gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડીના રાણાગઢમાં ઘરે ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a clinic at ho…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
લીંબડીના રાણાગઢમાં ઘરે ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a clinic at ho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડિગ્રી
વગર સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો

બોગસ
ડોક્ટરના ક્લિનિકમાંથી એસઓજીએ રૃ.૧૬ હજારથી વધુની એલોપેથી દવાનો જથ્થો કબજે કર્યો

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી નહીં હોવા
છતાં ક્લિનિક ખોલી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરનો રાફડો ફાટયો હોય તેમ લાગી રહ્યું
છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીંબડી તાલુકામાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડી કાર્યવાહી
હાથ ધરી છે.

સુરેન્દ્રનગર
એસઓજી પોલીસે લીંબડી તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લીંબડીના રાણાગઢ ગામે
કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. જેમાં કોઈપણ જાતની તબીબી ડિગ્રી કે સટફિકેટ
વગર ક્લિનિક ખોલી લોકોની તપાસ અને સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર હિંમતભાઈ
ભાવુભાઈ નાયક (ઉ.વ.૫૫
, રહે. રાણાગઢ)ને ઝડપી પાડયો હતો.

એસઓજી
પોલીસ ટીમે નાની કઠેચી ગામના મેડિકલ ઓફિસર અને ટીમને પણ સાથે રાખી હતી. બોગસ
ડોક્ટરના ક્લિનિકમાંથી રૃ.૧૬
,૫૭૮ ની કિંમતની એલોપેથી દવાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે
ઝડપાયેલા બોગસ ડોક્ટર વિરૃદ્ધ પાણશીણા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
છે. અત્રે ઉલ્લેખનીય છેકે જીલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં બોગસ
ડોક્ટર ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા
અન્ય તાલુકાઓમાં પણ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે તો અનેક બોગસ ડોક્ટર ઝડપાઈ
આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
રૂપિયાની મજબૂતાઈ પાછળ સોનામાં સ્થિરતા, મુંબઈ ચાંદી રૂ. 4000 તૂટી | Gold stabilizes on strength of ru…

રૂપિયાની મજબૂતાઈ પાછળ સોનામાં સ્થિરતા, મુંબઈ ચાંદી રૂ. 4000 તૂટી | Gold stabilizes on strength of ru...

લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La…

લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La...

EU ટેરિફ ભારતીય સ્ટીલ ઉત્પાદકો માટે બેવડા ફટકાનું કારણ બનશે | EU tariffs will cause a double blow fo…

EU ટેરિફ ભારતીય સ્ટીલ ઉત્પાદકો માટે બેવડા ફટકાનું કારણ બનશે | EU tariffs will cause a double blow fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિહોલીમાં પાન પાર્લરની આડમાં વેચાતા હથિયારોનો જથ્થો ઝડપાયો | A quantity of weapons being sold under …

7 months ago
ભારતે પાકિસ્તાનને મળતું ચિનાબ નદીનું પાણી અટકાવ્યું, કહ્યું – એક પણ ટીપું નહીં જવા દઇએ | india stopp…

1 year ago
દિલ્હી મેટ્રોમાં શરમજનક ઘટના: અમેરિકન યુવતીને 15 વર્ષના છોકરાએ કર્યા અડપલાં, કહ્યું – જેનો ડર હતો એ …

5 months ago
VIDEO : હિમાચલમાં 3 જગ્યાએ આભ ફાટ્યું, ધાર્મિક યાત્રા અટકી, રાજસ્થાનમાં 16 જિલ્લામાં સ્કૂલો બંધ | Cl…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News