gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા કાંઠાના યાત્રાધામ નારેશ્વરની આસપાસમાં મધરાતે રેતી ખનનથી લોકોમાં રોષ | Sand mining at midnight…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
નર્મદા કાંઠાના યાત્રાધામ નારેશ્વરની આસપાસમાં મધરાતે રેતી ખનનથી લોકોમાં રોષ | Sand mining at midnight…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લામાં અનેક સ્થળોએ ગેરકાયદે ચાલતા રેતીખનન સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.પરંતુ તેમ છતાં રેતી ખનન કરતા તત્ત્વોગાંઠતા નથી.કરજણના નારેશ્વર ખાતે મોડીરાતે પણ રેતીખનન ચાલતું હોવાની વિગતો બહાર આવી છે.

સ્થાનિકોના કહ્યા મુજબ,યાત્રાધામ નારેશ્વર ખાતે નર્મદાના પરિક્રમાવાસીઓ અને સાધુસંતો રોજેરોજ આવતા હોય છે.જે દરમિયાન નર્મદામાં સ્નાન કરવા જતાં જ નદીની અવદશો જોઇ નિસાસો નાખતા હોય છે.

સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી રેતી ખનન કરવામાં આવતું નથી,પરંતુ ઉપરોક્ત સ્થળોએ કેટલીક વખત આખી રાત રેતીખનન થતું જોવા મળે છે.રેતી ખનન માટે બોટમાં મોટા મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે.

યાત્રાધામની પવિત્રતા જળવાય અને ભક્તોની નારાજગી દૂર થાય તે માટે તંત્રએ એલર્ટ રહી નિયમોનો ભંગ થતો હોઇ કોઇ પણ જાતની શેહશરમ વગર દાખલારૃપ કામગીરી કરવી જોઇએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

Next Post
સેન્ટ્રલ યુનિ.માં પ્રો.ભટ્ટાચાર્યની ઈન્ચાર્જ વીસી તરીકે નિમણૂક | in charge vice chancellor appointed…

સેન્ટ્રલ યુનિ.માં પ્રો.ભટ્ટાચાર્યની ઈન્ચાર્જ વીસી તરીકે નિમણૂક | in charge vice chancellor appointed...

પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરનાર ગુલબાનુના પ્રેમીને શોધવા વડોદરા પોલીસના મુંબઇમાં છાપા | Vadodara…

પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરનાર ગુલબાનુના પ્રેમીને શોધવા વડોદરા પોલીસના મુંબઇમાં છાપા | Vadodara...

મતદારો માટેના 50000 ફોર્મ સેન્ટ્રલ જેલના કેદીઓએ પ્રિન્ટ કર્યા | vadodara central jail inmates prints…

મતદારો માટેના 50000 ફોર્મ સેન્ટ્રલ જેલના કેદીઓએ પ્રિન્ટ કર્યા | vadodara central jail inmates prints...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના ખેડૂતોને બેવડો માર: વરસાદની અછત અને પૂરતી વીજળીના અભાવે મગફળી-કપાસના પાકને નુકસાન | farmers…

8 months ago
મોબાઈલ હવે ‘આંખ’ બગાડશે, 2050 સુધીમાં 50% બાળકોને ચશ્માની જરૂર પડશે | mobile screen time impact chil…

2 months ago
મંદિર-મસ્જિદની માઈક સિસ્ટમનો અવાજ પરિસર સુધી જ સીમિત રાખવો’, અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું | ah…

3 weeks ago
સુરત સરકારી હોસ્પિટલમાંથી ફરાર આરોપી સેલવાસના વાંસદા ગામે જંગલમાંથી પકડાયો | accused who escaped fro…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News