gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લા પંચાયતની 30 બેઠકો ઉપર 71.17 ટકા અને 8 તાલુકા પંચાયતમાં 72.34 ટકા મતદાન | 71 17 percent…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લા પંચાયતની 30 બેઠકો ઉપર 71.17 ટકા અને 8 તાલુકા પંચાયતમાં 72.34 ટકા મતદાન | 71 17 percent…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને ચાર નગર પાલિકાની ચૂંટણીમાં આજે સરેરાશ ૭૩ ટકાથી વધુ મતદાન થયું છે.જેમાં સૌથી વધુ મતદાન જિલ્લાની નગર પાલિકાઓમાં જોવા મળ્યું છે.

વડોદરા જિલ્લા પંચાયતની કુલ ૩૪માંથી ૪ બેઠક બિનહરીફ જાહેર થતાં બાકીની ૩૦ બેઠક માટે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.પરિણામે શહેર કરતાં જિલ્લાના મતદાનના આંકડા વધુ દેખાતા હતા.સાંજે છ વાગ્યા સુધીમાં અંદાજિત ૬૮.૫૧ ટકા મતદાન નોંધાયું છે.

આવી જ રીતે આઠ તાલુકા પંચાયતની કુલ ૧૭૦માંથી ૧૯ બેઠક બિનહરીફ થતાં બાકી રહેતી ૧૫૧ બેઠકો માટે  સાંજે ૬ વાગ્યા સુધીમાં ૭૨.૩૪ ટકા મતદાન થયું હતું.છેલ્લા એક કલાકમાં મતદાનની ટકાવારી સારી રહી હતી.

જ્યારે,વડોદરા જિલ્લાની ચાર નગર પાલિકા વાઘોડિયા,ડભોઇ,પાદરા અને કરજણમાં સૌથી વધુ ૭૬.૨૫  ટકા મતદાન થયું છે.જિલ્લામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સાધારણ બોલાચાલી સિવાય કોઇ અનિચ્છનિય બનાવ નોંધાયો નથી.મતદાનની ટકાવારીના સત્તાવાર આંકડા હજી જાહેર કરવાના બાકી છે.જેથી ઉપરોક્ત આંકડામાં થોડોઘણો ફેરફાર થઇ શકશે.

વડોદરા જિલ્લાના મતદાનના આંકડા

સંસ્થાનું નામ કુલ મતદાર મતદાન       ટકાવારી

વડોદરા જિ.પં. ૭૯૩૯૭૨ ૫૬૫૦૯૬ ૭૧.૧૭

વડોદરા તા.પં. ૧૬૯૮૧૧ ૧૧૬૩૩૧ ૬૮.૫૧

પાદરા તા.પં. ૧૬૯૧૧૫ ૧૨૯૩૨૩ ૭૬.૪૭

કરજણ તા.પં. ૭૧૪૦૯         ૪૮૭૮૭       ૬૮.૩૨

શિનોર તા.પં. ૪૬૭૧૨     ૩૩૭૯૬       ૭૨.૩૫

સાવલી તા.પં. ૧૨૫૩૦૧ ૯૧૯૪૬        ૭૩.૩૮

ડેસર તા.પં. ૪૨૪૬૩         ૨૯૪૪૫       ૬૯.૩૪

ડભોઇ તા.પં. ૮૫૧૧૭        ૬૩૨૮૬      ૭૪.૩૫

વાઘોડિયા તા.પં. ૮૪૪૦૧ ૬૧૬૮૬      ૭૩.૦૯

ડભોઇ ન.પાલિકા ૩૫૯૬૫ ૨૭૧૩૩      ૭૫.૪૪

પાદરા ન.પાલિકા ૨૨૬૯૮ ૧૬૫૫૮      ૭૨.૯૫

સાવલી ન.પાલિકા ૧૧૦૭૭ ૮૭૮૬     ૭૯.૦૫

વાઘોડિયા પાલિકા ૧૩૫૮૩ ૧૧૦૮૯     ૮૧.૬૪

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા નજીક બિલ ગામના રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મગરનું રેસ્ક્યુ | 8 foot crocodile rescued from r…
GUJARAT

વડોદરા નજીક બિલ ગામના રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મગરનું રેસ્ક્યુ | 8 foot crocodile rescued from r…

June 11, 2026
‘આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી…’: નાસીર નગર વિવાદના 12મા દિવસે સુરત પાલિકાના એડિશનલ સિટી ઈજનેરનું નિવે…
GUJARAT

‘આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી…’: નાસીર નગર વિવાદના 12મા દિવસે સુરત પાલિકાના એડિશનલ સિટી ઈજનેરનું નિવે…

June 11, 2026
જામનગરની યુવતિને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર | police com…
GUJARAT

જામનગરની યુવતિને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર | police com…

June 11, 2026
Next Post
અશક્ત મતદારને ઉંચકીને મતદાન કુટિર સુધી લઇ જતી પોલીસ | Police carrying a disabled voter to the pollin…

અશક્ત મતદારને ઉંચકીને મતદાન કુટિર સુધી લઇ જતી પોલીસ | Police carrying a disabled voter to the pollin...

વાડીમાં મતદારોને જગાડવા ઘંટનાદ કરાયો..ફર્સ્ટ ટાઇમ વોટર તન્વીના નામનો છબરડો થતાં મતદાન ન કર્યું | Bel…

વાડીમાં મતદારોને જગાડવા ઘંટનાદ કરાયો..ફર્સ્ટ ટાઇમ વોટર તન્વીના નામનો છબરડો થતાં મતદાન ન કર્યું | Bel...

મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર | Akola in Maharashtra is the hottest city…

મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર | Akola in Maharashtra is the hottest city...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોમધખતા ઉનાળા વચ્ચે દેશભરમાં થશે વાતાવરણ પલટો, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

ધોમધખતા ઉનાળા વચ્ચે દેશભરમાં થશે વાતાવરણ પલટો, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

1 year ago
કલાલી ફાટક પાસે છેલ્લા બે મહિનાથી પાણીની લાઈનમાં ભંગાણ | There has been a water line break near Kala…

કલાલી ફાટક પાસે છેલ્લા બે મહિનાથી પાણીની લાઈનમાં ભંગાણ | There has been a water line break near Kala…

7 months ago
ગિરનાર-દાતાર જંગલમાં ચંદન ચોર ટોળકી સક્રિય, વધુ 4 વૃક્ષનો ખાત્મો | Sandalwood thieves gang active in…

ગિરનાર-દાતાર જંગલમાં ચંદન ચોર ટોળકી સક્રિય, વધુ 4 વૃક્ષનો ખાત્મો | Sandalwood thieves gang active in…

8 months ago
જમીન પચાવી પાડવાના ગુનામાં જમીન દલાલ સહિત ચાર ઝડપાયા | Four arrested including land broker in land g…

જમીન પચાવી પાડવાના ગુનામાં જમીન દલાલ સહિત ચાર ઝડપાયા | Four arrested including land broker in land g…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News