gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરાની દીપ મેટરનિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીનું કૌભાંડ, 8 લોકો સામે ફરિયાદ | godhra deep maternity h…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
ગોધરાની દીપ મેટરનિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીનું કૌભાંડ, 8 લોકો સામે ફરિયાદ | godhra deep maternity h…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra Human Trafficking Scandal : ગોધરાના બામરોલી રોડ પર આવેલી દીપ મેટરનિટી અને ચિલ્ડ્રન હોમ હોસ્પિટલમાં નવજાત બાળકીની તસ્કરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે હોસ્પિટલના સ્ટાફ, બાળકીને જન્મ આપનાર અજાણી મહિલા અને ગેરકાયદેસર રીતે બાળકીને ખરીદનાર દંપતી સહિત કુલ 8 લોકો સામે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગેરકાયદેસર રીતે દત્તક લેવાયેલી બાળકી બીમાર પડી. બાળકીને સારવાર માટે સૌપ્રથમ ગોધરા અને ત્યારબાદ વડોદરા શહેર અને ગ્રામ્યની અલગ-અલગ હોસ્પિટલોમાં લઈ જવામાં આવી હતી. આ દરમિયાન એક ખાનગી હોસ્પિટલના તબીબને બાળકીના દસ્તાવેજો અને દંપતીના વર્તન પર શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ એક સુનિયોજિત કાવતરું હતું. દીપ મેટરનિટી હોસ્પિટલમાં એક અજાણી મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા બાદ માતા બાળકીને ત્યજીને જતી રહી હતી. ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે પૈસાની લાલચમાં આ બાળકીને ગોધરા તાલુકાના એક ગામના નિઃસંતાન દંપતીને ગેરકાયદેસર રીતે વેચી દીધી હતી.

આ મામલે સૌપ્રથમ વડોદરાના સાવલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઘટનાનું કેન્દ્ર ગોધરા હોવાથી, કેસને ઝીરો નંબરથી ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ગોધરા પોલીસે આ મામલે માનવ તસ્કરી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસે દીપ મેટરનિટી હોસ્પિટલના જવાબદાર સંચાલકો અને સ્ટાફ, બાળકીને જન્મ આપનાર અજાણી મહિલા, અને બાળકીનું ખરીદ-વેચાણ કરી ગેરકાયદેસર રીતે દત્તક રાખનાર કુલ 8 ઈસમો સામે ફરિયાદ નોંધી છે. પોલીસ હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. આ ઘટનાએ ગોધરા પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં તળાવમાં નહાવા પડેલા બે સગા ભાઈઓ સહિત 3 બાળકોના કરુણ મોત, કોન્ટ્રાક્ટર પર ગંભીર આરોપ | amba…
GUJARAT

અંબાજીમાં તળાવમાં નહાવા પડેલા બે સગા ભાઈઓ સહિત 3 બાળકોના કરુણ મોત, કોન્ટ્રાક્ટર પર ગંભીર આરોપ | amba…

June 6, 2026
જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ફિશિંગ વેકેશન: ચોમાસા પહેલાં દરિયા કિનારે 700 જેટલી બોટોના સમારકામની કામગીર…
GUJARAT

જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ફિશિંગ વેકેશન: ચોમાસા પહેલાં દરિયા કિનારે 700 જેટલી બોટોના સમારકામની કામગીર…

June 6, 2026
અમદાવાદમાં મર્ડર મિસ્ટ્રી પાછળ નીકળ્યું ₹60 લાખનું નકલી નોટોનું કૌભાંડ! વટવા પોલીસે કર્યો પર્દાફાશ |…
GUJARAT

અમદાવાદમાં મર્ડર મિસ્ટ્રી પાછળ નીકળ્યું ₹60 લાખનું નકલી નોટોનું કૌભાંડ! વટવા પોલીસે કર્યો પર્દાફાશ |…

June 6, 2026
Next Post
NHAI પર ભડક્યાં હાઈકોર્ટના જજ, કહ્યું – શૌચાલય શોધવાના ચક્કરમાં મારા 4 મેમો ફાટ્યાં | i was issued f…

NHAI પર ભડક્યાં હાઈકોર્ટના જજ, કહ્યું - શૌચાલય શોધવાના ચક્કરમાં મારા 4 મેમો ફાટ્યાં | i was issued f...

બાવળા-બગોદરા હાઇવે પર હિટ એન્ડ રન: જન્મદિવસે જ યુવાનનો મૃત્યુ થતા શોકનો માહોલ | Hit and Run on Bavla…

બાવળા-બગોદરા હાઇવે પર હિટ એન્ડ રન: જન્મદિવસે જ યુવાનનો મૃત્યુ થતા શોકનો માહોલ | Hit and Run on Bavla...

પાટણમાં વિદ્યાર્થિનીને સાથે ભણતા વિદ્યાર્થીએ બ્લેડના ઘા માર્યા, કંટાળીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | …

પાટણમાં વિદ્યાર્થિનીને સાથે ભણતા વિદ્યાર્થીએ બ્લેડના ઘા માર્યા, કંટાળીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સેબી SWAGAT-FI સુવિધા શરૂ કરશે | SEBI to launch SWAGAT FI facility t…

વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સેબી SWAGAT-FI સુવિધા શરૂ કરશે | SEBI to launch SWAGAT FI facility t…

10 months ago
જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આજે સવારે અકસ્માતે બે ઝુંપડાઓમાં આગ લાગતાં ભારે દોડધામ | Huge stampede …

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આજે સવારે અકસ્માતે બે ઝુંપડાઓમાં આગ લાગતાં ભારે દોડધામ | Huge stampede …

5 months ago
ભાડૂતી માણસો અને સોશ્યલ મીડિયાના ઉપયોગને કારણે મ્યુલ એકાઉન્ટનાે લાભ લેતા વિદેશી આકાઓ મળવા મુશ્કેલ | …

ભાડૂતી માણસો અને સોશ્યલ મીડિયાના ઉપયોગને કારણે મ્યુલ એકાઉન્ટનાે લાભ લેતા વિદેશી આકાઓ મળવા મુશ્કેલ | …

6 months ago
ટેકાના ભાવે મગફળી સહિતના પાકો ખરીદવાની સરકારની જાહેરાત, જાણો કઈ તારીખે શરુ થશે | govt announces msp …

ટેકાના ભાવે મગફળી સહિતના પાકો ખરીદવાની સરકારની જાહેરાત, જાણો કઈ તારીખે શરુ થશે | govt announces msp …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News