gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્સિંગ-ફીઝિયોથેરાપીના વિદ્યાર્થી ન મળતાં 40 જેટલી કોલેજોને તાળા મારી દેવાયા | 40 nursing physiother…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
નર્સિંગ-ફીઝિયોથેરાપીના વિદ્યાર્થી ન મળતાં 40 જેટલી કોલેજોને તાળા મારી દેવાયા | 40 nursing physiother…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nursing-Physiotherapy Colleges Closed: ધો.12 સાયન્સ પછીના પેરામેડિકલ કોર્સીસમાં બીએસસી નર્સિંગ, જનરલ નર્સિંગ અને ઓક્ઝિલરી નર્સિંગ સહિતના નર્સિંગના ત્રણ કોર્સીસમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બિલાડીના ટોપની જેમ અસંખ્ય નવી નવી કોલેજો શરૂ થઈ છે. ખાસ કરીને કોરોના બાદ જ રાજ્યમાં 300 જેટલી નવી નર્સિંગ કોલેજો શરૂ થઈ છે. પરંતુ બીજી બાજુ કોલેજો વધવા સામે વિદ્યાર્થીઓ જ પુરતા ન મળતા રાજ્યમાં નર્સિંગ અને ફીઝિયોથેરાપીની 40 જેટલી ખાનગી કોલેજો બંધ થઈ છે. 

ખાનગી કોલેજોની સંખ્યામાં મોટો ઘટાડો

જ્યારે જેટલી ખાનગી કોલેજો બેન્ક ગેરંટી એક્સપાયર થઈ ગઈ હોય કે યુનિવર્સિટીની મંજૂરી ન હોય કે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ ન હોય તેના લીધે પ્રવેશ પ્રક્રિયામાં આ વર્ષે એક પણ રાઉન્ડમા સમાવાઈ નથી. આ કોલેજોએ સમાવવા માટે પ્રયત્ન પણ કર્યો નથી. આમ એકંદરે નર્સિંગ-ફીઝિયોથેરાપીની 75 જેટલી ખાનગી કોલેજો રાજ્યમાં ઓછી થઈ છે.

ગુજરાતમાં 1100+ પેરામેડિકલ કોલેજો

બીએસસી નર્સિંગ, જનરલ નર્સિંગ, ઓક્ઝિલરી નર્સિંગ તેમજ ફીઝિયોથેરાપી અને ઓપ્ટોમેટ્રી, ઓર્થોટિક્સ, ઓડિયોલોજી તથા નેચરોપેથી સહિતના પેરામેડિકલ(અલાઈડ એન્ડ હેલ્થકેર) કોર્સીસમાં ગુજરાતમાં હાલ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની 1100થી વધુ કોલેજો છે. છેલ્લા ચારથી પાંચ વર્ષમાં રાજ્યમાં અનેક નવી ખાનગી કોલેજો શરૂ થઈ છે. કોરોના બાદ ત્રણ વર્ષથી રાજ્યમાંથી નવી નર્સિંગ કોલેજો માટે 100થી 150 જેટલી સંસ્થાઓ અરજી કરે છે. 

50 હજાર બેઠકો સામે માત્ર 20 હજાર પ્રવેશ

હાલ પેરામેડિકલમાં 50 હજારથી વધુ બેઠકો છે પરંતુ તેની સામે પ્રવેશ લેનારા માંડ 15થી 20 હજાર જ વિદ્યાર્થીઓ છે. જેથી અનેક ખાનગી કોલેજોને પુરતા વિદ્યાર્થીઓ જ ન મળતા હોઈ ઘણી કોલેજોએ તો કોલેજ જ બંધ કરી બિલ્ડીંગ અન્ય રીતે ઉપયોગમાં લઈ લેવાનું વિચાર્યુ છે. જેના લીધે રાજ્યમાં નર્સિંગ અને ફોઝિયોથેરાપીની 40 જેટલી ખાનગી કોલેજો બંધ થઈ છે.

નર્સિંગ-ફીઝિયોથેરાપીની 40 કોલેજો બંધ

બંધ થયેલી આ ખાનગી કોલેજોમાં એએનએમની 18, બીએસસી નર્સિંગની 12 અને જીએનએમની 6 તથા ફીઝિયોથેરાપીની 4 કોલેજ છે. પ્રવેશ સમિતિ દ્વારા હાથ ધરાયેલી પેરામેડિકલની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં કુલ 1157 કોલેજમાંથી 1104 કોલેજને જ સમાવાઈ હતી. કુલ 82 જેટલી કોલેજ બાકાત રહી હતી.જેમાં 75 જુની અને 7 નવી કોલેજ હતી. આ વર્ષે જ્યાં 150 જેટલી નવી કોલેજ માટે અરજીઓ થઈ હતી. જેમાંથી ચાર રાઉન્ડ બાદ 7 નવી કોલેજને સરકારી મંજૂરી આપી છે પરંતુ જેઓના ડોક્યુમેન્ટ-એફિલિએશન પેન્ડિંગ હોવાથી પાંચમાં રાઉન્ડમાં સમાવાઈ ન હતી. 

આ પણ વાંચો: ધોરણ 3 થી 8ના 40 લાખ બાળકોના અભ્યાસની આજથી ચકાસણી, શિક્ષણ સ્તર સુધારવા સરકારનું મિશન

35 જુની કોલેજો બેન્ક ગેરંટીના અભાવે બાકાત

75 જુની કોલેજમાં બીએસસી નર્સિંગ, જનરલ નર્સિંગ, ફીઝિયોથેરાપી અને ઓક્ઝિલરી નર્સિંગની 35 ખાનગી કોલેજ એવી છે કે જેની બેન્ક ગેરંટી એક્યાપર થઈ ગઈ છે અને યુનિવર્સિટીની મંજૂરી નથી. જેથી આ કોલેજને પણ પ્રવેશ પ્રક્રિયાથી બાકાત રખાઈ હતી. 40 કોલેજ બંધ થઈ ગઈ ઉપરાંત જુની કોલેજમાંથી 46 કોલેજના પણ હજુ પુરતા જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાથી પ્રવેશ પ્રક્રિયામાં સમાવાઈ ન હતી.

