gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નમકીનના ગોડાઉનમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે 4 શખ્સ ઝબ્બે | 4 people arrested with foreign liquor fr…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
નમકીનના ગોડાઉનમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે 4 શખ્સ ઝબ્બે | 4 people arrested with foreign liquor fr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દારૃનો જથ્થો ઉતારવામાં મદદગારી કરનાર શખ્સ ફરાર

લોકલ ક્રાઈમ બ્રાંચે દારૃ કાર મળી રૃ.૪.૪૮ લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર –  ઘોઘારોડ અખીલેશ
સર્કલ પાસે આવેલ નટરાજ ફાર્મની બાજુમાં આવેલ ગોપાલ નમકીનના ગોડાઉન અને કારમાંથી
વિદેશી દારૃના જથ્થા સાથે ચાર શખ્સને લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.

લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફ ભાવનગર સિટીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે
દરમિયાન બાતમી મળી હતી કે
, ઘોઘારોડ અખીલેશ સર્કલ પાસે આવેલ નટરાજ ફાર્મની બાજુમાં
આવેલ ગોપાલ નમકીનના ગોડાઉન પાસે રોડ ઉપર કારમાં ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૃ ગોપાલ
નમકીનના ગોડાઉનના માલીક રમેશ લક્ષ્મણભાઈ જાંબુચા તથા કારનો ચાલક સતીષ શામજીભાઈ
ગોહેલ તથા તેના માણસો  કારમાંથી ઈગ્લીશ દારૃ
ગોડાઉનમાં ઉતારે છે. જેથી બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી કાર અને
નમકીના ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૃના ચપટા નંગ ૧૪૪૦ કિ.રૃ.૧
,૪૮,૮૦૦ની મળી આવતા સતીશ શામજીભાઈ ગોહેલ, રમેશ
લક્ષ્મણભાઈ જાંબુચા
, રાહુલ અશોકભાઈ સરવૈયા, નીતેશ લવજીભાઈ મકવાણાને વિદેશી દારૃ કાર મળી રૃ.૪ ૪૮ ૮૦૦ના મુદ્દામાલ સાથે
ઝડપી લીધા હતા. જ્યારે મદદગારીમાં સામેલ હરેશ ઉર્ફે ભયલું ધનજીભાઈ બારૈયા ફરાર થઈ
ગયો હતો. લોકલ ક્રાઈમ બ્રાંચે પાંચ શખ્સ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધી
વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
રાજુલા નજીક ખૂંખાર સિંહણે પરપ્રાંતીય યુવકને ફાડી ખાધો, માત્ર માથું જ મળ્યું | A ferocious lioness to…

રાજુલા નજીક ખૂંખાર સિંહણે પરપ્રાંતીય યુવકને ફાડી ખાધો, માત્ર માથું જ મળ્યું | A ferocious lioness to...

વ્યાજખોર મહિલાના ત્રાસથી કંટાળી નિવૃત સફાઈ કામદારે ઝેર પી લીધું | Tired of being harassed by a loan …

વ્યાજખોર મહિલાના ત્રાસથી કંટાળી નિવૃત સફાઈ કામદારે ઝેર પી લીધું | Tired of being harassed by a loan ...

તરસામીયામાં યુવાનને 2 શખ્સે છરીના ઘા ઝીંકી દીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના ચાંદલોડિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું વૃક્ષારોપણ

1 year ago
સાંકરદા ગામે ૬ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મોત | Injured person died in accident that h…

મુંબઇ-અમદાવાદ હાઇવે પર વડોદરા-કરજણ વચ્ચે ટ્રાફિકની સમસ્યાનો કોઇ ઉકેલ નથીઃ ફરી 15 KM નો ટ્રાફિક જામ |…

ટેરિફ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે સમાધાન થશે? ટ્રેડ ડીલ પર ચર્ચા માટે ટ્રમ્પની ખાસ ટીમ દિલ્હીમાં | /am…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News