gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં અવ્યવસ્થા: ભારે ભીડ ઉમટતા નાવડીઓ ખૂટી, રસ્તો બંધ કરવો પડ્યો | Disrupt…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં અવ્યવસ્થા: ભારે ભીડ ઉમટતા નાવડીઓ ખૂટી, રસ્તો બંધ કરવો પડ્યો | Disrupt…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada Uttarvahini Parikrama: નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી ઘાટ પર 29મી માર્ચથી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાની શરૂઆત થઇ હતી, જે 27મી એપ્રિલ સુધી ચાલશે. ત્યારે શનિવાર (12મી એપ્રિલ) અને રવિવાર (13મી એપ્રિલ)ની રજા હાવાથી નર્મદા પરિક્રમાના રસ્તે માનવ મહેરામણ ઊમટી પડ્યું છે. ડભોઈ, તિલકવાડાના નાકે અને રાજપીપળા તરફ બે કિલોમીટર સુધીની વાહનોની લાંબી કતાર લાગી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા રસ્તાઓ બંધ કરી દેવાયા છે.

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં અવ્યવસ્થા: ભારે ભીડ ઉમટતા નાવડીઓ ખૂટી, રસ્તો બંધ કરવો પડ્યો 2 - image

નર્મદા ઉતરવાહિની પરિક્રમામાં કીડીયારું ઉભરાયું

રાજ્યમાં શુક્રવારથી સોમવાર સુધી રજા હાવાથી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા માટે શ્રદ્ધાળુઓઓ ઊમટી પડ્યા છે. ભક્તો ભારે ભીડના કારણે રામપુરા કીડી મકોડી ઘાટ જવા માટે રાત્રિથી જ રસ્તાઓ બંધ કરી દેવા પડ્યા હતા. જેથી હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા કર્યા વગર પરત ફર્યા હતા. નોંધનીય છે કે, આ વર્ષે તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થાઓ સારી કરવામાં આવી છે. પરંતુ અચાનક  શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જતા વ્યવસ્થાઓ ઓછી પડી હતી. 

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં અવ્યવસ્થા: ભારે ભીડ ઉમટતા નાવડીઓ ખૂટી, રસ્તો બંધ કરવો પડ્યો 3 - image

ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બસ સેવાની માગ કરાઈ છે. રેંગણ ઘાટ ખાતેથી પરિક્રમાવાસીઓને નદીની સામે પાર લઈ જવા માટે નાવડીઓ ઓછી પડી છે. જેથી રેંગણ ઘાટ પર ભીડ વધી જતાં ભીડ ઓછી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 13 મિની બસ સેવામાં મૂકાઈ છે. 

આ પણ વાંચો: વિરમગામમાં 100થી વધુ લોકો પર મધમાખીઓનો હુમલો, 20થી વધુ સારવાર હેઠળ

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં અવ્યવસ્થા: ભારે ભીડ ઉમટતા નાવડીઓ ખૂટી, રસ્તો બંધ કરવો પડ્યો 4 - image

નર્મદા પરિક્રમા કીડી મકોડી ઘાટથી શરુ થાય છે

શિવપુત્રી તરીકે ઓળખાતી પવિત્ર નર્મદા નદીની પરિક્રમામાં પૂર્ણ પરિક્રમા જેટલું જ ધાર્મિક મહત્ત્વ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું છે. જે 21 કિ.મી.ની જ પરિક્રમા થાય છે. નર્મદા નદીની પરિક્રમા રામપુરા ગામના કીડી મકોડી ઘાટથી શરુ થાય છે. ત્યારબાદ આગળ વધતા તિલકવાડા પાસે નદીના કિનારાની જગ્યાએથી નાવડીમાં બેસી નદી પાર કરી સામે કિનારે જઈ પાછું નાવડીમાં આવવાનું હોય છે. એટલે પરિક્રમા કરતી વખતે બે વખત નર્મદા નદીને પાર કરવાની રહે છે. આ ઉપરાંત પરિક્રમાને ધ્યાનમાં રાખીને હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે જેટી તૈયાર કરવામાં આવી છે.

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં અવ્યવસ્થા: ભારે ભીડ ઉમટતા નાવડીઓ ખૂટી, રસ્તો બંધ કરવો પડ્યો 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…
GUJARAT

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

March 31, 2026
મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…
GUJARAT

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

March 31, 2026
આણંદ અને ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતી | Transfer and promotion of Tal…
GUJARAT

આણંદ અને ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતી | Transfer and promotion of Tal…

March 31, 2026
Next Post
બિન હથિયારી PSIની ભરતીની લેખિત પરીક્ષા યોજાઈ, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Written exam held f…

બિન હથિયારી PSIની ભરતીની લેખિત પરીક્ષા યોજાઈ, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Written exam held f...

157 શાળામાં તમામ વિદ્યાર્થી નાપાસ: બે વર્ષ જૂના પરિણામના આધારે અખિલેશે ‘ગુજરાત મોડલ’ પર ઉઠાવ્યા સવાલ…

157 શાળામાં તમામ વિદ્યાર્થી નાપાસ: બે વર્ષ જૂના પરિણામના આધારે અખિલેશે 'ગુજરાત મોડલ' પર ઉઠાવ્યા સવાલ...

નકલીની ભરમારઃ બોર્ડના પરિણામની તારીખને લઈને વાઈરલ થઈ ફેક અખબારી યાદી, બોર્ડે કરી સ્પષ્ટતા | Gujarat …

નકલીની ભરમારઃ બોર્ડના પરિણામની તારીખને લઈને વાઈરલ થઈ ફેક અખબારી યાદી, બોર્ડે કરી સ્પષ્ટતા | Gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિને વિદેશ જવા ૨૦ લાખ આપવાની ના પાડતાં સગર્ભા પત્ની માર મારી કાઢી મૂકી | Ekkewe polis seni Naroda r…

પતિને વિદેશ જવા ૨૦ લાખ આપવાની ના પાડતાં સગર્ભા પત્ની માર મારી કાઢી મૂકી | Ekkewe polis seni Naroda r…

6 months ago
કપડવંજ-કઠલાલ તાલુકાનું વિભાજન કરી નવો ફાગવેલ તાલુકો જાહેર | New Fagvel taluka declared after dividin…

કપડવંજ-કઠલાલ તાલુકાનું વિભાજન કરી નવો ફાગવેલ તાલુકો જાહેર | New Fagvel taluka declared after dividin…

6 months ago
ગોધરાની દીપ મેટરનિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીનું કૌભાંડ, 8 લોકો સામે ફરિયાદ | godhra deep maternity h…

ગોધરાની દીપ મેટરનિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીનું કૌભાંડ, 8 લોકો સામે ફરિયાદ | godhra deep maternity h…

6 months ago
લીંબડીના રાણાગઢમાં ઘરે ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a clinic at ho…

લીંબડીના રાણાગઢમાં ઘરે ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a clinic at ho…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News