5મા રાઉન્ડ સીટ એલોટમેન્ટ બાદ પણ 31,800થી વધુ બેઠકો ખાલી

ભારત સરકારની નર્સિંગ કાઉન્સિલે નર્સિંગ પ્રવેશ મુદત એક મહિનો વધારીને 30 નવેમ્બર સુધી કરતા ગુજરાત સરકારની પેરામેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા 4 રાઉન્ડ બાદ 5મો રાઉન્ડ શરૂ કરાયો હતો. 4 રાઉન્ડ બાદ 37 હજારથી વધુ બેઠકો ખાલી પડી હતી ત્યારે 5મા રાઉન્ડમાં માત્ર 7155 વિદ્યાર્થીએ જ ભાગ લઈને ચોઈસ ફિલિંગ કર્યુ હતું. જેમાંથી માત્ર નવા 2833 વિદ્યાર્થીઓને જ પ્રવેશ ફાળવાયો છે. 310 જુના વિદ્યાર્થીઓનો પ્રવેશ ફેરબદલ થયા છે. આમ આ રાઉન્ડ એલોટમેન્ટ માત્ર 3143 બેઠકો પર જ થયુ છે. આ રાઉન્ડમા સમાવાયેલી કુલ 1104 કોલેજની 52790 બેઠકોમાંથી આ એલોટમેન્ટ બાદ 20920 બેઠકોમાં પ્રવેશ છે અને હજુ પણ 31870 બેઠકો ખાલી પડી છે. વિદ્યાર્થીએ 11મી સુધીમાં ફી ભરી અને 12મી સુધીમાં રિપોર્ટિંગ કરી પ્રવેશ કન્ફર્મ કરવાનો છે.

નર્સિંગ-ફીઝિયોથેરાપીના વિદ્યાર્થી ન મળતાં 40 જેટલી કોલેજોને તાળા મારી દેવાયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: અમદાવાદના પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત…
GUJARAT

VIDEO: અમદાવાદના પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત…

March 27, 2026
ખેડૂતો માટે ખુશખબર: વારસાઈ અને હક્ક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી…
GUJARAT

ખેડૂતો માટે ખુશખબર: વારસાઈ અને હક્ક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી…

March 27, 2026
જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…
GUJARAT

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

March 27, 2026
Next Post
ધોરણ 3 થી 8ના 40 લાખ બાળકોના અભ્યાસની આજથી ચકાસણી, શિક્ષણ સ્તર સુધારવા સરકારનું મિશન | Gujarat Govt …

ધોરણ 3 થી 8ના 40 લાખ બાળકોના અભ્યાસની આજથી ચકાસણી, શિક્ષણ સ્તર સુધારવા સરકારનું મિશન | Gujarat Govt ...

સુરત શિક્ષણ સમિતિના નવા સત્રના પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી, બંને પાળીમાં ગણ્યા ગાઠ્યા વિદ્…

સુરત શિક્ષણ સમિતિના નવા સત્રના પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી, બંને પાળીમાં ગણ્યા ગાઠ્યા વિદ્...

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં બેન્કકર્મીની શરમજનક હરકત, યુવકના ચહેરો પર મૂતર્યો, વીડિયો વાઈરલ | Bank emplo…

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં બેન્કકર્મીની શરમજનક હરકત, યુવકના ચહેરો પર મૂતર્યો, વીડિયો વાઈરલ | Bank emplo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુવરબાઇનું મામેરૂ : ભાવનગરમાં 28791 અને બોટાદમાં 7908 દિકરીઓને યોજના ફળી | Kuvarbai story: The schem…

કુવરબાઇનું મામેરૂ : ભાવનગરમાં 28791 અને બોટાદમાં 7908 દિકરીઓને યોજના ફળી | Kuvarbai story: The schem…

6 months ago
ગીર સોમનાથના ડોળાસામાં વેપારી પર હુમલાના વિરોધમાં ગામ સજ્જડ બંધ, પીડિત હાલ સારવાર હેઠળ | Dolasa Band…

ગીર સોમનાથના ડોળાસામાં વેપારી પર હુમલાના વિરોધમાં ગામ સજ્જડ બંધ, પીડિત હાલ સારવાર હેઠળ | Dolasa Band…

1 month ago
વડાપ્રધાન મોદી G-20 સમિટમાં ભાગ લેવા દ.આફ્રિકા રવાના થયા, જાણો શું છે એજન્ડા | Prime Minister Modi l…

વડાપ્રધાન મોદી G-20 સમિટમાં ભાગ લેવા દ.આફ્રિકા રવાના થયા, જાણો શું છે એજન્ડા | Prime Minister Modi l…

4 months ago
વડોદરા પોલીસને લાંછન: 2.50 કરોડના દારૂમાં PIસસ્પેન્ડ થયા ત્યાં SMCએ ફરી 62 લાખનો દારૂ પકડ્યો | Vadod…

વડોદરા પોલીસને લાંછન: 2.50 કરોડના દારૂમાં PIસસ્પેન્ડ થયા ત્યાં SMCએ ફરી 62 લાખનો દારૂ પકડ્યો | Vadod…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News