gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાહેર માર્ગો પર ફટાકડા વેચતા છ વેપારીઓ સામે ગુનો દાખલ | Case registered against six traders for sell…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
જાહેર માર્ગો પર ફટાકડા વેચતા છ વેપારીઓ સામે ગુનો દાખલ | Case registered against six traders for sell…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,જાહેર માર્ગ પર જોખમી રીતે ફટાકડા વેચતા છ વ્યક્તિઓ સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કલાલી ખિસકોલી સર્કલ નજીક જય માતાજી સિઝનેબલ સ્ટોલ ચલાવતા રિતેશ રમેશભાઇ ચૌહાણ (રહે.શિહોર ગામ, તા.પાદરા) ના સ્ટોલ પરથી પોલીસે ફટકાડા અને રોકડા મળી ૨,૫૨૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વડસર રોડ પર  જાહેર રોડ પર મંડપ બાંધી ફટાકડા વેચતા સ્ટીફન મનોહરભાઇ જેમ્સ  તથા હર્ષ કીરિટભાઇ પઢિયાર (બંને રહે. વસંત વિહાર સોસાયટી, વડસર રોડ)ની સામે ગુનો દાખલ કરી પોલીસે ૧૩,૩૫૦ રૃપિયાના ફટાકડા કબજે કર્યા છે.

ચોખંડી નાની શાકમાર્કેટ ત્રણ રસ્તા પાસે  જાહેર માર્ગ પર ફટાકડાનો સ્ટોલ લગાવનાર શિવમ અમિતભાઇ ચુનારા (રહે. ચુનારા વાસ, બરાનપુરા)   દિલીપ ચંદુભાઇ ચુનારાતથા હરિશ કનુભાઇ ચુનારા  (બંને રહે. રબારી વાસ, નવાપુરા)  ની સામે વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

October 2, 2026
એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

Next Post
વડોદરા જિલ્લામાં ભાજપના જ બે જૂથ વચ્ચે જંગઃ પાદરા APMCમાં ધારાસભ્ય પ્રેરિત ભાજપની પેનલનો સફાયો | Def…

વડોદરા જિલ્લામાં ભાજપના જ બે જૂથ વચ્ચે જંગઃ પાદરા APMCમાં ધારાસભ્ય પ્રેરિત ભાજપની પેનલનો સફાયો | Def...

ખાનગી એમ્બ્યુલન્સના ચાલકની સિક્યુરિટીને મારવાની ધમકી

અટલાદરા નજીક એસ.ટી.બસના પૈંડા ફરી વળતા ધો.૧૨ ની વિદ્યાર્થિનીનું મોત | 17 year girl died after the wh…

અટલાદરા નજીક એસ.ટી.બસના પૈંડા ફરી વળતા ધો.૧૨ ની વિદ્યાર્થિનીનું મોત | 17 year girl died after the wh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

17 રાજ્યોમાં 12 કલાકમાં વાવાઝોડા સાથે વરસાદનું ઍલર્ટ, કાલે 80 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન | Tomorrow W…

4 months ago
રમવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ માનસિક અસ્થિર 15 વર્ષની દીકરી ગુમ | Mentally unstable 15 year ol…

1 year ago
રાજસ્થાન બાદ અમૃતસરથી બે શંકાસ્પદ પાકિસ્તાની જાસૂસો પકડાયા, સૈન્યની માહિતી લીક કર્યાનો દાવો | /two a…

બુટલેગરોને બીજા રાજ્યમાંથી દારૂ લાવવાની ચિંતા જ નહીં!, અમદાવાદમાં જ બને છે નકલી દારૂ, ફેક્ટરી ઝડપાઈ …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News