગલે
થોડા દિવસ અગાઉ પોલીસ દ્વારા સંત સરોવર પાસે માછલી પકડવા માટે પાણીમાં ઊતરેલા બે
ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ જાહેરનામાનો કડકપણે પાલન કરાવવા માટે પોલીસ
દ્વારા અલગ અલગ નદી અને તળાવના વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ
સ્થિતિમાં ઇન્ફોસિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નભોઈ પાસે સાબરમતી
નદીમાં કેટલાક યુવાનો નાહી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે પોલીસ
તુરંત જ ત્યાં પહોંચી હતી અને આ યુવાનોને પાણીમાંથી બહાર કાઢયા હતા. ત્યારબાદ
તેમની સામે જાહેરનામા ભંગ બદલ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો
હતો. જે યુવાનોમાં અમદાવાદના નેહાલ નરેશભાઇ પટણી
, રાહુલ કસ્તુરભાઇ પટણી,
નિખિલ મુકેશભાઇ પટણી,
સતિષ અશોકભાઇ પટણી, રવિ
મેલાભાઇ ચુનારા
, બિરજુ
ચમનભાઇ મોકાણી અને અજય હર્ષદભાઇ મિતાલીયનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…
GUJARAT

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

March 29, 2026
Next Post
ખનીજની ગેરકાયદે હેરાફેરી કરતા સાત ડમ્પર સહિત ૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Seven dumpers including goo…

ખનીજની ગેરકાયદે હેરાફેરી કરતા સાત ડમ્પર સહિત ૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Seven dumpers including goo...

વેટ ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ ન નિમાતા ૬૦૦૦ પેન્ડિંગ કેસનો ઉકેલ ન આવતા વેપારીઓ ત્રસ્ત | Vat tribunal cha…

વેટ ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ ન નિમાતા ૬૦૦૦ પેન્ડિંગ કેસનો ઉકેલ ન આવતા વેપારીઓ ત્રસ્ત | Vat tribunal cha...

લાંચ કેસમાં કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર | Computer operator’s bail application rejected in…

લાંચ કેસમાં કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર | Computer operator's bail application rejected in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રની ગુફાઓમાં નવકાર મંત્રની પંક્તિઓ કોતરેલા પ્રાચીન શિલાલેખો જોવા મળે છે | Ancient Inscripti…

મહારાષ્ટ્રની ગુફાઓમાં નવકાર મંત્રની પંક્તિઓ કોતરેલા પ્રાચીન શિલાલેખો જોવા મળે છે | Ancient Inscripti…

12 months ago
ગુજરાતના 1.20 લાખ રત્નકલાકારો બેકારીના ભરડામાં, સંતાનોની સ્કૂલ ફી ભરવા પણ પૈસા નથી | 1 2 lakh gujara…

ગુજરાતના 1.20 લાખ રત્નકલાકારો બેકારીના ભરડામાં, સંતાનોની સ્કૂલ ફી ભરવા પણ પૈસા નથી | 1 2 lakh gujara…

8 months ago
RBI ગવર્નરના નિવેદનથી ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓને ઝટકો, શેરમાં 10 ટકા સુધીનું ગાબડું | gold loan stocks …

RBI ગવર્નરના નિવેદનથી ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓને ઝટકો, શેરમાં 10 ટકા સુધીનું ગાબડું | gold loan stocks …

12 months ago
પાવાગઢના ટપલાવાવના જગંલમાં યુવકનો ગળાફાંસો ખાઇ આપઘાત | A young man committed suicide by hanging hims…

પાવાગઢના ટપલાવાવના જગંલમાં યુવકનો ગળાફાંસો ખાઇ આપઘાત | A young man committed suicide by hanging hims…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News