gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેન્ટ્રલ યુનિ.માં પ્રો.ભટ્ટાચાર્યની ઈન્ચાર્જ વીસી તરીકે નિમણૂક | in charge vice chancellor appointed…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
સેન્ટ્રલ યુનિ.માં પ્રો.ભટ્ટાચાર્યની ઈન્ચાર્જ વીસી તરીકે નિમણૂક | in charge vice chancellor appointed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા નજીક કુંઢેલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના વાઈસ ચાન્સેલર પ્રો.રમાકાંત દુબેની મુદત પૂરી થયા બાદ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે પ્રો.અતાનુ ભટ્ટાચાર્યની નિમણૂક કરવામાં આવી છે.

પ્રો.દુબેનો વાઈસ ચાન્સેલર તરીકેનો પાંચ વર્ષનો કાર્યકાળ તો પહેલા જ પૂરો થઈ ગયો હતો પણ કેન્દ્ર સરકારે તેમને એક વર્ષનું એક્સ્ટેન્શન આપ્યું હતું.આ મુદત પણ ૨૧ નવેમ્બરે પૂરી થઈ હતી.જોકે કેન્દ્ર સરકાર એ પછી પણ નિયમિત વાઈસ ચાન્સેલરની નિમણૂક કરી શકી નથી અને આજે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે  યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના હેડ પ્રો.ભટ્ટાચાર્યની નિમણૂંક કરવામાં આવી છે.

સેન્ટ્રલ યુનિવર્સિટીની સર્ચ કમિટિ અંગે સત્તાવાર રીતે કોઈ કશું બોલવા માટે તૈયાર નથી પણ એવુ કહેવાઈ રહ્યું છે કે, પસંદગી માટેની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે પણ નવા વાઈસ ચાન્સેલરના નામ અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી અને તેના કારણે હવે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરની નિમણૂક કરવાનો વારો આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

Next Post
પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરનાર ગુલબાનુના પ્રેમીને શોધવા વડોદરા પોલીસના મુંબઇમાં છાપા | Vadodara…

પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરનાર ગુલબાનુના પ્રેમીને શોધવા વડોદરા પોલીસના મુંબઇમાં છાપા | Vadodara...

મતદારો માટેના 50000 ફોર્મ સેન્ટ્રલ જેલના કેદીઓએ પ્રિન્ટ કર્યા | vadodara central jail inmates prints…

મતદારો માટેના 50000 ફોર્મ સેન્ટ્રલ જેલના કેદીઓએ પ્રિન્ટ કર્યા | vadodara central jail inmates prints...

પોલીસ- RTO ને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ ! | Police RTO misled one number plate u…

પોલીસ- RTO ને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ ! | Police RTO misled one number plate u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

37 વર્ષમાં સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી-પાણી, 3 નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામ ડૂબ્યાં | Punjab Flood Sev…

10 months ago
જામનગરમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની દોડધામ : ધરારનગરના સૌથી વધુ કેસ નોંધાયા |…

5 months ago
પાટડી આઇટીઆઇ નજીક ટેન્કરની અડફેટે આધેડ બાઇક ચાલકનું મોત | Middle aged bike rider dies after being hi…

ઉમરેઠ વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી : આદર્શ આચાર સહિંતા લાગુ | Umreth assembly constituency by elec…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News