gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા કેનાલના પાળામાં મોટા ગાબડા પડતા સમારકામ માટે કાઉન્સિલરની કલેકટરને રજૂઆત | repair of large gap…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
નર્મદા કેનાલના પાળામાં મોટા ગાબડા પડતા સમારકામ માટે કાઉન્સિલરની કલેકટરને રજૂઆત | repair of large gap…
2
VIEWS
Share on FacebookShare on Twitter

નર્મદા કેનાલના પાળાનું ધોવાણ થતા તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવા સાથે હેવી સેફ્ટી ગ્રીલ લગાવવા તેમજ  સરદાર સરોવર નિગમ લિમિટેડની જર્જરીત ઓફિસ જમીનદોસ્ત કરવા કોંગ્રેસના કાઉન્સિલરે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી.

કોંગ્રેસના મહિલા કાઉન્સિલરની રજૂઆત હતી કે, વોર્ડ નં. ૧ માં સમાવિષ્ટ છાણી ટી.પી.૧૩ તથા ટી.પી.૪૮ ખાતે નર્મદા કેનાલને સમાંતર ૩૦ મીટરનો રોડ આવ્યો છે. આ રોડ પર કેનાલ પર સેફ્ટી ગ્રીલ ન હોવાના કારણે અવાર નવાર નાગરિકો અકસ્માતે કેનાલમાં પડી જવાના બનાવો બને છે તથા લોકો ગંદકી કેનાલમાં નાંખી  પાણી દુષિત કરે છે. જ્યારે ૩૦ મીટરનો રોડ માટીના ઢગલા અને ગંદકીના કારણે લોકો ઉપયોગ કરી શક્તા નથી. મહત્વનું છે કે, દશામાના મંદિરથી શુભ પાર્ટી પ્લોટ તરફ અનેક સ્થળોએ કેનાલની અંદર મોટા ગાબડા પડી ગયા હોય અતિગંભીર બાબત છે. કેનાલને સમાંતર બંન્ને બાજુના રોડની બંન્ને બાજુ સેફ્ટી ગ્રીલ લગાવી અને કેનાલની અંદરની કાયમી  સફાઇ જરૂરી છે. અગાઉ પણ આ અંગે રજુઆતો કરી હોવા છતા કોઇ કાર્યવાહી થઈ નથી. જેથી તાત્કાલિક ધોરણે હેવી સેફ્ટી ગ્રીલની કામગીરી હાથ ધરવી જોઈએ. તદુપરાંત ટી.પી.૧૩ કેનાલ રોડ પર આવેલ સરદાર સરોવર નિગમ લિમિટેડની ઓફિસ  ખુબજ બિસ્માર હાલતમાં હોય તાત્કાલિક ધોરણે ઓફિસને જમીનદોસ્ત કરવા જરૂરી કાર્યવાહીની માંગ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની રીચા ભટનાગરે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો | Richa Bhatnagar from Vado…
GUJARAT

May 7, 2026
સિંધુનગરમાં 3 શખ્સે યુવાનને બાંધી ખિસ્સામાંથી રોકડ રકમ કાઢી લીધી

મહુવાના સેંદરડા ગામે થતાં બાળલગ્ન અટકાવ્યા | Child marriages stopped in Sendarada village of Mahuva

Next Post
ગજબનો ભક્ત ! તિરુપતિ મંદિરમાં 121 કિલો સોનું ચઢાવ્યું, કિંમત 140 કરોડ રૂપિયા | Devotee to donate 121…

ગજબનો ભક્ત ! તિરુપતિ મંદિરમાં 121 કિલો સોનું ચઢાવ્યું, કિંમત 140 કરોડ રૂપિયા | Devotee to donate 121...

ખખડધજ રસ્તાથી બિલ રોડની 6 સોસાયટીઓના રહીશો પરેશાન | Residents of 6 societies on Bill Road troubled b…

ખખડધજ રસ્તાથી બિલ રોડની 6 સોસાયટીઓના રહીશો પરેશાન | Residents of 6 societies on Bill Road troubled b...

સ્મશાનમાં જરૂરી સુવિધા અને સુરક્ષા ઉભી કરવા માટે અધિકારીઓને જવાબદારી સોંપી | Officials given respons…

સ્મશાનમાં જરૂરી સુવિધા અને સુરક્ષા ઉભી કરવા માટે અધિકારીઓને જવાબદારી સોંપી | Officials given respons...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ સતત ત્રીજા વર્ષે 1,000 ટનથી વધુ સોનું ખરીદ્યું | Central banks around the…

11 months ago
કોમન વેલ્થ ગેમ્સ પહેલાં બ્રિજનું સમારકામ, એલિસ, સુભાષ, ગાંધી બ્રિજનુ રીપેરીંગ ચાલુ,સરદાર બ્રિજમાં કા…

5 months ago
ચોટીલા માંડવ વનમાં ઝરીયા મહાદેવ રોડ પર દીપડો દેખાયો | Leopard spotted on Jharia Mahadev Road in Chot…

7 months ago
મુસ્લિમો બાદ RSSની નજર હવે ખ્રિસ્તીઓ પર: વક્ફ બિલ મુદ્દે રાહુલ ગાંધીએ ફરી કર્યો પ્રહાર | rahul gandh…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News