gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં બેન્કકર્મીની શરમજનક હરકત, યુવકના ચહેરો પર મૂતર્યો, વીડિયો વાઈરલ | Bank emplo…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in INDIA
0 0
0
ઉત્તર પ્રદેશના આઝમગઢમાં બેન્કકર્મીની શરમજનક હરકત, યુવકના ચહેરો પર મૂતર્યો, વીડિયો વાઈરલ | Bank emplo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bank Employee Urinates On Youth’s Face In UP: ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.  શહેરના કોતવાલી વિસ્તારના રૈડોપુર વિસ્તારમાં એક બેન્કકર્મીએ તેના પાડોશીના ચહેરા પર પેશાબ કર્યો છે. આ ઘૃણાસ્પદ કાંડનો 11 સેકન્ડનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, યુવક નશાની હાલતમાં જમીન પર લાચારીથી પડેલો છે, જ્યારે આરોપી બેખોફ થઈને તેના ચહેરા પર પેશાબ કરી રહ્યો છે. પોલીસે વીડિયોને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરીને બેંક કર્મચારીની ધરપકડ કરી લીધી છે.

વીડિયો લગભગ એક વર્ષ જૂનો છે

આરોપી સાહિલ કુમાર મઉ જિલ્લામાં એક બેન્કમાં કર્મચારી છે અને રૈડોપુરમાં LIC નંબર-2 ઓફિસની બિલ્ડિંગ પાછળ રહે છે. પીડિત તેનો પાડોશી અને નજીકનો મિત્ર હોવાની માહિતી મળી રહી છે. બંને નાશાના આદિ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો લગભગ એક વર્ષ જૂનો છે પરંતુ તે હવે વાઈરલ થયો છે. કદાચ જૂની અદાવત અથવા નશાની મહેફિલમાં થયેલું આ કૃત્ય હવે સોશિયલ મીડિયાના કારણે જાહેર થઈ ગઈ છે. વીડિયો વાઈરલ થતાંની સાથે જ વિસ્તારમાં સનસની મચી ગઈ છે. લોકો રોષે ભરાયા છે અને સોશિયલ મીડિયા પર #AzamgarhPeshabKand જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે.

આરોપીની ધરપકડ

પોલીસે આ વીડિયોને ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી. શહેરના પોલીસ અધિક્ષક શુભમ ટોડીએ જણાવ્યું કે, વાઈરલ વીડિયોના આધારે અમે તાત્કાલિક રિપોર્ટ દાખલ કર્યો છે. આરોપી સાહિલ કુમારની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી અને પીડિત વચ્ચે કોઈ જૂની દુશ્મનાવટ નહોતી, પરંતુ દારૂના નશામાં આ શરમજનક હરકત કરી હતી. પીડિત યુવકે હજુ સુધી ઔપચારિક ફરિયાદ નથી નોંધાવી, પરંતુ પોલીસે સ્વત: સંજ્ઞાન લીધુ છે. 

આ પણ વાંચો: યુએઈએ ભારત સાથે દગો કર્યો! મહાદેવ એપ કૌભાંડના આરોપીને છોડ્યો અને ક્યાં ગયો એ પણ ન જણાવ્યું

અગાઉ પણ આ પ્રકારના અનેક કિસ્સા સામે આવ્યા છે

છેલ્લા કેટલાક સમયમાં સીધી (મધ્યપ્રદેશ)થી લઈને આગ્રા, મેરઠ અને સોનભદ્ર સુધી આવા ઘણા કિસ્સાઓ ચર્ચામાં આવ્યા છે, જ્યાં લોકોએ નશો અથવા દબંગગીરીમાં લોકોએ બીજા પર પેશાબ કર્યો છે અને વીડિયો પણ વાઈરલ કર્યા છે. આઝમગઢની ઘટનામાં સ્થાનિક લોકો આરોપીઓ સામે શક્ય તેટલી કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે, જેથી આવી હરકત અન્ય કોઈ ન કરે. આનાથી સમાજને સંદેશ જશે કે નશાની આડમાં કોઈપણ ગુનો સાંખી લેવામાં આવશે નહીં. પીડિત યુવકના પરિવારે હાલમાં મૌન સેવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
‘સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ…’ ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન | Udhayanidhi Stalin Sana…
INDIA

‘સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ…’ ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન | Udhayanidhi Stalin Sana…

May 12, 2026
NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ |…
INDIA

NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ |…

May 12, 2026
Next Post
વડોદરા શહેરમાં ભાજપની જમ્બો કારોબારી બનશે : મહામંત્રી, ઉપપ્રમુખ અને મંત્રીની સંખ્યા વધારવા વિચારણા |…

વડોદરા શહેરમાં ભાજપની જમ્બો કારોબારી બનશે : મહામંત્રી, ઉપપ્રમુખ અને મંત્રીની સંખ્યા વધારવા વિચારણા |...

વડોદરામાં ઠંડીના ચમકારામાં વધારો : તાપમાનનો પારો બે ડિગ્રી ગગડ્યો, ધુમ્મસિયું વાતાવરણ સાથે ઝાકળનો અહ…

વડોદરામાં ઠંડીના ચમકારામાં વધારો : તાપમાનનો પારો બે ડિગ્રી ગગડ્યો, ધુમ્મસિયું વાતાવરણ સાથે ઝાકળનો અહ...

જામનગરમાં અંબર ચોકડી નજીક નવા ફલાય ઓવર બ્રિજની નીચે ઝૂંપડાવાસીઓનો ફરીથી અડીંગો | huts under new flyo…

જામનગરમાં અંબર ચોકડી નજીક નવા ફલાય ઓવર બ્રિજની નીચે ઝૂંપડાવાસીઓનો ફરીથી અડીંગો | huts under new flyo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.500 ઘટીને રૂ.1,02,500 : ચાંદી વધીને રૂ.1,06,700 પહોંચી | Gold falls by Rs 500 to Rs 1 02 …

સોનામાં રૂ.500 ઘટીને રૂ.1,02,500 : ચાંદી વધીને રૂ.1,06,700 પહોંચી | Gold falls by Rs 500 to Rs 1 02 …

11 months ago
ભારત સાયબર ઠગોનું બીજું સૌથી મોટું ટાર્ગેટ : મેટાના રિપોર્ટમાં ઘટસ્ફોટ | India is the second biggest…

ભારત સાયબર ઠગોનું બીજું સૌથી મોટું ટાર્ગેટ : મેટાના રિપોર્ટમાં ઘટસ્ફોટ | India is the second biggest…

2 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિવૃત્ત કર્મચારીઓને ફરી ફરજ ઉપર રાખી દસ વર્ષમાં દસ કરોડ ચૂકવ્યાં

9 months ago
વિધર્મી યુવકે પ્રેમિકાને એસિડ એટેકની ધમકી આપી | Heretic youth threatens girlfriend with acid attack

વિધર્મી યુવકે પ્રેમિકાને એસિડ એટેકની ધમકી આપી | Heretic youth threatens girlfriend with acid attack

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News